gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અભિવ્યક્તિ સ્વતંત્રતા છે પણ દરેક વસ્તુની એક મર્યાદા હોય, કુણાલ કામરાની ટિપ્પણી મુદ્દે શિંદેની પ્રતિક…

G METRO NEWS by G METRO NEWS
March 25, 2025
in INDIA
0 0
0
અભિવ્યક્તિ સ્વતંત્રતા છે પણ દરેક વસ્તુની એક મર્યાદા હોય, કુણાલ કામરાની ટિપ્પણી મુદ્દે શિંદેની પ્રતિક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Eknath Shinde on Kunal Kamra: એક પછી એક કોમેડિયન તેમના નિવેદનને લઈને વિવાદમાં ફસાતાં જઈ રહ્યા છે. એવામાં તાજેતરમાં કોમેડિયન કુણાલ કામરા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને ગદ્દાર કહીને વિવાદમાં ફસાયો હતો. એવામાં હવે આ મામલે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની પ્રતિક્રિયા સામે આવી છે. 

‘અમે વ્યંગ સમજીએ છીએ, પરંતુ તેની એક મર્યાદા હોવી જોઈએ’

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાના વિવાદાસ્પદ નિવેદન પર પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે, ‘અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. અમે વ્યંગ સમજીએ છીએ, પરંતુ દરેક વસ્તુની એક મર્યાદા હોવી જોઈએ. આ કોઈની વિરુદ્ધ બોલવાની ‘સોપારી’ લેવા જેવું છે.’

શિંદેએ વધુમાં કહ્યું કે, ‘આ જ વ્યક્તિએ ભારતની સર્વોચ્ચ અદાલત, વડાપ્રધાન, અર્નબ ગોસ્વામી અને કેટલાક ઉદ્યોગપતિઓ પર પણ ટિપ્પણી કરી હતી. આ અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી. પરંતુ કોઈના ઇશારે કામ કરે છે તેવું છે.’ 

આ સાથે જ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘કુણાલ કામરાની ટિપ્પણીના વિરોધમાં પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મુંબઈના સ્ટુડિયોમાં કરવામાં આવેલી તોડફોડનું હું સમર્થન કરતો નથી, પરંતુ દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોય છે.’

જાણો શું છે આખો મામલો 

પોતાની હાજરજવાબી શૈલી અને કોમેડીથી લોકોને હસાવનાર કુણાલ કામરાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને યુટ્યુબર ચેનલ પર મહારાષ્ટ્રના રાજકારણ અંગે એક વીડિયો અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં તેણે નામ લીધા વગર જ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર દિલ તો પાગલ હૈ ગીતની પૅરોડી કરીને રજૂ કરી હતી. જેમાં શિંદેને ગદ્દાર કહીને સંબોધ્યા હતા. જેના કારણે વિવાદ સર્જાયો હતો. 

આ પણ વાંચો: શિંદે પર વિવાદિત ટિપ્પણી: કુણાલ કામરાને પોલીસનું તેડું, શિવસેનાએ કહ્યું- અમે છોડીશું નહીં

કુણાલ કામરા વિરુદ્ધ MIDC પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી

આ વીડિયો વાયરલ થતાં જ શિવસેના(શિંદે જૂથ)ના નેતાઓ ગુસ્સે થઈ ગયા હતા અને રવિવારે મુંબઈના ખાર વિસ્તારમાં સ્થિત સ્ટુડિયોમાં તોડફોડ કરી હતી. શિવસૈનિકો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો અહીં શૂટ કરવામાં આવ્યો છે. દરમિયાન શિંદે સેનાના ધારાસભ્ય મુરાજી પટેલે કુણાલ કામરા વિરુદ્ધ MIDC પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કામરાએ સ્પષ્ટ કહ્યું છે કે, ‘હું  આ મુદ્દે માફી નહીં માંગુ, જો કે કાયદાકીય પ્રક્રિયા અને કોર્ટના આદેશનું પાલન કરીશ.’ 

અભિવ્યક્તિ સ્વતંત્રતા છે પણ દરેક વસ્તુની એક મર્યાદા હોય, કુણાલ કામરાની ટિપ્પણી મુદ્દે શિંદેની પ્રતિક્રિયા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ભાવનગર યુનિવર્સિટીનાં ઈતિહાસ વિભાગનાં વિદ્યાર્થીઓએ ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગારની મુલાકાત લીધી

ભાવનગર યુનિવર્સિટીનાં ઈતિહાસ વિભાગનાં વિદ્યાર્થીઓએ ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગારની મુલાકાત લીધી

કિંમતો પર નજર રાખવા માટે ઈ-કોમર્સ પ્રાઇસ ઇન્ડેક્સ લાવવાની યોજના | Plans to introduce e commerce pric…

કિંમતો પર નજર રાખવા માટે ઈ-કોમર્સ પ્રાઇસ ઇન્ડેક્સ લાવવાની યોજના | Plans to introduce e commerce pric...

શિંદે પર વિવાદિત ટિપ્પણી: કુણાલ કામરાને પોલીસનું તેડું, શિવસેનાએ કહ્યું- અમે છોડીશું નહીં | kunal ka…

શિંદે પર વિવાદિત ટિપ્પણી: કુણાલ કામરાને પોલીસનું તેડું, શિવસેનાએ કહ્યું- અમે છોડીશું નહીં | kunal ka...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનાચાંદી પરની આયાત ડયૂટી બમણાથી પણ વધુ વધારી 15 ટકા કરાઈ | Import duty on gold and silver more than…

સોનાચાંદી પરની આયાત ડયૂટી બમણાથી પણ વધુ વધારી 15 ટકા કરાઈ | Import duty on gold and silver more than…

3 months ago
સિદસરમાં રોડ પર સ્પીડ બ્રેકર નહીં હોવાથી સ્થાનિકોએ ચક્કાજામ કર્યો | Locals create traffic jam in Sid…

સિદસરમાં રોડ પર સ્પીડ બ્રેકર નહીં હોવાથી સ્થાનિકોએ ચક્કાજામ કર્યો | Locals create traffic jam in Sid…

8 months ago
ચમોલીમાં ઑક્ટોબરમાં જ દવતાલ સરોવર થીજ્યું, તાપમાન માઈનસ | Devtal Lake in Chamoli froze in October it…

ચમોલીમાં ઑક્ટોબરમાં જ દવતાલ સરોવર થીજ્યું, તાપમાન માઈનસ | Devtal Lake in Chamoli froze in October it…

10 months ago
2647 કંપનીઓનો સંયુક્ત નફો 10 ટકા વધ્યો, છેલ્લા છ ક્વાર્ટરમાં શ્રેષ્ઠ | Combined profit of 2647 compa…

2647 કંપનીઓનો સંયુક્ત નફો 10 ટકા વધ્યો, છેલ્લા છ ક્વાર્ટરમાં શ્રેષ્ઠ | Combined profit of 2647 compa…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News