gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કસ્ટમ વિભાગે પકડયો કહીને યુવતી પાસેથી રૃા. ૯૪ હજાર પડાવ્યા | Rs 94 ngerou ra angei seni ewe nengin

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in GUJARAT
0 0
0
કસ્ટમ વિભાગે પકડયો કહીને યુવતી પાસેથી રૃા. ૯૪ હજાર પડાવ્યા | Rs 94 ngerou ra angei seni ewe nengin
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શુક્રવારકસ્ટમ વિભાગે પકડયો કહીને યુવતી પાસેથી રૃા. ૯૪ હજાર પડાવ્યા 1 - image

બાપુનગરમાં રહેતી ખાનગી બેંન્કમાં નોકરી કરતી યુવતીને સોશિયલ મિડીયાથી લગ્ન માટે યુવક શોધવાનું ભારે પડયું હતું. જેમાં સારબાર ગઠિયાએ  ઓસ્ટ્રેલિયા રહેતો હોવાનું કહી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્નની લાલચ આપીને ભારત આવવાનું કહ્યા પછી મુંબઇ એરપોર્ટ ઉપર કસ્ટમ ઓફિસરે પકડયો છે કહીને બહાના બતાવીને યુવતીને ડરાવીને રૃા. ૯૪ હજાર પડાવી લીધા હતા. આ બનાવ અંગે બાપુનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કસ્ટમ અધિકારીની ઓળખ આપીને તમે ઓસ્ટ્રેલિયાથી લગ્ન કરવા માટે યુવકને બોલાવ્યો કહી ૭૦ હજાર પડાવ્યા બાદ વધુ રૃપિયા આપવાની ના પાડતાં યુવતીને જેલમાં મોકલવાની ધમકી આપી

બાપુનગરમાં રહેતી અને ખાનગી હોસ્પિટલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતી યુવતીએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં રવિ સહિત બે અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે યુવતી લગ્ન કરવા છોકરાની શોધમાં હતી દરમિયાન તા ૨૦ના રોજ ઇન્સ્ટાગ્રામમાં જાહેરાત જોઇ હતી. તેમાં આપેલ લીંક ઓપન કરતા વોટ્એસપ મેસેજ આવ્યો હતો. જેમાં  રવિ શર્માએ પોતે ઓસ્ટ્રેલિયામાં રહેતો હોવાનું કહ્યું હતું તેમજ આઇકાર્ડ વોટ્સએપમાં મોકલીને ઃ વિશ્વાસ કેળવ્યો હતો. બાદમાં તેની સાથે વાત કરતા તેની પત્નીનું અકસ્માતમાં મોત થયું હતું નાની પુત્રી હોવાનું કહીને લાગણી સભર વાતો કરી હતી. અને બન્નેના વિડિયો મોકલ્યા હતા. 

જેથી  લાગણી થતા  યુવતીએ વાત કરવાની ચાલું રાખી હતી. બાદમા આરોપીએ લગ્ન માટે વાત કરતા યુવતીએ હા પાડી હતી. આરોપીએ બે દિવસ પછી ઓસ્ટ્રેલિયાથી મુબઈ એરપોર્ટ આવવાનું કહીને૦ ફ્લાઈટની ટીકીટ અને વિડીયો પણ મોકલી આપીને યુવતીને હું મુંબઈ એરપોર્ટ પર આવ્યો છું અહિયા કસ્ટમ ઓફિસરોએ મને પકડયો છે કહી બનાવટી કસ્મટ ઓફિસર સાથે ફરિયાદીને વાત કરાવી અને ટેક્ષ ભરવો પડશે તેવા બહાના બતાવીને યુવતી પાસેથી ઓન લાઇન રૃા. ૯૪ હજાર પડાવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન
GUJARAT

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

October 3, 2026
મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન
GUJARAT

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

October 3, 2026
बाल-बाल बचीं भोजपुरी टीआरपी क्वीन संजना पांडेय,सेट पर लगी आग
GUJARAT

बाल-बाल बचीं भोजपुरी टीआरपी क्वीन संजना पांडेय,सेट पर लगी आग

October 3, 2026
Next Post
શંકા વહેમ રાખી પતિએ મોબાઇલ પડાવી માર મારી પત્નીને કાઢી મૂકી | Pwúlúwan we a atowu pwúlúwan we ren an…

શંકા વહેમ રાખી પતિએ મોબાઇલ પડાવી માર મારી પત્નીને કાઢી મૂકી | Pwúlúwan we a atowu pwúlúwan we ren an...

પોકસોના ગુનામાં ૨૦ વર્ષની સજા કાપતો પેરોલ જમ્પ કેદી લવાડથી ઝડપાયો | Parole jumper serving 20 years i…

પોકસોના ગુનામાં ૨૦ વર્ષની સજા કાપતો પેરોલ જમ્પ કેદી લવાડથી ઝડપાયો | Parole jumper serving 20 years i...

દહેગામના કનીપુર ગામે તસ્કરોનો તરખાટ બંધ મકાનમાંથી રૃ. ૪.૪૪ લાખની ચોરી | 4 44 lakh stolen from a hous…

દહેગામના કનીપુર ગામે તસ્કરોનો તરખાટ બંધ મકાનમાંથી રૃ. ૪.૪૪ લાખની ચોરી | 4 44 lakh stolen from a hous...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાલુ એસટી બસમાં ડ્રાઈવર મોબાઈલમાં વ્યસ્ત હોવાનો વીડિયો વાયરલ | Video of driver busy with mobile phon…

ચાલુ એસટી બસમાં ડ્રાઈવર મોબાઈલમાં વ્યસ્ત હોવાનો વીડિયો વાયરલ | Video of driver busy with mobile phon…

11 months ago
પોલીસ હોવાનું કહીને એક્ટિવાની ડેકી ખોલી રૃા. ૧૨ હજારની લૂંટી લીધા | Ekkewe polis chofona ra angei ew…

પોલીસ હોવાનું કહીને એક્ટિવાની ડેકી ખોલી રૃા. ૧૨ હજારની લૂંટી લીધા | Ekkewe polis chofona ra angei ew…

1 year ago
બનાસકાંઠા: સુઈગામના કોરેટીમાં કેનાલ તૂટતા 40 વીઘાના પાક પર પાણી ફરી વળ્યા, તંત્રની બેદરકારીથી ખેડૂતો…

બનાસકાંઠા: સુઈગામના કોરેટીમાં કેનાલ તૂટતા 40 વીઘાના પાક પર પાણી ફરી વળ્યા, તંત્રની બેદરકારીથી ખેડૂતો…

6 months ago
વર્ષ દરમિયાનના મૃતકોને મનગમતી વાનગીના નૈવેદ્ય ધરાવવાની પરંપરા આજે પણ યથાવત | The tradition of offeri…

વર્ષ દરમિયાનના મૃતકોને મનગમતી વાનગીના નૈવેદ્ય ધરાવવાની પરંપરા આજે પણ યથાવત | The tradition of offeri…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News