gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વ્યાજખોરે કહ્યું તારાથી પૈસાનો મેળ ન થાય તો તારી ઘરવાળીને મુકી જા | The usurer said If you can’t mak…

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in GUJARAT
0 0
0
વ્યાજખોરે કહ્યું તારાથી પૈસાનો મેળ ન થાય તો તારી ઘરવાળીને મુકી જા | The usurer said If you can’t mak…
1
VIEWS
Share on FacebookShare on Twitter

સવાણી હોસ્પિટલ પાસે રેસ્ટોરન્ટ ધરાવતા વેપારીને ધમકી : આરોપીએ વેપારીને કારમાં બેઠા-બેઠા મૂક્કા માર્યા, ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં ફરિયાદ

રાજકોટ, : વિમલનગર મેઇન રોડ મેરી ગોલ્ડ એપાર્ટમેન્ટમાં રહેતા અને સવાણી કીડની હોસ્પિટલ પાસે પિતૃકૃપા નામની રેસ્ટોરન્ટ ધરાવતા દિલીપભાઈ ચીખલિયા (ઉ.વ. 45)ને વ્યાજખોર દીપક જાદવભાઈ કાસુન્દ્રાએ મારકૂટ કરી, ધમકી આપ્યાની ફરિયાદ ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં નોંધાઇ છે.

ફરિયાદમાં દિલીપભાઈએ જણાવ્યું છે કે 6 મહિના પહેલા મિત્ર એવા આરોપી પાસેથી ધંધા માટે રૂ. 1.50 લાખ 5 ટકા વ્યાજે લીધા હતાં. બદલામાં પત્ની ધરતીબેનની સોનાની બે કડલી ગિરવે મૂકી હતી. દર મહિને આરોપીને રૂ. 7500 વ્યાજ પેટે ચૂકવતા હતા. પાંચ મહિના સુધી રૂ. 37,500 વ્યાજ પેટે ચૂકવ્યા હતાં. 

ગઇ તા. 1ના રોજ રાત્રે રેસ્ટોરન્ટે હાજર હતા ત્યારે આરોપી કાર લઇને આવ્યો હતો અને તેને બોલાવતા ગયા હતાં. આરોપીએ આ મહિનાના વ્યાજ અને મૂડીનું શું થયું તેમ પૂછતાં કહ્યું કે હાલ મારી પાસે મૂડી નથી, વ્યાજ આપી દઇશ. આ બાબત આરોપીને સારી નહીં લાગતા ઝગડો કરી, ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું.

એટલું જ નહીં એમ પણ કહ્યું કે તારાથી પૈસા મેળ ન થાય તો તારી ઘરવાળીને મૂકી જા. જેથી આરોપીને આવી ખરાબ વાતો કરવાની ના પાડતા ઉશ્કેરાઇ જઇ કારમાં બેઠા-બેઠા તેના મોઢા અને માથાના ભાગે ત્રણેક ઢીકા મારી દીધા હતા. સાથેસાથ ઝપાઝપી પણ કરતા મૂંઢ ઇજા થઇ હતી. આસપાસના લોકો ભેગા થઇ જતાં આરોપીને રેસ્ટોરન્ટમાં આવી વાત કરવાનું કહેતા, ત્યાં પણ ઝગડો કરી જતો રહ્યો હતો. જતાં-જતાં વ્યાજના રૂપિયા અને મૂડી આપવી જ પડશે નહીંતર જોયા જેવી થશે તેવી ધમકી પણ આપી હતી.  આરોપી ગુંજન પાર્ક મેઇન રોડ પર હેવલોક હાઇટ્સમાં રહે છે. ગાંધીગ્રામ-૨ પોલીસે બીએનએસ અને મની લેન્ડની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુનિ.ની પરીક્ષામાં કાપલી કરનારા ઘટયા, આ વખતે માત્ર ૧૪૬ કોપી કેસ | decline in copy case in exam in ms…
GUJARAT

May 21, 2026
અઢી મહિના બાદ માતાનો પત્તો મળ્યો પરંતુ મૃત હતી મુવાલમાં મળેલી મૃત મહિલા ઓળખાઇ પુરુષ મિત્રએ હત્યા કર્…

રાજકોટના નિરાધાર વડીલોને રોજ 2 ટંક ફ્રી ભોજન આપતું રસોડું ખુલ્યું | Kitchen opens in Rajkot providin…

Next Post
આજે માનવીએ હાથી જેવા કદાવર પ્રાણીઓને ગુલામ બનાવી દીધા છે | Today humans have enslaved giant animals …

આજે માનવીએ હાથી જેવા કદાવર પ્રાણીઓને ગુલામ બનાવી દીધા છે | Today humans have enslaved giant animals ...

પ્રોડક્ટ્ના ભાવ ન ઘટાડવા ક્વોન્ટિટી વધારવાની યુક્તિ ગ્રાહકો સાથે છેતરપિંડી

ગાંધીનગર શહેરમાં પણ હવે પાલતુ શ્વાનનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરાશે | Registration of pet dogs will now…

ગાંધીનગર શહેરમાં પણ હવે પાલતુ શ્વાનનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરાશે | Registration of pet dogs will now...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓઢવમાં મહિલાના ૫૦ હજારના દાગીના જમાલપુરમાં મહિલાનું ૧૫ હજારનું પર્સ લૂટયું | 50 000 pisek aüchea mi …

8 months ago
બેન્કમાં નોકરી કરતા યુવકની લાશ પી.જી.ના રૃમમાંથી મળી | The body of a young man working in a bank was…

1 year ago
સુરતના ડભોલીમાં દંપતીનો સામૂહિક આપઘાત, લગ્નના એક જ વર્ષમાં જીવન ટૂંકાવ્યું | Surat Couple Found Dead…

1 month ago
ભાવનગર મંડળ કચેરીમાં પ્રસિદ્ધ હિન્દી કવયિત્રી મહાદેવી વર્માની જન્મજયંતિની ભવ્ય ઉજવણી

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News