gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે ઃ રાહુલ | modi appeal is proof of his failu…

G METRO NEWS by G METRO NEWS
May 12, 2026
in INDIA
0 0
0
વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે ઃ રાહુલ | modi appeal is proof of his failu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી,
તા. ૧૧

પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે ઉત્પન્ન થયેલ વૈશ્વિક ઓઇલ
સંકટની વચ્ચે વડાપ્રધાન મોદીએ લોકોને અપીલ કરી છે કે વર્ક ફ્રોમ હોમની સિસ્ટમ
ફરીથી શરૃ કરવામાં આવે
, ઇંધણનો
ઉપયોગ ઓછો કરવામાં આવે અને વિદેશી મુદ્રા બચાવવામાં મદદ કરવા માટે એક વર્ષ સુધી
લગ્ન માટે સોનું ખરીદવાથી પણ બચવામાં આવે.

આ અંગે લોકસભામાં વિપક્ષનાં નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું છે
કે આ ઉપદેશ નહીં પણ નિષ્ફળતાનાં પુરાવા છે. સોશિયલ મીડિયા એક્સ પર લખતા તેમણે
જણાવ્યું છે કે  વડાપ્રધાન મોદીએ અપીલ કરી
છે કે સોનું ખરીદવાનું ટાળો
,
વિદેશ ન જાવો, પેટ્રોલનો
ઉપયોગ ઘટાડો
, મેટ્રોનો
ઉપયોગ કરો અને ઘરેથી કામ કરો. રાહુલે જણાવ્યું છે કે આ સલાહ નથી પણ નિષ્ફળતાનાં
પુરાવા છે.

રાહુલે વધુમાં જણાવ્યું છે કે ૧૨ વર્ષમાં દેશને એવા તબક્કે
લાવીને ઉભું કરી દીધું છે કે પ્રજાને બતાવવું પડી રહ્યું છે કે શું ખરીદો
, શું ના ખરીદો.
ક્યાં જાઓ. ક્યાં ન જાઓ. દરેક વખતે જવાબદારી પ્રજા પર નાખી દેવામાં આવે છે જેથી
પોતે જવાબદારીથી બચી જાય.ે કોમ્પ્રોમાઇસ્ડ પીએમ હવે દેશ ચલાવવા સક્ષમ રહ્યાં નથી.

તેલંગણાનાં સિકંદરાબાદમાં એક કાર્યક્રમમાં મોદીએ જણાવ્યું
હતું કે કોરોનાનાં સમયમાં આપણે વક્ર ફ્રોમ હોમ
, ઓનલાઇન મિટિંગ,
વીડિયો કોન્ફરન્સ જેવી સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. આજે સમયની માંગ છે કે આપણે આ
સિસ્ટમનો ઉપયોગ ફરીથી શરૃ કરીએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં પેટ્રોલ-ડીઝલ
મોંઘું થઇ ગયું છે. આપણા સૌની જવાબદારી છે કે પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઘટાડીને તેને
ખરીદવા પર ખર્ચ થતા વિદેશી મુદ્રાને બચાવવામાં આવે.

વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે હું લોકોને અપીલ કરું
છું કે એક વર્ષ સુધી લગ્ન માટે સોનું ખરીદવામાં ન આવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વૈશ્વિક પરિસ્થિતિની અસર પડતા અમદાવાદ મ્યુનિ.એ વેચવા કાઢેલા ૧૯ પૈકી ૪ પ્લોટ વેચાયા | Due to the impac…

વૈશ્વિક પરિસ્થિતિની અસર પડતા અમદાવાદ મ્યુનિ.એ વેચવા કાઢેલા ૧૯ પૈકી ૪ પ્લોટ વેચાયા | Due to the impac...

ભાવનગર જિલ્લામાં સૂર્યપ્રકોપ, ગરમીનો પારો 42 ડિગ્રી નજીક | Sun blazing in Bhavnagar district mercury…

ભાવનગર જિલ્લામાં સૂર્યપ્રકોપ, ગરમીનો પારો 42 ડિગ્રી નજીક | Sun blazing in Bhavnagar district mercury...

PMની ઈંધણ કરકસરની અપીલ ઉવેખી પદાધિકારીઓ દ્વારા ધુમાડો | Officials ignore PM’s appeal for fuel econom…

PMની ઈંધણ કરકસરની અપીલ ઉવેખી પદાધિકારીઓ દ્વારા ધુમાડો | Officials ignore PM's appeal for fuel econom...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં ભીષણ આગ, જપ્ત કરેલા 25 જેટલા બાઈક બળીને ખાખ | Fire engul…

અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં ભીષણ આગ, જપ્ત કરેલા 25 જેટલા બાઈક બળીને ખાખ | Fire engul…

5 months ago
ચોટીલા ડુંગરે 6ઠ્ઠી આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે | The sixth climbing descent competition will be hel…

ચોટીલા ડુંગરે 6ઠ્ઠી આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે | The sixth climbing descent competition will be hel…

8 months ago
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી હલચલ! CM ફડણવીસ અને આદિત્ય ઠાકરે વચ્ચે ગુપચુપ રીતે મુલાકાત થઈ હોવાની ચર્ચા

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી હલચલ! CM ફડણવીસ અને આદિત્ય ઠાકરે વચ્ચે ગુપચુપ રીતે મુલાકાત થઈ હોવાની ચર્ચા

11 months ago
સસ્તું સોનું અને લોનના નામે કર્ણાટકના વેપારીને ફસાવી વડોદરાની ટોળકીએ 4.92 કરોડ પડાવ્યા | Vadodara ga…

સસ્તું સોનું અને લોનના નામે કર્ણાટકના વેપારીને ફસાવી વડોદરાની ટોળકીએ 4.92 કરોડ પડાવ્યા | Vadodara ga…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News