gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર જિલ્લામાં સૂર્યપ્રકોપ, ગરમીનો પારો 42 ડિગ્રી નજીક | Sun blazing in Bhavnagar district mercury…

G METRO NEWS by G METRO NEWS
May 12, 2026
in GUJARAT
0 0
0
ભાવનગર જિલ્લામાં સૂર્યપ્રકોપ, ગરમીનો પારો 42 ડિગ્રી નજીક | Sun blazing in Bhavnagar district mercury…
1
VIEWS
Share on FacebookShare on Twitter

સતત ત્રીજા દિવસે તાપમાનમાં વધારો, પવનની ગતિ ધીમી પડી

રાત્રિના સમયે બફારા-અકળામણથી નાગરિકો પરેશાન, હજુ
ગરમી વધવાની શક્યતા

ભાવનગર –  ભાવનગર
જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી વધેલા સૂર્યપ્રકોપના કારણે નાગરિકો પરેશાન થઈ ગયા
છે. મહત્તમ તાપમાનનો પારો ૪૨ ડિગ્રી નજીક પહોંચી જતાં અસહ્ય ગરમી અને
બફારા-અકળામણથી લોકો હાશતોબા પોકારી ગયા હતા.

હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ હીટવેવની અપાયેલી આગાહી સાચી ઠરી છે.
સપ્તાહના આરંભે જ મહત્તમ તાપમાન ૪૧.૯ ડિગ્રીએ પહોંચી ગયું હતું. જેના કારણે બપોરના
સમયે અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થયો હતો. ઘરની દિવાલોમાંથી ગરમ લૂ ફેંકાતા ગરમી અને
લૂથી લોકો હેરાન-પરેશાન થયા હતા. ત્રણ દિવસથી પડી રહેલી કાળઝાળ ગરમીમાં નાના બાળકો
અને વયોવૃદ્ધોની હાલત વધુ કફોડી બની છે. ગત સપ્તાહની તુલનામાં છેલ્લા ત્રણ દિવસથી
તાપમાનમાં વધારો થયો છે. તો પવનની ગતિ ધીમી પડી જતાં અકળામણનો અનુભવ થઈ રહ્યો છે.
હજુ આગામી દિવસોમાં ગરમી વધવાની શક્યતાઓ દર્શાવાઈ રહી છે. રાત્રિના સમયે પણ
ગરમીનું જોર વધતા લઘુતમ તાપમાન ૨૮.૯ ડિગ્રી નોંધાયું હતું. આજે દિવસ દરમિયાન
વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૨૬ ટકા નોંધાયું હતું. પવનની ઝડપ ૧૨ કિ.મી. પ્રતિકલાકની
રહી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કે.વી. વિદ્યામંદીર ગારિયાધાર મા“વિશ્વ સિંહ દિવસ”ની તાલુકાકક્ષાની ઉજવણી થઈ-સિંહ દિવસના જિલ્લા સંયોજકન…
GUJARAT

August 10, 2026
ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) ખાતે રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અંતર્ગત તા….

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
Next Post
PMની ઈંધણ કરકસરની અપીલ ઉવેખી પદાધિકારીઓ દ્વારા ધુમાડો | Officials ignore PM’s appeal for fuel econom…

PMની ઈંધણ કરકસરની અપીલ ઉવેખી પદાધિકારીઓ દ્વારા ધુમાડો | Officials ignore PM's appeal for fuel econom...

ઈંધણ બચાવવા લોકોને અપીલ સાથે અફ્સરો-નેતાઓને આદેશની જરૂર | Appeal to people to save fuel orders neede…

ઈંધણ બચાવવા લોકોને અપીલ સાથે અફ્સરો-નેતાઓને આદેશની જરૂર | Appeal to people to save fuel orders neede...

સોનાની ખરીદી બંધ કરવાની અપીલને કારણે જ્વેલરી શેરોમાં પડેલા ગાબડા | Jewelry stocks plunge due to appe…

સોનાની ખરીદી બંધ કરવાની અપીલને કારણે જ્વેલરી શેરોમાં પડેલા ગાબડા | Jewelry stocks plunge due to appe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કારના ટાયર નીચે કચડાતાં યુવકનું કમકમાટીભર્યું સ્થળ પર મોત | Emén alúwél a máló mwirin an turutiw fán…

11 months ago
આશ્રમમાં આત્મહત્યા કરનાર પ્રાૈઢના કેસમાં ત્રણ આરોપીઓની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge applicatio…

4 months ago
ધોળકામાં એટીએમ કાર્ડ ચોરી કરી નાણાં ઉપાડી લેનાર તસ્કર ઝડપાયો | Smuggler arrested for stealing ATM ca…

6 months ago
એમએસયુ ખાતે આજથી ત્રિ- દિવસીય અલ્ટીમેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ | Three day Ultimate Table T…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News