gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વડાપ્રધાન મોદીએ બજેટ 2026ને ઐતિહાસિક ગણાવ્યું, કહ્યું- ભારત ‘રિફોર્મ એક્સપ્રેસ’ પર સવાર | PM Modi ca…

G METRO NEWS by G METRO NEWS
February 1, 2026
in INDIA
0 0
0
વડાપ્રધાન મોદીએ બજેટ 2026ને ઐતિહાસિક ગણાવ્યું, કહ્યું- ભારત ‘રિફોર્મ એક્સપ્રેસ’ પર સવાર | PM Modi ca…
1
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi Reaction on Budget 2026 : નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટ પર પોતાની પ્રતિક્રિયા આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને ‘પાથ બ્રેકિંગ’ ગણાવ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, “આજનું ભારત ‘રિફોર્મ એક્સપ્રેસ’ પર સવાર છે અને આ બજેટ તેને નવી ઊંચાઈઓ પર લઈ જશે. આ માત્ર એક આંકડાકીય દસ્તાવેજ નથી, પરંતુ 1.4 અબજ ભારતીયોના સપના અને આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે.” તેમણે ઉમેર્યું કે આ બજેટ ભારતની ગ્લોબલ ભૂમિકાને વધુ મજબૂત બનાવશે.

યુવાઓ અને નારી શક્તિ પર ધ્યાન

વડાપ્રધાને બજેટમાં કરવામાં આવેલા સુધારાઓની પ્રશંસા કરતા કહ્યું કે, જે રીતે આ બજેટમાં મહિલાઓ અને યુવાઓ માટે જોગવાઈઓ કરવામાં આવી છે, તે અભૂતપૂર્વ છે. તેમણે કહ્યું, “બજેટમાં દેશની નારી શક્તિનું પ્રતિબિંબ દેખાય છે. સાથે જ, જે ‘પાથ બ્રેકિંગ રિફોર્મ્સ’ કરવામાં આવ્યા છે, તે ભારતના પ્રતિભાશાળી યુવાનોને ઉડવા માટે ખુલ્લું આકાશ પૂરું પાડે છે.” પીએમ મોદીના મતે, આ બજેટ રોજગારના અપાર અવસરોનો ‘રાજમાર્ગ’ છે.

આ પણ વાંચો: ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, નવો IT એક્ટ 1 એપ્રિલથી થશે લાગુ

વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવાનો સંકલ્પ

વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું કે ભારત હવે માત્ર સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા હોવાથી સંતુષ્ટ નથી. દેશવાસીઓનો સંકલ્પ ભારતને જલ્દીથી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનો છે. તેમણે કહ્યું કે આ બજેટ વિશ્વાસ આધારિત શાસન (Trust-based Governance) અને માનવ-કેન્દ્રી આર્થિક માળખાના વિઝનને દર્શાવે છે. બજેટમાં રાજકોષીય ખાધ ઘટાડવા અને મોંઘવારી પર અંકુશ મેળવવા વચ્ચે જે સંતુલન જાળવવામાં આવ્યું છે તેની પણ તેમણે પ્રશંસા કરી હતી.

મેક ઇન ઇન્ડિયા અને ટ્રેડ ડીલ્સનો ફાયદો

તાજેતરમાં યુરોપિયન યુનિયન સાથે થયેલી વેપાર સમજૂતીઓનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, “ભારતે જે ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ કરી છે, તેનો મહત્તમ લાભ દેશના યુવાનો અને લઘુ-મધ્યમ ઉદ્યોગોને મળે તે દિશામાં બજેટમાં મોટા કદમ ઉઠાવવામાં આવ્યા છે.” તેમણે કહ્યું કે ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને નવી રફ્તાર આપવા માટે આ બજેટમાં મહત્વાકાંક્ષી રોડમેપ રજૂ કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો: સંરક્ષણથી ટેક્સ અને રેલવેથી હેલ્થ સુધી… બજેટ 2026ની 15 મોટી વાતો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
Budget 2026: સંરક્ષણથી ટેક્સ અને રેલવેથી હેલ્થ સુધી… બજેટ 2026ની 15 મોટી વાતો | Union Budget 2026 …

Budget 2026: સંરક્ષણથી ટેક્સ અને રેલવેથી હેલ્થ સુધી... બજેટ 2026ની 15 મોટી વાતો | Union Budget 2026 ...

Budget 2026: ભારતીય સેનાની તાકાતમાં થશે વધારો, સંરક્ષણ બજેટમાં 15 ટકાનો વધારો | Big Boost for Indian…

Budget 2026: ભારતીય સેનાની તાકાતમાં થશે વધારો, સંરક્ષણ બજેટમાં 15 ટકાનો વધારો | Big Boost for Indian...

Budget 2026: કેન્સરની દવાઓ સસ્તી, 2.5 લાખ નોકરીઓ અને 3 નવી આયુર્વેદ સંસ્થાની જાહેરાત | Health Budget…

Budget 2026: કેન્સરની દવાઓ સસ્તી, 2.5 લાખ નોકરીઓ અને 3 નવી આયુર્વેદ સંસ્થાની જાહેરાત | Health Budget...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેંગલુરુમાં ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ: 4 વિદેશી સહિત 16 શખસોની ધરપકડ, રૂ.36 કરોડનું ડ્રગ્સ જપ્ત | Be…

બેંગલુરુમાં ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ: 4 વિદેશી સહિત 16 શખસોની ધરપકડ, રૂ.36 કરોડનું ડ્રગ્સ જપ્ત | Be…

3 months ago
મ.પ્ર.માં હત્યાનો આરોપી તેના જ બળદોની મદદથી પકડાયો !

મ.પ્ર.માં હત્યાનો આરોપી તેના જ બળદોની મદદથી પકડાયો !

6 months ago
BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે AAP ઉમેદવારોની બીજી યાદી જાહેર, કોને કોને મળી ટિકિટ | aap g…

BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે AAP ઉમેદવારોની બીજી યાદી જાહેર, કોને કોને મળી ટિકિટ | aap g…

4 months ago
રક્ષિત ચોરસિયા અકસ્માત કેસ : પ્રાંશુની ધરપકડને આરોપીના એડવોકેટએ પડકારતા કોર્ટે ધરપકડ ગેરકાયદેસર ગણી …

રક્ષિત ચોરસિયા અકસ્માત કેસ : પ્રાંશુની ધરપકડને આરોપીના એડવોકેટએ પડકારતા કોર્ટે ધરપકડ ગેરકાયદેસર ગણી …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News