gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં NH-48 પર ગમખ્વાર અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે રિક્ષાનો કચ્ચરઘાણ, બે મહિલાના મોત | Surat NH…

G METRO NEWS by G METRO NEWS
February 13, 2026
in GUJARAT
0 0
0
સુરતમાં NH-48 પર ગમખ્વાર અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે રિક્ષાનો કચ્ચરઘાણ, બે મહિલાના મોત | Surat NH…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Accident In Surat: સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં શુક્રવારની (13મી ફેબ્રુઆરી) સવાર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે 48 પર બલેશ્વર પાટિયા નજીક એક અજાણ્યા વાહનચાલકે રિક્ષાને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે મહિલાઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે.

પોલીસ ઘટનાસ્થળે પહોંચી

મળતી માહિતી અનુસાર, અકસ્માત એટલો ભીષણ હતો કે રિક્ષા ફંગોળાઈને ઊંધી વળી ગઈ હતી અને તેનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી પલાયન થઈ ગયો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા બે વ્યક્તિઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી એકને સામાન્ય ઈજા પહોંચી છે. પલસાણા પોલીસે બંને મૃતક મહિલાઓના શવને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. હાઈવે પર અકસ્માતને પગલે સર્જાયેલી ટ્રાફિક જામની સ્થિતિને પલસાણા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હળવી કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદથી ભૂતાન માટે સીધી ચાર્ટર ફ્લાઈટ શરૂ: ₹79,000માં મળશે રહેવા-જમવા અને ગુજરાતી રસોઈયા સાથેનું ખાસ પેકેજ

ફરાર વાહનચાલકની શોધખોળ

હિટ એન્ડ રનની આ ઘટનામાં પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાઈવે પર આવેલા વિવિધ સીસીટીવી ફૂટેજ તપાસવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેથી ફરાર વાહન અને તેના ચાલકને વહેલી તકે ઝડપી પાડી શકાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
કોન્ટ્રાક્ટરોને ઘી-કેળા! AMCની સ્થાયી સમિતિમાં 45 મિનિટમાં 216 કરોડના કામ મંજૂર | AMC Clears Rs 216 …

કોન્ટ્રાક્ટરોને ઘી-કેળા! AMCની સ્થાયી સમિતિમાં 45 મિનિટમાં 216 કરોડના કામ મંજૂર | AMC Clears Rs 216 ...

ગુજરાતમાં વાહનચાલકોએ એક વર્ષમાં 231 કરોડ દંડ ચૂકવ્યો, 85 લાખથી વધુ ચલણ ફાટ્યા! | gujarat traffic fin…

ગુજરાતમાં વાહનચાલકોએ એક વર્ષમાં 231 કરોડ દંડ ચૂકવ્યો, 85 લાખથી વધુ ચલણ ફાટ્યા! | gujarat traffic fin...

પંચમહાલ: શહેરામાં મેગા વીજ ચેકિંગ, 14 ગામોમાં 19 ટીમો ત્રાટકી, 11 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ | Panch…

પંચમહાલ: શહેરામાં મેગા વીજ ચેકિંગ, 14 ગામોમાં 19 ટીમો ત્રાટકી, 11 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ | Panch...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરબજાર સળંગ ચોથા દિવસે સુધર્યા, સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 23000 ક્રોસ |

શેરબજાર સળંગ ચોથા દિવસે સુધર્યા, સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 23000 ક્રોસ |

1 year ago
ધર્મજના આધેડ, ચમારા અને જંત્રાલ ગામની 2 યુવતી ગુમ થતા શોધખોળ | Search underway for missing middle ag…

ધર્મજના આધેડ, ચમારા અને જંત્રાલ ગામની 2 યુવતી ગુમ થતા શોધખોળ | Search underway for missing middle ag…

8 months ago
શરદી-ઉધરસના 428 અને તાવના 1085 દર્દીઓ નોંધાયા | 428 patients with cold and cough and 1085 with fever…

શરદી-ઉધરસના 428 અને તાવના 1085 દર્દીઓ નોંધાયા | 428 patients with cold and cough and 1085 with fever…

8 months ago
વર્તમાન નાણાં વર્ષમાં ખાનગી કંપનીઓ દ્વારા મૂડીખર્ચમાં જોવાતી ઉદાસીનતા | The slowdown in capital expe…

વર્તમાન નાણાં વર્ષમાં ખાનગી કંપનીઓ દ્વારા મૂડીખર્ચમાં જોવાતી ઉદાસીનતા | The slowdown in capital expe…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News