gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વડાપ્રધાન મોદી 22 એપ્રિલે જશે સાઉદી અરેબિયા, ઈઝરાયલ-પેલેસ્ટાઈન સહિત મહત્ત્વના મુદ્દાઓ પર થશે વાત | P…

G METRO NEWS by G METRO NEWS
April 19, 2025
in INDIA
0 0
0
વડાપ્રધાન મોદી 22 એપ્રિલે જશે સાઉદી અરેબિયા, ઈઝરાયલ-પેલેસ્ટાઈન સહિત મહત્ત્વના મુદ્દાઓ પર થશે વાત | P…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Narendra Modi Saudi Arabia visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 એપ્રિલ, 2025ના રોજ સાઉદી અરેબિયાના બે દિવસના પ્રવાસ પર જશે. ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર આગામી 22-23 એપ્રિલ રોજ વડાપ્રધાન મોદીની ખાડી દેશની ત્રીજી મુલાકાત છે. સાઉદી અરેબિયાની પ્રવાસ દરમિયાન વડાપ્રધાન ત્યાંના નેતૃત્વ કરનારને મળશે અને દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. જેમાં ઊર્જા અને સંરક્ષણ, ઈઝરાયલ-પેલેસ્ટાઈન સહિત મહત્ત્વના મુદ્દાઓ પર વાતચીત કરશે.

વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ શું કહ્યું?

વડાપ્રધાન મોદી આ પહેલા વર્ષ 2016 અને 2019માં એમ બે વખત સાઉદી અરેબિયાનો પ્રવાસ કરી ચૂક્યા છે. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ કહ્યું હતું કે, ‘વડાપ્રધાનના આ પ્રવાસને લઈને બંને દેશો વચ્ચે રાજકીય સંબંધો પર કાઉન્સિલના બીજા સંમેલનમાં ઘણી અગત્યાની ચર્ચા થશે. બંને દેશો આ કાઉન્સિલ હેઠળની બે સમિતિઓ દ્વારા સતત વાતચીત અને સહયોગ કરી રહ્યા છે અને તે રાજકીય, સામાજિક, તકનીકી અને આર્થિક સ્તરે સહયોગ માટે એક મહત્ત્વપૂર્ણ દ્વિપક્ષીય પ્લેટફોર્મ છે.’ 

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટ VS સરકાર? ભાજપ સાંસદે કહ્યું- ભારતમાં ધાર્મિક યુદ્ધ ભડકાવવા માટે CJI જવાબદાર

આ અંગે માહિતી આપતા વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ શનિવારે જણાવ્યું હતું કે, ‘આ મુલાકાત ભારત અને સાઉદી અરેબિયાના સંબંધો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સાઉદી અરેબિયા ઇસ્લામિક વિશ્વમાં એક મુખ્ય અવાજ છે અને હવે તે ક્ષેત્રીય બાબતોમાં પણ મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. વડાપ્રધાન મોદી અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વચ્ચે સારા અને ઉષ્માભર્યા સંબંધો છે. તેમની પરસ્પર સમજણ અને ઉચ્ચ સ્તરીય વ્યૂહાત્મક વિચારસરણીએ બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવ્યા છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આંધ્રપ્રદેશમાં ટ્રક-બસ વચ્ચેની ટક્કર બાદ ભીષણ આગ, 8થી વધુ મુસાફરોના કમકમાટીભર્યા મોત | Andhra Prades…
INDIA

આંધ્રપ્રદેશમાં ટ્રક-બસ વચ્ચેની ટક્કર બાદ ભીષણ આગ, 8થી વધુ મુસાફરોના કમકમાટીભર્યા મોત | Andhra Prades…

March 26, 2026
પુરીના જગવિખ્યાત જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર ખોલાયો, 48 વર્ષે સોના-ચાંદીની ગણતરી શરુ | Puri Jagannath…
INDIA

પુરીના જગવિખ્યાત જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર ખોલાયો, 48 વર્ષે સોના-ચાંદીની ગણતરી શરુ | Puri Jagannath…

March 26, 2026
1 એપ્રિલથી પેઈનથી માંડી તાવ સુધીની દવાઓ થશે મોંઘી, 1000થી વધુ મેડિસિનના ભાવ વધશે | medicine price hi…
INDIA

1 એપ્રિલથી પેઈનથી માંડી તાવ સુધીની દવાઓ થશે મોંઘી, 1000થી વધુ મેડિસિનના ભાવ વધશે | medicine price hi…

March 26, 2026
Next Post
‘અરાજક ભાષા લોકશાહી માટે ખતરનાક’, નિશિકાંત દુબેના સુપ્રીમ કોર્ટ વાળા નિવેદન પર ભડકી કોંગ્રેસ | Congr…

'અરાજક ભાષા લોકશાહી માટે ખતરનાક', નિશિકાંત દુબેના સુપ્રીમ કોર્ટ વાળા નિવેદન પર ભડકી કોંગ્રેસ | Congr...

નવા નિયમો અને બજારની નબળાઈને કારણે બ્રોકિંગ ઉદ્યોગને નુકસાન થશે | Broking industry will suffer due t…

નવા નિયમો અને બજારની નબળાઈને કારણે બ્રોકિંગ ઉદ્યોગને નુકસાન થશે | Broking industry will suffer due t...

ફાર્મા નિકાસનો આંક પહેલી જ વખત 30 અબજ ડોલરને પાર | Pharma exports cross 30 billion mark for the firs…

ફાર્મા નિકાસનો આંક પહેલી જ વખત 30 અબજ ડોલરને પાર | Pharma exports cross 30 billion mark for the firs...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૧૦ વર્ષની બાળકીને ચુંબન કરતા મોલના સ્વિપરની ધરપકડ | accused arrested for kissing 10 year old girl

૧૦ વર્ષની બાળકીને ચુંબન કરતા મોલના સ્વિપરની ધરપકડ | accused arrested for kissing 10 year old girl

5 months ago
વડોદરા શહેરના પશ્ચિમ ઝોનમાં કોર્પોરેશન દ્વારા કાલથી મિલકતવેરાના બિલો આપવાનું શરૂ કરાશે | Vadodara co…

વડોદરા શહેરના પશ્ચિમ ઝોનમાં કોર્પોરેશન દ્વારા કાલથી મિલકતવેરાના બિલો આપવાનું શરૂ કરાશે | Vadodara co…

8 months ago
અમદાવાદની હોટેલમાં નડિયાદની સ્કૂલના આચાર્ય મહિલા સાથે રંગેહાથ ઝડપાયા, LCના બહાને બોલાવી હતી | Ahmeda…

અમદાવાદની હોટેલમાં નડિયાદની સ્કૂલના આચાર્ય મહિલા સાથે રંગેહાથ ઝડપાયા, LCના બહાને બોલાવી હતી | Ahmeda…

1 month ago
કાલાવડના નવાગામમાં રહેતા પ્રૌઢ મહિલાનો માનસિક અસ્થિરતાના કારણે જિંદગીથી કંટાળી જઇ કૂવામાં ઝંપલાવી આપ…

કાલાવડના નવાગામમાં રહેતા પ્રૌઢ મહિલાનો માનસિક અસ્થિરતાના કારણે જિંદગીથી કંટાળી જઇ કૂવામાં ઝંપલાવી આપ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News