gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: ચાંગોદર હાઈવે પર પાપડની ફેક્ટરીમાં ભીષણ આગ, ત્રણ ફાયર ફાઇટર ઘટનાસ્થળે | massive fire at pap…

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ: ચાંગોદર હાઈવે પર પાપડની ફેક્ટરીમાં ભીષણ આગ, ત્રણ ફાયર ફાઇટર ઘટનાસ્થળે | massive fire at pap…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Fire on Ahmedabad Changodar Highway: અમદાવાદના છેવાડે આવેલા ઔદ્યોગિક વિસ્તારમાં આગના બનાવો યથાવત છે. આજે ચાંગોદર-સરખેજ-બાવળા હાઈવે પર આવેલી એક પાપડની ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ચાંગોદર હાઈવે પર આવેલી ‘અમૃતા પાપડ પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ’ના યુનિટમાં અચાનક આગ લાગી હતી. આગ લાગવાની ઘટનાને પગલે ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓમાં હડકંપ મચી ગયો હતો અને જીવ બચાવવા માટે નાસભાગ કરી મૂકી હતી. આગનું સ્વરૂપ એટલું વિકરાળ હતું કે દૂર દૂર સુધી આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા.

આગ લાગવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડને મેસેજ કરવામાં આવ્યો હતો. મેસેજ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ત્રણ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગને નિયંત્રિત કરવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આ ઉપરાંત સ્થાનિક પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ભીડને નિયંત્રિત કરી હતી.

પ્રાથમિક તબક્કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગ શોર્ટ સર્કિટથી લાગી કે અન્ય કોઈ કારણસર, તે દિશામાં પોલીસ અને ફાયર ઓફિશિયલ્સ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
ઈન્ડિગોનું સંકટ અચાનક નથી આવ્યું, પરંતુ ‘ગણતરીપૂર્વક ઘડાયેલું કાવતરું’! એરલાઈન્સ પર ગંભીર આરોપ | Ind…

ઈન્ડિગોનું સંકટ અચાનક નથી આવ્યું, પરંતુ ‘ગણતરીપૂર્વક ઘડાયેલું કાવતરું’! એરલાઈન્સ પર ગંભીર આરોપ | Ind...

બાબરી મસ્જિદ નિર્માણ વિવાદ વચ્ચે મમતા બેનર્જીનું નિવેદન, કહ્યું- ‘નફરત ફેલાવનારા સામે લડાઈ ચાલુ રહેશ…

બાબરી મસ્જિદ નિર્માણ વિવાદ વચ્ચે મમતા બેનર્જીનું નિવેદન, કહ્યું- 'નફરત ફેલાવનારા સામે લડાઈ ચાલુ રહેશ...

હવે ઓફિસ બાદ બૉસના કોલ-મેઈલને કરી શકશો ઈગ્નોર? લોકસભામાં રજૂ થયું ‘રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ’ | no call…

હવે ઓફિસ બાદ બૉસના કોલ-મેઈલને કરી શકશો ઈગ્નોર? લોકસભામાં રજૂ થયું 'રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ' | no call...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અપમાનનો બદલો! ડ્રાઈવરે માલિકના 5 વર્ષના દીકરાનું અપહરણ કરી ક્રૂરતાપૂર્વક કરી હત્યા | Delhi Crime: Dr…

અપમાનનો બદલો! ડ્રાઈવરે માલિકના 5 વર્ષના દીકરાનું અપહરણ કરી ક્રૂરતાપૂર્વક કરી હત્યા | Delhi Crime: Dr…

10 months ago
વડોદરા મ્યુની.કમિશનર તથા રેલ્વે ડીઆરએમ દ્વારા સંયુક્ત રીતે અલકાપુરી ગરનાળાનું ઓવર બ્રિજ, મલ્ટીપલ ટ્ર…

વડોદરા મ્યુની.કમિશનર તથા રેલ્વે ડીઆરએમ દ્વારા સંયુક્ત રીતે અલકાપુરી ગરનાળાનું ઓવર બ્રિજ, મલ્ટીપલ ટ્ર…

1 year ago

તરબૂચના બીજ ફેંકવાની ભૂલ ન કરતાં: ડસ્ટબિનમાં ફેંકાતા કાળા બીજ વાસ્તવમાં છે ‘સુપરફૂડ’ | How to Use Watermelon Seeds Benefits Recipes Quick DIY Superfood Hacks

2 months ago
નડિયાદ એસ.ટી. ડેપો પાસેની હોટલમાંથી વિદેશી દારૂ સાથે પોરબંદરના બે ઝડપાયા | Two from Porbandar arrest…

નડિયાદ એસ.ટી. ડેપો પાસેની હોટલમાંથી વિદેશી દારૂ સાથે પોરબંદરના બે ઝડપાયા | Two from Porbandar arrest…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News