gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના આજવા રોડ પર મોડી રાત્રે મોપેડ સવાર માતા-પુત્રીને કાર ચાલકે ટક્કર મારી હવામાં ફંગોળ્યા | car…

G METRO NEWS by G METRO NEWS
March 16, 2026
in GUJARAT
0 0
0
વડોદરાના આજવા રોડ પર મોડી રાત્રે મોપેડ સવાર માતા-પુત્રીને કાર ચાલકે ટક્કર મારી હવામાં ફંગોળ્યા | car…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Accident : વડોદરાના બીલ ગામની અર્બન રેસીડેન્સીમાં રહેતા ખુશ્બુબેન રાજેશભાઈ ગોલારાણાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે હું અલ્કાપુરીમાં આવેલી કંપનીમાં ઓફિસ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરું છું. ગઈકાલે મારી નાની બહેન નિધિના શેઠ લખન મોઢવાણીના પુત્ર રાહુલના દુમાડ ચોકડી પાસે લગ્ન હતા. જેથી હું મારા ઘરેથી રાત્રે 8:30 વાગે એક્ટિવા લઈને મારી માતા તથા નાની બહેન નિધિ સાથે લગ્નમાં ગઈ હતી. રાત્રે 11:15 વાગ્યે જમીને અમે લોકો પરત નિકળ્યા હતા.

આજવા રોડ સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસેથી એક પાર્સલ લેવાનું હોય તે પાર્સલ લઈને અમે ઘરે જઈ રહ્યા હતા. આજવા રોડ રામપાર્કના નાકા પાસેથી રોંગ સાઇડ એક કાર ચાલક પૂર ઝડપે આવ્યો હતો અને અમારા ટુ વ્હીલરને ટક્કર મારતા અમે ત્રણેય જણા રોડ પર ફંગોળાઈને પડી ગયા હતા. મને માથામાં ડાબી બાજુએ ડાબા પગ પર તથા મારી માતાને જમણી આંખની ઉપરના ભાગે અને કપાળ પર ઈજા થઈ હતી. લોકો ભેગા થઈ જતાં કાર ચાલક કાર છોડીને ભાગી ગયો હતો. બાપોદ પોલીસે કારના નંબરના આધારે આરોપીની શોધ ખોળ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર મંડળે ટિકિટ ચેકિંગ દ્વારા એક જ દિવસમાં રેકોર્ડ ₹12.07 લાખની આવક મેળવી નવો કીર્તિમાન સ્થાપિત ક…
GUJARAT

November 5, 2026
Priyanka Bajaj Sibal Impresses as Dr. Ajaiata in Gajab Raat, Shares Powerful Screen Moments with Man…

Vivek Anand Oberoi, Nithya Menen, Shreya Sharma & Ashish Vidyarthi Come Face-to-Face in the Intrigui…

Next Post
વડોદરા: પતિ-પત્નીના ઝઘડામાં પોલીસ બની નિશાન, ‘થ્રેટ ટુ લાઈફ’નો મેસેજ મળતા સ્થળે પહોંચેલી 122ની ટીમ પ…

વડોદરા: પતિ-પત્નીના ઝઘડામાં પોલીસ બની નિશાન, 'થ્રેટ ટુ લાઈફ'નો મેસેજ મળતા સ્થળે પહોંચેલી 122ની ટીમ પ...

ગુજરાતમાં ન્યાયતંત્ર સામે પડકાર, હાઈકોર્ટમાં 1.74 લાખ જ્યારે નીચલી કોર્ટમાં 19.67 લાખ કેસ પેન્ડિંગ |…

ગુજરાતમાં ન્યાયતંત્ર સામે પડકાર, હાઈકોર્ટમાં 1.74 લાખ જ્યારે નીચલી કોર્ટમાં 19.67 લાખ કેસ પેન્ડિંગ |...

પૂર્વ ક્રિકેટર કિરણ મોરે સહિત ચાર ઉમેદવાર અયોગ્ય જાહેર, બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી મામલે હાઇકોર…

પૂર્વ ક્રિકેટર કિરણ મોરે સહિત ચાર ઉમેદવાર અયોગ્ય જાહેર, બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી મામલે હાઇકોર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત પાલિકાની નવી બોર્ડ બને તેના એક દિવસ પહેલા કતારગામમાં દબાણ હટાવાયા | encroachment lifted in Kata…

5 months ago
VIDEO: દમણનો વિકરાળ દરિયો: મોજાઓની ઊંચાઈ જોઈ લોકો દંગ રહી ગયા! | Waves in the sea of Daman

1 year ago
‘ઓપરેશન સિંદૂર’ બાદ વડાપ્રધાન મોદીનો મહત્ત્વનો નિર્ણયઃ ત્રણ દેશોની વિદેશ યાત્રા કરી મોકૂફ | PM Modi …

અમદાવાદ: બાવળામાં ભૂમાફિયાઓ પર ખાણ ખનિજ વિભાગના દરોડા, રૂ.1.40 કરોડનો મુદ્દામાલ જપ્ત | ahmedabad bav…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News