gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: પતિ-પત્નીના ઝઘડામાં પોલીસ બની નિશાન, ‘થ્રેટ ટુ લાઈફ’નો મેસેજ મળતા સ્થળે પહોંચેલી 122ની ટીમ પ…

G METRO NEWS by G METRO NEWS
March 16, 2026
in GUJARAT
0 0
0
વડોદરા: પતિ-પત્નીના ઝઘડામાં પોલીસ બની નિશાન, ‘થ્રેટ ટુ લાઈફ’નો મેસેજ મળતા સ્થળે પહોંચેલી 122ની ટીમ પ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Couple Attacks Police Team: વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં મોડી રાત્રે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા ઝઘડામાં મધ્યસ્થી કરવા ગયેલી પોલીસ ટીમ પર જ દંપતીએ હુમલો કરી દેતા ચકચાર મચી ગઈ છે. પોલીસે આ મામલે સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી દંપતી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી અનુસાર, કારેલીબાગ સ્થિત સંતોષી માતાના મંદિર નજીક રોડ પર એક દંપતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ રહી હતી. પત્ની દ્વારા માતા વિશે અપશબ્દો બોલાતા મામલો બિચક્યો હતો. આ દરમિયાન પત્નીએ પોલીસ કંટ્રોલ રૂમ 112 નંબર પર ફોન કરી ‘થ્રેટ ટુ લાઈફ’ હોવાનો મેસેજ આપ્યો હતો.

મેસેજ મળતા જ કારેલીબાગ પોલીસ સ્ટેશનના લોકરક્ષક જવાન દીપકભાઈ પોતાની ટીમ સાથે તાત્કાલિક લોકેશન પર પહોંચ્યા હતા. પોલીસ જ્યારે બંનેને શાંત પાડવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે અચાનક જ પતિ-પત્ની પોલીસ સાથે ઝઘડવા લાગ્યા હતા. પોલીસે જ્યારે પતિને પકડવાનો પ્રયત્ન કરી રહી હતી,, ત્યારે પત્નીએ ઉશ્કેરાઈને પોલીસ જવાન પર હુમલો કર્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં ન્યાયતંત્ર સામે પડકાર, હાઈકોર્ટમાં 1.74 લાખ જ્યારે નીચલી કોર્ટમાં 19.67 લાખ કેસ પેન્ડિંગ

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

પોલીસ ટીમે અંતે બંને હુમલાખોરોને કાબૂમાં લઈ પોલીસ સ્ટેશન ખસેડ્યા હતા. આરોપીઓની ઓળખ ધીરજ સરોજ અને તેની પત્ની ઇન્દિરા ધીરજ સરોજ તરીકે થઈ છે. પોલીસે સરકારી કર્મચારીની ફરજમાં રુકાવટ અને હુમલો કરવા બદલ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…
GUJARAT

June 17, 2026
ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

Next Post
ગુજરાતમાં ન્યાયતંત્ર સામે પડકાર, હાઈકોર્ટમાં 1.74 લાખ જ્યારે નીચલી કોર્ટમાં 19.67 લાખ કેસ પેન્ડિંગ |…

ગુજરાતમાં ન્યાયતંત્ર સામે પડકાર, હાઈકોર્ટમાં 1.74 લાખ જ્યારે નીચલી કોર્ટમાં 19.67 લાખ કેસ પેન્ડિંગ |...

પૂર્વ ક્રિકેટર કિરણ મોરે સહિત ચાર ઉમેદવાર અયોગ્ય જાહેર, બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી મામલે હાઇકોર…

પૂર્વ ક્રિકેટર કિરણ મોરે સહિત ચાર ઉમેદવાર અયોગ્ય જાહેર, બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી મામલે હાઇકોર...

પ્રેમ લગ્ન વિવાદમાં સિંગર કિંજલ રબારીનો નવો VIDEO: હું રાહ ભટકી ગઈ હતી, રાજીખુશીથી પરિવાર પાસે આવી |…

પ્રેમ લગ્ન વિવાદમાં સિંગર કિંજલ રબારીનો નવો VIDEO: હું રાહ ભટકી ગઈ હતી, રાજીખુશીથી પરિવાર પાસે આવી |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનું સસ્તું પણ ચાંદી ચમકી! PM મોદીની અપીલ અને ઈમ્પોર્ટ ડ્યુટી બાદ બજારમાં હલચલઃજાણો લેટેસ્ટ રેટ | G…

4 weeks ago
Lentils Side Effects: દાળ પકાવતી વખતે ફીણ વળે છે? ડાયટિશિયને કહ્યું- શરીર માટે હદથી વધુ છે જોખમી – effects of eating lentils foam which makes while boiling nutritionist tips

11 months ago
જામનગરમાં જે.સી.સી. હોસ્પિટલ બાદ હવે ઓશવાળ આયુષ હોસ્પિટલમાં કાર્ડિયાક કૌભાંડથી ભારે ખળભળાટ | After J…

6 months ago
VIDEO: મહારાષ્ટ્રમાં વોટર ટેન્ક ટાવર તૂટી પડતા બની દુર્ઘટના, 3 શ્રમિકોના કરૂણ મોત, અનેક ઈજાગ્રસ્ત | …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News