gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના ઉંડેરામાં આરસીસી સ્ટોર્મ વોટર ડ્રેઇન-છાણીથી દુમાડ પાકો કરવા બંને રોડ રસ્તા બંધ | Both roads…

G METRO NEWS by G METRO NEWS
February 10, 2026
in GUJARAT
0 0
0
વડોદરાના ઉંડેરામાં આરસીસી સ્ટોર્મ વોટર ડ્રેઇન-છાણીથી દુમાડ પાકો કરવા બંને રોડ રસ્તા બંધ | Both roads…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરમાં વિકાસના કામોને ધ્યાનમાં રાખી અત્યાર સુધીમાં 20 થી વધુ રસ્તા બંધ કરવામાં આવ્યા છે જેને કારણે ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે ત્યારે હવે કોર્પોરેશન દ્વારા આઉટ ગ્રોથ વિસ્તારના વિકાસના કામોને ધ્યાનમાં રાખી વધુ બે રસ્તા બંધ કરવાની જાહેરાત કરી છે.

શહેરના લક્ષ્મીપુરા તળાવથી ઉંડેરા ગામ તરફ જવાના રસ્તે આરસીસી સ્ટોર્મ વોટર બનાવવાની કામગીરી કરવાની છે, જ્યારે છાણી તળાવથી ન્યાસા થઈ કેનાલ સુધીના 24 મી.ના રસ્તે કાચો કાચ પાકો કરવાનો છે. જેથી લક્ષ્મીપુરા તરફથી ઊંડેરા ગામ તરફ જવાનો રસ્તો કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી આજે, તા.10, ફેબ્રુઆરીથી બંધ રહેશે. તેવી જ રીતે છાણી તળાવથી ન્યાસા થઈ કેનાલ સુધીનો રસ્તો પણ બંધ રહેશે. આમ હવે શહેરના છેવાડાના વિસ્તારોમાં સામાન્ય રહેલા રોડ રસ્તા પણ પાલિકા તંત્ર દ્વારા હવે યેનકેન ખોદી નાખવાનું આયોજન કરાયું છે. 

ઉલ્લેખનીય છે કે લક્ષ્મીપુરા તળાવ તરફથી ઊંડેરા ગામ તરફ જવાના રસ્તા પર સહજ એવન્યુથી લક્ષ્મીપુરા તળાવ સુધી આરસીસી સ્ટોર્મ વોટર ડ્રેઇન બનાવવાની છે. જેથી કોન્ટ્રાક્ટરની સગવડ માટે મજૂરો-કારીગરોની હેરફેર, કામના મટીરીયલ્સ રાખવાની જગ્યા અને હેવી મશીનરીના કારણે આજે, તા.10, ફેબ્રુઆરીથી કામગીરી પૂરી થતા સુધી આ રોડ રસ્તો બંધ રહેશે. આ અંગે અપાયેલા ડાયવર્ઝનનો ઉપયોગ કરી શકાશે. 

આવી જ રીતે છાણી તળાવથી ન્યાસા થઈને કેનાલ સુધીના 24મી.ના રસ્તે કાચો કાંસ પાકો કરવાની કામગીરી માટે કોન્ટ્રાક્ટરની સગવડ અર્થે 18, અને 24 મી. રોડ જંકશન એસટીપીથી દુમાડ તરફ જતો સંપૂર્ણ રસ્તો કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી આવશ્યકતા મુજબ તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રહેશે તેના વિકલ્પમાં ડાયવર્ઝન આપેલા રસ્તાનો ઉપયોગ કરવા વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા દ્વારા જણાવાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત નેચર પાર્કમાં એર કુલર, ફુવારા, પાણીના હોજ અને ઈલેક્ટ્રોલ પાઉડરથી પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવાન…
GUJARAT

સુરત નેચર પાર્કમાં એર કુલર, ફુવારા, પાણીના હોજ અને ઈલેક્ટ્રોલ પાઉડરથી પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવાન…

May 12, 2026
વડોદરામાં JCB પર જોખમી સવારીનો વિડીયો વાયરલ : પોલીસ કાર્યવાહી કરશે | Video of dangerous ride on JCB …
GUJARAT

વડોદરામાં JCB પર જોખમી સવારીનો વિડીયો વાયરલ : પોલીસ કાર્યવાહી કરશે | Video of dangerous ride on JCB …

May 12, 2026
માણેજામાં 55 વર્ષીય મહિલાનો અગમ્ય કારણોસર આપઘાત | 55 year old woman commits suicide in Maneja of vad…
GUJARAT

માણેજામાં 55 વર્ષીય મહિલાનો અગમ્ય કારણોસર આપઘાત | 55 year old woman commits suicide in Maneja of vad…

May 12, 2026
Next Post
જામનગર જિલ્લાના હવામાનમાં અચાનક પલટો આવ્યો : ઝાકળભીની સવાર | There was a sudden change in the weathe…

જામનગર જિલ્લાના હવામાનમાં અચાનક પલટો આવ્યો : ઝાકળભીની સવાર | There was a sudden change in the weathe...

જામનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા બર્ધન ચોક વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ : અડધો ડઝનથી વધુ કાઉન્ટર-રે…

જામનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા બર્ધન ચોક વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ : અડધો ડઝનથી વધુ કાઉન્ટર-રે...

જામનગરના રણજીત સાગર રોડ પરની સરકારી જમીન પચાવી પાડવા મામલે 6 સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધાયા …

જામનગરના રણજીત સાગર રોડ પરની સરકારી જમીન પચાવી પાડવા મામલે 6 સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધાયા ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જિલ્લા પ્રમુખોને માર્ગદર્શન આપવા આજે રાહુલ ગાંધી જૂનાગઢમાં | Rahul Gandhi in Junagadh today to guide…

જિલ્લા પ્રમુખોને માર્ગદર્શન આપવા આજે રાહુલ ગાંધી જૂનાગઢમાં | Rahul Gandhi in Junagadh today to guide…

8 months ago
નવાપરા કબ્રસ્તાન વાળા રોડ પરનું 3500 ચો.મી. દબાણ અંતે ખુલ્લુ કરાયું | The 3500 sq m pressure on Nava…

નવાપરા કબ્રસ્તાન વાળા રોડ પરનું 3500 ચો.મી. દબાણ અંતે ખુલ્લુ કરાયું | The 3500 sq m pressure on Nava…

6 months ago
મોબાઈલ ફોનની નિકાસ મેમાં 74 ટકા વધી 3.09 અબજ ડોલર પહોંચી | Mobile phone exports surge 74%

મોબાઈલ ફોનની નિકાસ મેમાં 74 ટકા વધી 3.09 અબજ ડોલર પહોંચી | Mobile phone exports surge 74%

11 months ago
આર્મ્સ એક્ટના ગુનામાં સામેલ આરોપી ઝડપાયો | Accused involved in Arms Act crime arrested

આર્મ્સ એક્ટના ગુનામાં સામેલ આરોપી ઝડપાયો | Accused involved in Arms Act crime arrested

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News