gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના કમાટીબાગના ઝૂમાં પશુ-પંખીઓને ગરમીમાં રાહત આપવા કાળજી લેવાનું શરૂ | Care has been taken for …

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના કમાટીબાગના ઝૂમાં પશુ-પંખીઓને ગરમીમાં રાહત આપવા કાળજી લેવાનું શરૂ | Care has been taken for …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Kamati Baug Zoo : ઉનાળાના સખત તાપ, ગરમી અને હીટ વેવને લીધે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમાટીબાગ ખાતેના ઝૂમાં પશુ પંખીઓને રાહત આપવા માટે વિશેષ કાળજી લેવાનું દર વર્ષની માફક ચાલુ કરી દેવામાં આવ્યું છે. પશુ-પક્ષીના પિંજરા ઉપર ત્રાલસા વગેરે બિછાવીને તેના પર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. દિવસમાં આ કામગીરી બે વખત કરવામાં આવે છે.

વડોદરા કોર્પોરેશન દ્વારા અપાતા પાણી પુરવઠાને ધ્યાનમાં રાખીને પાણી છટકાવ કરવામાં આવે છે. ગ્રીન નેટ પિંજરાઓ ફરતે બાંધવાનું ચાલુ કરવામાં આવ્યું છે, અને ગ્રીન નેટના શેડ પણ બાંધવામાં આવશે. હરણના પાંજરાઓમાં સ્પ્રિન્કલર્સ બે ચાર દિવસમાં ફિટ કરી દેવાશે. જેથી હરણોને પાણીનો છંટકાવ સતત થતો રહે. આ સિઝનમાં પશુ પક્ષીઓને ડિહાઇડ્રેશનની તકલીફ ન થાય તેને ધ્યાનમાં રાખીને શક્કરટેટી, તડબૂચ, શેરડી, દ્રાક્ષ, કાકડી વગેરે ખાસ આપવામાં આવે છે. પાણીમાં મલ્ટી વિટામિન સપ્લીમેન્ટ અને ઇલેક્ટ્રોલાઇટ પાવડર પણ ભેળવીને આપવામાં આવે છે. દીપડા, સિંહ, વાંદરા વગેરેને બરફના પીસ કરીને આપવાનું એકાદ અઠવાડિયામાં શરૂ કરાશે. જેથી તેઓ બરફ ચાટતા રહે અને તેના લીધે ઠંડક પણ મળતી રહે. ગરમી સામે પશુ પંખીઓ અને રક્ષણ આપવાની આ વ્યવસ્થા વરસાદની સિઝન શરૂ ન થાય ત્યાં સુધી રાખવામાં આવશે. ગરમીમાં શક્તિ મળી રહે તે માટે ડાયટ સપ્લીમેન્ટ પર વિશેષ ધ્યાન અપાય છે. હાલ પ્રાણીસંગ્રહાલયમાં ઠંડા પ્રદેશમાં રહેતા પ્રાણીઓ નથી. ટ્રોપિકલ કન્ટ્રીમાં વસવાટ કરતા પ્રાણીઓ વધુ છે, એટલે ઠંડા પ્રદેશના પ્રાણીઓ જેટલી કાળજી લેવાની જરૂર રહેતી નથી. અગાઉ પ્રાણીસંગ્રહાલયમાં હિમાલયા રીંછ હતું, ત્યારે તેના માટે ઠંડક અને બરફની વિશેષ વ્યવસ્થા કરવી પડતી હતી. આ રીંછ બે વર્ષ અગાઉ ઉંમર થતાં મૃત્યુ પામ્યું છે. વાઘ પાણીના હોજમાં પડીને ઠંડક મેળવતો રહે છે. કમાટીબાગના ઝુમાં 1290 પશુ-પક્ષીઓ અને સરીસૃપો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ
GUJARAT

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

August 11, 2026
Next Post
વડોદરાના નાગરવાડામાં પાણીના કકળાટ વચ્ચે કોર્પોરેશનને પાણીની લાઈનમાંથી 100 કિલોથી વધુ કચરો બહાર કાઢ્ય…

વડોદરાના નાગરવાડામાં પાણીના કકળાટ વચ્ચે કોર્પોરેશનને પાણીની લાઈનમાંથી 100 કિલોથી વધુ કચરો બહાર કાઢ્ય...

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં એક રહેણાક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો : આરોપી ફરાર | liquor se…

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં એક રહેણાક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો : આરોપી ફરાર | liquor se...

જામનગરમાં ચારિત્ર્યની શંકાના આધારે હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા : ત્રણ સામે ફરિયાદ | Complaint file…

જામનગરમાં ચારિત્ર્યની શંકાના આધારે હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા : ત્રણ સામે ફરિયાદ | Complaint file...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તર ભારતમાં પૂરનો પ્રકોપ: પંજાબ અને હિમાચલ પ્રદેશની સમીક્ષા કરશે PM મોદી | pm modi to review flood…

ઉત્તર ભારતમાં પૂરનો પ્રકોપ: પંજાબ અને હિમાચલ પ્રદેશની સમીક્ષા કરશે PM મોદી | pm modi to review flood…

11 months ago
સુરેન્દ્રનગરના યુવકે હિન્દુ મંદિરો પર ઉશ્કેરણીજનક ટિપ્પણી કરતા રોષ | Surendranagar youth’s provocati…

સુરેન્દ્રનગરના યુવકે હિન્દુ મંદિરો પર ઉશ્કેરણીજનક ટિપ્પણી કરતા રોષ | Surendranagar youth’s provocati…

11 months ago
પંજાબ સરકારે હરભજનની Z+ સિક્યુરિટી હટાવતા ગૃહ મંત્રાલયે આપી CRPF સુરક્ષા, અન્ય સાંસદોને પણ કેન્દ્રનુ…

પંજાબ સરકારે હરભજનની Z+ સિક્યુરિટી હટાવતા ગૃહ મંત્રાલયે આપી CRPF સુરક્ષા, અન્ય સાંસદોને પણ કેન્દ્રનુ…

4 months ago
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સામે વિપક્ષનો અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ | Opposition moves no confidence motio…

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સામે વિપક્ષનો અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ | Opposition moves no confidence motio…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News