gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના કારેલીબાગમાં મુખ્ય માર્ગ પર ભુવો પડ્યો, બાઈકચાલકનો આબાદ બચાવ | pothole occurred on the main…

G METRO NEWS by G METRO NEWS
May 25, 2026
in GUJARAT
0 0
0
વડોદરાના કારેલીબાગમાં મુખ્ય માર્ગ પર ભુવો પડ્યો, બાઈકચાલકનો આબાદ બચાવ | pothole occurred on the main…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Potholes : વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં જીવન ભારતી ચાર રસ્તા નજીક આવેલી મેન્ટલ હોસ્પિટલ પાસે મુખ્ય માર્ગ પર અચાનક ભુવો પડતા વાહનચાલકો અટવાયા હતા. 

અંદાજે સાત ફૂટ પહોળો અને સાત ફૂટ જેટલો ઊંડો ભુવો પડ્યો હોવાનું જણાય છે. ઘટનાસ્થળ વ્યસ્ત માર્ગ પર હોવાને કારણે અકસ્માત સર્જાય તેવી ભીતિ ઉભી થઈ હતી. સુરક્ષાના ભાગરૂપે સ્થાનિક ફેરીયાઓએ તાત્કાલિક ફ્રુટના કેરેટ મૂકી વાહનચાલકોને સાવચેત કરવાનો પ્રયાસ કર્યો હતો.

 કારચાલક ઐયુબ શેખે જણાવ્યું હતું કે, મારી આગળ પસાર થતા એક બાઈકચાલકનો ભુવાના કારણે માંડ બચાવ થયો હતો. 

ઘટનાની જાણ થતાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ સ્થળ પર દોડી ગયા હતા. કર્મચારીઓએ ભુવાના આસપાસ બેરીકેડ મૂકી વિસ્તારને કોર્ડન કરી સુરક્ષાની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે, ચોમાસા પૂર્વે જ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ભુવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. “વરસાદ પહેલાં જ રસ્તાઓની હાલત ખાડે ગઈ” જેવી સ્થિતિ વચ્ચે શહેરમાં વગર ચોમાસે ભુવા પડવાનો સિલસિલો યથાવત રહેતા લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

Next Post
છોટા ઉદેપુરમાં નેતાઓ ભાન ભૂલ્યા! સાંસદ જશુ રાઠવા બાદ હવે તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખે બંને હાથમ…

છોટા ઉદેપુરમાં નેતાઓ ભાન ભૂલ્યા! સાંસદ જશુ રાઠવા બાદ હવે તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખે બંને હાથમ...

રજાના દિવસે મળશે મેયરચૂંટણીની સભા ? બકરી ઈદની રજાની તારીખ બદલાતા વડોદરા મ્યુનિ. કોર્પોરેશનમાં અસમંજસ…

રજાના દિવસે મળશે મેયરચૂંટણીની સભા ? બકરી ઈદની રજાની તારીખ બદલાતા વડોદરા મ્યુનિ. કોર્પોરેશનમાં અસમંજસ...

પત્નીનું ઉપરાણું લઈ પોલીસ ચોકી પાસે જ પતિને થપ્પડો મારી ધમકી આપનાર ત્રણ જણાની ધરપકડ | Three arrested…

પત્નીનું ઉપરાણું લઈ પોલીસ ચોકી પાસે જ પતિને થપ્પડો મારી ધમકી આપનાર ત્રણ જણાની ધરપકડ | Three arrested...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

148 શેલ કંપનીઓનું નેટવર્ક, 1379 સાયબર છેતરપિંડીના કેસો | Network of 148 shell companies 1379 cyber f…

3 months ago
ગાંધીનગર: કલોલમાં પુત્રની સામે જ પિતાની ઘાતકી હત્યા, જૂની અદાવતમાં ધારદાર હથિયારથી હુમલો કરનારા 5 સા…

7 months ago
દુબઇથી ૧.૮૦ કરોડનું સોનુ લાવવાના કૌભાંડમાં બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two accuse…

11 months ago
પરીણિત છતાં બીજા લગ્ન કરનાર પતિને માસિક ₹50,000 ભરણપોષણ ચૂકવવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટનો આદેશ | ahmeda…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News