gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના કિશનવાડીમાં દૂષિત પાણીની સમસ્યાથી રહીશોને ભારે હાલાકી, દૂષિત પાણીની બોટલો સાથે મહિલાઓ કચેરી…

G METRO NEWS by G METRO NEWS
November 14, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના કિશનવાડીમાં દૂષિત પાણીની સમસ્યાથી રહીશોને ભારે હાલાકી, દૂષિત પાણીની બોટલો સાથે મહિલાઓ કચેરી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Dirty Water : વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાથી કંટાળેલી મહિલાઓ હાથમાં દુષિત પાણી ભરેલા બોટલો સાથે કોર્પોરેશનની વોર્ડ કચેરીએ ઘસી જઈ ભારે હોબાળો મચાવ્યો હતો.

 વડોદરાના પૂર્વ વિસ્તારમાં અને મ્યુ.કોર્પોરેશનના વોર્ડ નં.5માં સમાવિષ્ટ કિશનવાડી વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા સામે આવી છે. રોષે ભરાયેલી ગૃહિણીઓ મ્યુ.કોર્પોરેશનની વોર્ડ નં.5ની કચેરી ખાતે પહોંચી દૂષિત પાણી ભરેલી બોટલો બતાવી કોર્પોરેશનના અધિકારીઓ સામે રોષ ઠાલવ્યો હતો. મહિલાઓનું કહેવું હતું કે, કબીર ચોકના 30 મકાનોમાં છેલ્લા એક વર્ષથી કાળા રંગનું દુર્ગંધયુક્ત દૂષિત પાણી આવે છે. જેથી પાછળની લાઈનમાંથી પાણીને પાણી ભરીને લાવીએ છીએ. પરંતુ તે પણ પીળાશ પડતું અને દુર્ગંધ યુક્ત છે. જેથી પીવા માટે પાણીના જગ ખરીદવાની નોબત આવી છે. અગાઉ આ બાબતે કોર્પોરેશનના અધિકારી અને કાઉન્સિલરોને રજૂઆત કરી ચૂક્યા છે. છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવી રહ્યો નથી. તાજેતરમાં કોર્પોરેશનની ચૂંટણી યોજાશે. અમને વહેલી તકે શુદ્ધ પાણી નહીં મળે તો મતદાન કરવાનું ટાળીશું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

૧૫ લાખ પડાવી લેનાર બિલ્ડરને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to arrest builder who embezzled Rs 1…
GUJARAT

April 3, 2026
વિશ્વામિત્રીની ઝાડીઓમાં ફરી આગ લાગતાં લોકો હેરાન,૩ કલાકે આગ પર કાબૂ | fire caught on the bank of vis…

વડોદરા જિલ્લામાં 4 નગર પાલિકાની પણ ચૂંટણી થશે,વાઘોડિયા પાલિકાની પહેલીવાર ચૂંટણી જાહેર | First electi…

Next Post
સુરતમાં પીપલોદના લેક વ્યુ ગાર્ડનમાં મેઈન્ટેનન્સ અભાવે મુલાકાતીઓ ઈજાગ્રસ્ત થયા, સ્થાયી સુચના બાદ રીપે…

સુરતમાં પીપલોદના લેક વ્યુ ગાર્ડનમાં મેઈન્ટેનન્સ અભાવે મુલાકાતીઓ ઈજાગ્રસ્ત થયા, સ્થાયી સુચના બાદ રીપે...

પંચમહાલ: શહેરાના બોરીયા ગામેથી રૂ. 32 લાખથી વધુનો લીલો ગાંજો ઝડપાયો, એકની ધરપકડ | panchmahal shahera…

પંચમહાલ: શહેરાના બોરીયા ગામેથી રૂ. 32 લાખથી વધુનો લીલો ગાંજો ઝડપાયો, એકની ધરપકડ | panchmahal shahera...

બિહાર ચૂંટણી : હત્યા કેસમાં જેલમાં બંધ JDU ઉમેદવાર અનંત સિંહની જીત, છઠ્ઠી વખત બનશે ધારાસભ્ય | Bihar …

બિહાર ચૂંટણી : હત્યા કેસમાં જેલમાં બંધ JDU ઉમેદવાર અનંત સિંહની જીત, છઠ્ઠી વખત બનશે ધારાસભ્ય | Bihar ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વટવા પોલીસે ₹1.70 કરોડની કિંમતની ‘વ્હેલની ઉલટી’ ઝડપી, એકની ધરપકડ, મુખ્ય આરોપી ફરાર | vatva police se…

2 months ago
નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા, MPમાં ભારે વરસાદના પગલે પાણીની આવક વધી, નદી કિનારે સુરક્ષા વ્યવસ્થા ગ…

8 months ago
નેતન્યાહૂએ પીએમ મોદીને ચોંકાવ્યા, નહેરુ જેકેટ સ્ટાઈલ ભારતીય વસ્ત્રો પહેરીને ડીનર કર્યું | pm modi is…

1 month ago
વડોદરા એરપોર્ટ સર્કલ નજીક બેફામ આઈસર ચાલકે એકથી વધુ વાહનોને અડફેટે લીધા, એકનું મોત | Vadodara: One D…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News