gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચમહાલ: શહેરાના બોરીયા ગામેથી રૂ. 32 લાખથી વધુનો લીલો ગાંજો ઝડપાયો, એકની ધરપકડ | panchmahal shahera…

G METRO NEWS by G METRO NEWS
November 14, 2025
in GUJARAT
0 0
0
પંચમહાલ: શહેરાના બોરીયા ગામેથી રૂ. 32 લાખથી વધુનો લીલો ગાંજો ઝડપાયો, એકની ધરપકડ | panchmahal shahera…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પંચમહાલ: શહેરાના બોરીયા ગામેથી રૂ. 32 લાખથી વધુનો લીલો ગાંજો ઝડપાયો, એકની ધરપકડ 1 - image

Panchmahal Crime News: પંચમહાલ જિલ્લામાં નશાકારક પદાર્થોના વેપાર અને વાવેતરને નેસ્તનાબુદ કરવા માટે ચલાવવામાં આવી રહેલા ખાસ અભિયાન અંતર્ગત પંચમહાલ-ગોધરા એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) પોલીસને મોટી સફળતા મળી છે. એસ.ઓ.જી.ની ટીમે શહેરા તાલુકાના બોરીયા ગામે દરોડો પાડી રહેણાંક મકાનની પાછળ ઉગાડેલા 82 લીલા ગાંજાના છોડનો જથ્થો પકડી પાડ્યો છે.

પંચમહાલ-ગોધરા એસ.ઓ.જી.એ બાતમીના આધારે બે સરકારી પંચોને સાથે રાખી શહેરા તાલુકાના બોરીયા ગામના ડોડીયાર ફળીયામાં રહેતા શંકરભાઇ નારૂભાઇ ડોડીયારના ઘરે દરોડો પાડ્યો હતો. પોલીસે આરોપી શંકરભાઇને સાથે રાખી તેના કબ્જા ભોગવટાની જમીનમાં તપાસ કરતા ગેરકાયદેસર રીતે વાવેલા લીલા ગાંજાના છોડ નંગ-82 મળી આવ્યા હતા.
પંચમહાલ: શહેરાના બોરીયા ગામેથી રૂ. 32 લાખથી વધુનો લીલો ગાંજો ઝડપાયો, એકની ધરપકડ 2 - image

સ્થળ પર મળી આવેલા છોડ ગાંજાના જ હોવાની પુષ્ટિ કરવા માટે એફ.એસ.એલ. (FSL) અધિકારીને બોલાવવામાં આવ્યા હતા. FSL દ્વારા પરીક્ષણ કરાતા આ છોડ લીલો ગાંજો જ હોવાનું સાબિત થયું હતું. ત્યારબાદ તમામ 82 છોડનું વજન કરાવતા કુલ 64.650 કિલોગ્રામ વજન થયું હતું, જેની બજાર કિંમત રૂ. 32,32,500 આંકવામાં આવી છે. પોલીસે સમગ્ર મુદ્દામાલ કબ્જે કરી આરોપી શંકરભાઈ નારૂભાઈ ડોડીયાર વિરુદ્ધ શહેરા પોલીસ સ્ટેશન ખાતે NDP એક્ટ મુજબ કાયદેસરનો ગુન્હો નોંધ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…
GUJARAT

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

July 7, 2026
ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …
GUJARAT

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

July 7, 2026
રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી
GUJARAT

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી

July 6, 2026
Next Post
બિહાર ચૂંટણી : હત્યા કેસમાં જેલમાં બંધ JDU ઉમેદવાર અનંત સિંહની જીત, છઠ્ઠી વખત બનશે ધારાસભ્ય | Bihar …

બિહાર ચૂંટણી : હત્યા કેસમાં જેલમાં બંધ JDU ઉમેદવાર અનંત સિંહની જીત, છઠ્ઠી વખત બનશે ધારાસભ્ય | Bihar ...

ગોધરા તાલુકા સેવાસદનની લિફ્ટમાં વ્યક્તિ ફસાયો, ફાયર વિભાગે દરવાજો તોડી રેસ્ક્યુ કર્યું | godhra seva…

ગોધરા તાલુકા સેવાસદનની લિફ્ટમાં વ્યક્તિ ફસાયો, ફાયર વિભાગે દરવાજો તોડી રેસ્ક્યુ કર્યું | godhra seva...

‘હજારો સમસ્યા ભૂલી ગયા, 10 હજાર જોઈને મત આપી દીધો’, NDAની જીત પર બોલ્યા મુકેશ સાહની | bihar election…

'હજારો સમસ્યા ભૂલી ગયા, 10 હજાર જોઈને મત આપી દીધો', NDAની જીત પર બોલ્યા મુકેશ સાહની | bihar election...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખંભાત પાલિકાની સભામાં ખુરશીઓ ઉછળી, મારામારી | Chairs thrown fights break out in Khambhat Municipalit…

ખંભાત પાલિકાની સભામાં ખુરશીઓ ઉછળી, મારામારી | Chairs thrown fights break out in Khambhat Municipalit…

11 months ago
વડોદરામાં ગેસ લીકેજના કારણે દુર્ઘટના: મકાનમાં આગ બાદ માતા-પિતા અને પુત્રી દાઝ્યા, પુત્રનું મોત | One…

વડોદરામાં ગેસ લીકેજના કારણે દુર્ઘટના: મકાનમાં આગ બાદ માતા-પિતા અને પુત્રી દાઝ્યા, પુત્રનું મોત | One…

8 months ago
હાર્ટની સારવારના નામે જામીનનો સમય વધારવા માટે કરવામાં આવતી અરજીને કોર્ટે ગંભીરતાથી લીધી | Gujarat hi…

હાર્ટની સારવારના નામે જામીનનો સમય વધારવા માટે કરવામાં આવતી અરજીને કોર્ટે ગંભીરતાથી લીધી | Gujarat hi…

1 year ago
ચીને આઈફોન-17ના લોન્ચિંગ પહેલાં જ ભારતમાંથી 300 એન્જિનિયર પાછા બોલાવ્યા

ચીને આઈફોન-17ના લોન્ચિંગ પહેલાં જ ભારતમાંથી 300 એન્જિનિયર પાછા બોલાવ્યા

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News