gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં પીપલોદના લેક વ્યુ ગાર્ડનમાં મેઈન્ટેનન્સ અભાવે મુલાકાતીઓ ઈજાગ્રસ્ત થયા, સ્થાયી સુચના બાદ રીપે…

G METRO NEWS by G METRO NEWS
November 14, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં પીપલોદના લેક વ્યુ ગાર્ડનમાં મેઈન્ટેનન્સ અભાવે મુલાકાતીઓ ઈજાગ્રસ્ત થયા, સ્થાયી સુચના બાદ રીપે…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Corporation : સુરત પાલિકાના અઠવા ઝોનમાં લેક વ્યુ ગાર્ડનમાં મેઈન્ટેનન્સ ન થતું હોવાથી વોક વે અને રમત ગમતના સાધનો તુટ્યા હતા. પાલિકા અને ભાગીદાર કંપનીની બેદરકારીના કારણે ગાર્ડનમાં મુલાકાતે આવતા કેટલાક લોકોને ઈજા થઈ હતી. આ ફરિયાદ બાદ સ્થાનિક કોર્પોરેટરે ઝોન અને એજન્સી બન્નને ફરિયાદ કરી છતાં કોઈ રીપેરીંગ કામગીરી થઈ ન હતી. ગત સ્થાયી સમિતિની બેઠકમાં ફરિયાદ થયા બાદ ગંભીર નોંધ લઈ એક અઠવાડિયામાં કામગીરીનો રિપોર્ટ સાથે હાજર રહેવા તાકીદ કરતા તાત્કાલિક રીપેરીંગ કામ શરૂ કરી દેવાયું હતું. 

સુરતના ગાર્ડનને ઝીરો મેઈન્ટેનન્સ માટે પીપીપી મોડલ અપનાવ્યું છે પરંતુ કેટલીક જગ્યાએ પાલિકા સાથે ભાગીદારી કરનારી એજન્સીની નબળી કામગીરીનો ભોગ ગાર્ડનના મુલાકાતીઓ બની રહ્યા છે. સુરતના પીપલોદ વિસ્તારમાં લેક વ્યુ ગાર્ડનને પીપીપી મોડલ પર ટોરેન્ટ કંપનીને આપવામાં આવ્યો છે. જોકે, છેલ્લા ઘણા વખતથી ગાર્ડનમાં મેઈન્ટેનન્સ થતું ન હોવાથી વોક વે ઉખડી ગયો છે અને રમત ગમતના સાધનો પણ તુટી ગયા હતા. જેથી વોક વેનો ઉપયોગ કરનારા કેટલાક મુલાકાતીઓ પડી ગયા હતા અને ઈજા પણ થઈ હતી. 

આ અંગે સ્થાનિક કોર્પોરેટર અને સ્થાયી સમિતિના સભ્ય ડિમ્પલ કાપડીયાએ અઠવા ઝોન અને ટોરેન્ટ કંપનીને ફરિયાદ કરી હતી. જોકે, આ ફરિયાદ બાદ પણ રીપેરીંગ કામગીરી ન થતા સ્થાયી સમિતિની બેઠકમાં ફરિયાદ કરવામાં આવી હતી. સ્થાયી અધ્યક્ષે ફરિયાદ ગંભીરતાથી લઈ ઝોન અને ટોરેન્ટ કંપનીના પ્રતિનિધિ એક અઠવાડિયા પછીની સ્થાયી સમિતિમાં કામગીરીનો અહેવાલ સાથે હાજર રહેવા તાકીદ કરી હતી. જેના કારણે કંપની દ્વારા તાત્કાલિક રીપેરીંગ કરીને ફોટોગ્રાફ સાથે વિગતો સ્થાયી સમિતિને આપી હતી. આ ઉપરાંત થોડા જ દિવસમાં મેન્ટેનન્સની કામગીરી પૂરી થશે તેવી બાંહેધરી પણ આપી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …
GUJARAT

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

July 7, 2026
રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી
GUJARAT

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી

July 6, 2026
વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …
GUJARAT

વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …

July 6, 2026
Next Post
પંચમહાલ: શહેરાના બોરીયા ગામેથી રૂ. 32 લાખથી વધુનો લીલો ગાંજો ઝડપાયો, એકની ધરપકડ | panchmahal shahera…

પંચમહાલ: શહેરાના બોરીયા ગામેથી રૂ. 32 લાખથી વધુનો લીલો ગાંજો ઝડપાયો, એકની ધરપકડ | panchmahal shahera...

બિહાર ચૂંટણી : હત્યા કેસમાં જેલમાં બંધ JDU ઉમેદવાર અનંત સિંહની જીત, છઠ્ઠી વખત બનશે ધારાસભ્ય | Bihar …

બિહાર ચૂંટણી : હત્યા કેસમાં જેલમાં બંધ JDU ઉમેદવાર અનંત સિંહની જીત, છઠ્ઠી વખત બનશે ધારાસભ્ય | Bihar ...

ગોધરા તાલુકા સેવાસદનની લિફ્ટમાં વ્યક્તિ ફસાયો, ફાયર વિભાગે દરવાજો તોડી રેસ્ક્યુ કર્યું | godhra seva…

ગોધરા તાલુકા સેવાસદનની લિફ્ટમાં વ્યક્તિ ફસાયો, ફાયર વિભાગે દરવાજો તોડી રેસ્ક્યુ કર્યું | godhra seva...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોંઘવારીનો ઝટકો: કોમર્શિયલ LPG સિલિન્ડરમાં ₹42 અને 5 કિલોવાળામાં ₹11નો તોતિંગ વધારો | Commercial LPG…

મોંઘવારીનો ઝટકો: કોમર્શિયલ LPG સિલિન્ડરમાં ₹42 અને 5 કિલોવાળામાં ₹11નો તોતિંગ વધારો | Commercial LPG…

1 month ago
લક્ઝરી કારમાં ગાંજાની ડિલિવરી: 31stની રેવ પાર્ટીઓ પર SMCનું એક્શન, લાખ રૂપિયાના માલ સાથે 3 ઝડપાયા | …

લક્ઝરી કારમાં ગાંજાની ડિલિવરી: 31stની રેવ પાર્ટીઓ પર SMCનું એક્શન, લાખ રૂપિયાના માલ સાથે 3 ઝડપાયા | …

6 months ago
VIDEO: રાજધાની એક્સપ્રેસનો AC કોચ ભીષણ આગથી બળીને રાખ, રતલામમાં મોટી દુર્ઘટના સર્જાઈ | Fire Breaks O…

VIDEO: રાજધાની એક્સપ્રેસનો AC કોચ ભીષણ આગથી બળીને રાખ, રતલામમાં મોટી દુર્ઘટના સર્જાઈ | Fire Breaks O…

2 months ago
વિરમાગામમાં પડતર પ્રશ્નો માટે પાલિકાના પૂર્વ કર્મીએ આંદોલનનું રણશીંગું ફૂંક્યું | Former municipal e…

વિરમાગામમાં પડતર પ્રશ્નો માટે પાલિકાના પૂર્વ કર્મીએ આંદોલનનું રણશીંગું ફૂંક્યું | Former municipal e…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News