gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના કુંભારવાડામાં લોહિયાળ ખેલ, વહેલી સવારે યુવક પર 4 રાઉન્ડ ગોળીબાર, 4 આરોપી ઝડપાયા | 4 Rounds …

G METRO NEWS by G METRO NEWS
June 12, 2026
in GUJARAT
0 0
0
વડોદરાના કુંભારવાડામાં લોહિયાળ ખેલ, વહેલી સવારે યુવક પર 4 રાઉન્ડ ગોળીબાર, 4 આરોપી ઝડપાયા | 4 Rounds …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Firing News: વડોદરા શહેરમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ વહેલી સવારે ફાયરિંગની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. વડોદરાના કુંભારવાડા વિસ્તારમાં આવેલી રામરાજ હોટેલ નજીક જૂની અંગત અદાવત રાખીને એક યુવક પર ચાર રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારે ગોળીબારના અવાજથી સ્થાનિક રહીશોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો અને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.

વહેલી સવારે 3:30 વાગ્યે ખેલાયો ખેલ

પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઘટના વહેલી સવારે આશરે 3:30 વાગ્યાની આસપાસ કુંભારવાડામાં રામરાજ હોટેલની નીચે આવેલા ઢાળવાળા ખાંચામાં બની હતી. ફરિયાદી સાજીદ નજીબુદ્દીન શેખ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે જ અગાઉની દુશ્મનીનો બદલો લેવા માટે ઘાત લગાવીને બેઠેલા મુખ્ય આરોપી સુફિયાન સિકંદરખાન પઠાણ અને તેના સાથીઓએ સાજીદને ટાર્ગેટ કરીને એકપછી એક 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. હુમલા બાદ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચો: હવે ઇમરજન્સી સેવાને પણ મોંઘવારી નડી : AMCએ ફાયર બ્રિગેડના ચાર્જમાં દોઢથી ત્રણ ગણો વધારો કર્યો

પોલીસ એક્શન મોડમાં: 4 હુમલાખોરો ઝડપાયા

ઘટનાની ગંભીરતાને જોતાં જ વડોદરા પોલીસનો મોટો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. ડીસીપીએ જણાવ્યું હતું કે, પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને હુમલો કરનારા ચાર આરોપીઓને રાઉન્ડઅપ (ડિટેન) કરી લીધા છે. તમામ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, ફરિયાદી અને આરોપીઓ વચ્ચે અગાઉ કોઈ બાબતે ઝઘડો થયો હતો, જેની અદાવત રાખીને આ ફાયરિંગ કરવામાં આવ્યું છે. પોલીસે ગુનામાં વપરાયેલા હથિયાર અને અન્ય પુરાવાઓ એકત્ર કરવા માટે ફરિયાદના આધારે આગળની તપાસ વધુ તેજ બનાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर
GUJARAT

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर

September 10, 2026
ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…
GUJARAT

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…

September 10, 2026
રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં
GUJARAT

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
Next Post
હવે ઇમરજન્સી સેવાને પણ મોંઘવારી નડી: AMCએ ફાયર બ્રિગેડ ચાર્જમાં કર્યો દોઢથી ત્રણ ગણો વધારો | Ahmedab…

હવે ઇમરજન્સી સેવાને પણ મોંઘવારી નડી: AMCએ ફાયર બ્રિગેડ ચાર્જમાં કર્યો દોઢથી ત્રણ ગણો વધારો | Ahmedab...

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં યુદ્ધ જેવી સ્થિતિ! ભારત સરકારનો આદેશ: 18,000 નાવિકો ‘હાઈ ઍલર્ટ’ પર | India Iss…

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં યુદ્ધ જેવી સ્થિતિ! ભારત સરકારનો આદેશ: 18,000 નાવિકો 'હાઈ ઍલર્ટ' પર | India Iss...

ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજો પર હુમલા બાદ વિદેશ મંત્રાલય લાલચોળ, અમેરિકાના ડિપ્લોમેટને બીજી વખત…

ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજો પર હુમલા બાદ વિદેશ મંત્રાલય લાલચોળ, અમેરિકાના ડિપ્લોમેટને બીજી વખત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બીજા દેશો પર આપણી નિર્ભરતા એ જ આપણો મોટો દુશ્મન : મોદી | Our dependence on other countries is our bi…

બીજા દેશો પર આપણી નિર્ભરતા એ જ આપણો મોટો દુશ્મન : મોદી | Our dependence on other countries is our bi…

12 months ago
પોલીસ ફરિયાદમાં સમાધાન કરી લેવા માટે ધમકી | Threat to settle police complaint

પોલીસ ફરિયાદમાં સમાધાન કરી લેવા માટે ધમકી | Threat to settle police complaint

3 months ago
વલ્લભીપુરના મુખ્ય પુલ પરના ડાયવર્ઝનના બિસ્માર માર્ગથી હાલાકી | Diversion on main bridge in Vallabhip…

વલ્લભીપુરના મુખ્ય પુલ પરના ડાયવર્ઝનના બિસ્માર માર્ગથી હાલાકી | Diversion on main bridge in Vallabhip…

11 months ago
કચ્છના લખપતમાં ખિસ્સામાં ફાટ્યો મોબાઈલ, ફેંક્યા બાદ વધુ બે ધડાકા થયા, 14 વર્ષનો કિશોર ભોગ બન્યો | Sm…

કચ્છના લખપતમાં ખિસ્સામાં ફાટ્યો મોબાઈલ, ફેંક્યા બાદ વધુ બે ધડાકા થયા, 14 વર્ષનો કિશોર ભોગ બન્યો | Sm…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News