gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બીજા દેશો પર આપણી નિર્ભરતા એ જ આપણો મોટો દુશ્મન : મોદી | Our dependence on other countries is our bi…

G METRO NEWS by G METRO NEWS
September 21, 2025
in GUJARAT
0 0
0
બીજા દેશો પર આપણી નિર્ભરતા એ જ આપણો મોટો દુશ્મન : મોદી | Our dependence on other countries is our bi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભાવનગરમાં સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ 34,200 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન-શિલાન્યાસ કર્યો

– 140 કરોડ દેશવાસીઓના ભવિષ્યને બીજા ઉપર ન છોડી શકીએ : મોદી

ભાવનગર : ભાવનગરમાં સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ ૩૪,૨૦૦ કરોડથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન-શિલાન્યાસ કર્યો હતો. સવારે નિશ્ચિત સમયથી અર્ધાથી એકાદ કલાક મોડા પહોંચેલા પ્રધાનમંત્રીએ પ્રથમ ભવ્ય રોડ શો કરી બાદમાં જવાહર મેદાનમાં ઉભા કરાયેલા ડોમમાં ખીચોખીચ મેદનીને ૩૮ મિનિટ સુધી સંબોધી હતી.

કોંગ્રેસની કુનીતિઓના કારણે શિપ બિલ્ડીંગ સિસ્ટમ ઠપ્પ થઈ, વિદેશી જહાજો પર નિર્ભરતા એ આપણી મજબૂરી બની ગઈ

પ્રધાનસેવક નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં ‘આત્મનિર્ભર ભારત’ ઉપર ભાર મુક્યો હતો. ભારત આજે વિશ્વબંધુની ભાવનાથી આગળ વધી રહ્યું છે. ભારત માટે દુનિયામાં કોઈ મોટો દુશ્મન નથી. સાચા અર્થમાં બીજા દેશો પર આપણી નિર્ભરતા એ જ મોટો દુશ્મન છે. ભારતના નિર્ભરતાવાળા દુશ્મનને હરાવવો જ પડશે. જેટલી વધુ વિદેશી નિર્ભરતા તેટલી વધું દેશની વિફળતા. વિશ્વમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે દુનિયાની સૌથી વધુ ૧૪૦ કરોડની વસતીવાળા દેશ ભારતને આત્મનિર્ભર બનવું જ પડશે. બીજા ઉપર નિર્ભર રહેશું તો આત્મસન્માનને પણ ઠેસ પહોંચશે. ૧૪૦ કરોડ દેશવાસીઓના ભવિષ્યને બીજા ઉપર ન છોડી શકીએ. દેશના વિકાસના સંકલ્પને બીજાની નિર્ભરતા પર નો છોડી શકીએ. ભાવિ પેઢીના ભવિષ્યને દાવ પર ન લગાડી શકીએ. એટલે ‘સો દુઃખોની એક દવા’ આત્મનિર્ભર ભારત. આપણે પડકારોની સામે ટકરાવવું પડશે. બીજા દેશો પરની નિર્ભરતા લગાતાર ઘટાડી દુનિયાની સામે મજબૂતી સાથે ઉભું રહેવું જ પડશે.

આ તકે પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસ ઉપર પણ પ્રહારો કરતા ઉમેર્યું હતું કે, કોંગ્રેસે ભારતના સામર્થને નજર અંદાજ કર્યો એટલા માટે છ-સાત દાયકા પછી પણ ભારત તે સફળતા હંસલ કરી શક્યું નથી, જેનું તે હક્કદાર હતું. પીએમએ તેના બે કારણો ટાંકી કહ્યું હતું કે, કોંગ્રેસ સરકારે લાંબા સમય સુધી દેશને લાઈસન્સ કોટા રાજમાં ફસાયેલો રાખ્યો, દુનિયાની બજારથી અલગ-થલગ રાખ્યો. જ્યારે ગ્લોબલાઈઝેશનનો સમય આવ્યો ત્યારે માત્ર ઈન્પોર્ટનો જ રસ્તો પકડી લેવાયો. તેમાં પણ હજારો, લાખો કરોડો રૂપિયાની ગોલમાલ કરી. પૂર્વ સરકારોની નીતિઓએ દેશના યુવાનોનું ખૂબ જ નુકશાન કર્યું, આ નીતિઓએ ભારતની સાચી તાકાતને સામે આવવતા રોકી દીધી હતી.

પીએમ મોદીએ તેનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, શિપિંગ સેક્ટરમાં ભારત સદીઓથી દુનિયાની એક મોટી તાકાત અને મોટું સેન્ટર હતું. ૫૦ વર્ષ પહેલા દેશના તટિય રાજ્યોમાં બનેલા જહાજો થકી ૪૦ ટકાથી વધુ ઈન્પોર્ટ-એક્સપોર્ટ થતો હતો. પછી કોંગ્રેસની કુનીતિઓના શિકાર શિપિંગ સેક્ટર બન્યો હતો. કોંગ્રેસે ભારતમાં જહાજ નિર્માણ ઉપર ભાર દેવાના બદલે વિદેશી જહાજો ઉપરને ભાડે લેવાનું શરૂ કર્યું. જેના કારણે વિદેશી જહાજો પરની નિર્ભરતા એ આપણી મજબૂરી બની ગઈ અને ૪૦ ટકાના વ્યાપારનો હિસ્સો ઘટીને માત્ર પાંચ ટકા થઈ ગયો. એટલે આપણાં ૯૫ ટકા ટ્રેડ માટે વિદેશી જહાજો ઉપર નિર્ભરતા વધતા દર વર્ષે ભારત ૭૫ બિલિયન ડોલર (૬ લાખ કરોડ રૂપિયા) વિદેશી શિપીંગ કંપનીઓને ભાડાપેટે ચૂકવે છે. જે દેશના સંરક્ષણ બજેટ જેટલું છે. આપણાં રૂપિયાથી વિદેશોમાં લાખો નોકરીઓ બની છે. પહેલાની સરકારોએ આટલા બધા રૂપિયાનો એક નાનો હિસ્સો શિપિંગ ઈન્ડસ્ટ્રીઝ પર લાગવ્યો હોત તો આજે દુનિયા ભારતના જહાજ ઉપયોગ કરતી હોત અને તેના થકી લાખો-કરોડ રૂપિયા મળતા હોય, દેશના કરોડો રૂયા બચી જાત તે અલગ.

આ તકે પીએમએ ‘વન નેશન, વન ડોક્યુમેન્ટ, વન નેશન વન પોર્ટ પ્રોસેસ’ પ્રક્રિયાના અમલીકરણથી વેપાર અને વાણિજ્ય સરળ બનશે. અંગ્રેજોના સમયના જૂના કાયદાઓમાં સુધારો કરવામાં આવ્યો છે. આ કાયદા શિપિંગ અને બંદર વહીવટમાં મોટા ફેરફાર લાવશે તેવી આશા વ્યક્ત કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

BIG NEWS: મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગ…
GUJARAT

BIG NEWS: મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગ…

May 13, 2026
સુરત મનપામાં ‘અફસરશાહી’: ભાજપ પ્રમુખની સૂચના છતાં અધિકારીઓએ ફોન બંધ કરી ડિમોલિશન કર્યું | Surat SMC …
GUJARAT

સુરત મનપામાં ‘અફસરશાહી’: ભાજપ પ્રમુખની સૂચના છતાં અધિકારીઓએ ફોન બંધ કરી ડિમોલિશન કર્યું | Surat SMC …

May 13, 2026
અમરેલી: ‘ખેતીનું આયોજન અને બજેટ બંને ખોરવાયા…’, રાસાયણિક ખાતરના ભાવવધારાથી ખેડૂતોમાં ભારે રોષ | Gu…
GUJARAT

અમરેલી: ‘ખેતીનું આયોજન અને બજેટ બંને ખોરવાયા…’, રાસાયણિક ખાતરના ભાવવધારાથી ખેડૂતોમાં ભારે રોષ | Gu…

May 13, 2026
Next Post
જનસભામાં વડાપ્રધાનને પોસ્ટર આપીને બાળક ભાવુક થયો | Child gets emotional after presenting poster to P…

જનસભામાં વડાપ્રધાનને પોસ્ટર આપીને બાળક ભાવુક થયો | Child gets emotional after presenting poster to P...

પાદરાની કંપનીએ કર્મચારીઓના પીએફના 85.22 લાખ કાપ્યા બાદ જમા ન કરતા ફરિયાદ | Complaints about employee…

પાદરાની કંપનીએ કર્મચારીઓના પીએફના 85.22 લાખ કાપ્યા બાદ જમા ન કરતા ફરિયાદ | Complaints about employee...

વડતાલમાં રોડ પર કપિરાજ આવતા બાઇક પટકાતા આધેડનું મોત | Middle aged man dies after being hit by bike w…

વડતાલમાં રોડ પર કપિરાજ આવતા બાઇક પટકાતા આધેડનું મોત | Middle aged man dies after being hit by bike w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હું કારના ટાયરમાં ફસાયો ન હોત તો વધુ લોકો કચડાયા હોત..’ તથ્યકાંડમાં સાક્ષીની ચોંકાવનારી જુબાની | tat…

હું કારના ટાયરમાં ફસાયો ન હોત તો વધુ લોકો કચડાયા હોત..’ તથ્યકાંડમાં સાક્ષીની ચોંકાવનારી જુબાની | tat…

5 months ago
તાપીમાં અકસ્માત : બે બાઈક સામસામે અથડાઈ, એક સળગી ગઈ, 3 આશાસ્પદ યુવકોના મોત | tapi bike accident 3 st…

તાપીમાં અકસ્માત : બે બાઈક સામસામે અથડાઈ, એક સળગી ગઈ, 3 આશાસ્પદ યુવકોના મોત | tapi bike accident 3 st…

2 months ago
શાળામાં તાળાં કે ઈવેન્ટમાં તાળીઓ? બનાસકાંઠામાં 1800 શિક્ષિકાઓની ભણાવવાને બદલે PMના કાર્યક્રમમાં હાજર…

શાળામાં તાળાં કે ઈવેન્ટમાં તાળીઓ? બનાસકાંઠામાં 1800 શિક્ષિકાઓની ભણાવવાને બદલે PMના કાર્યક્રમમાં હાજર…

1 month ago
EDની રડાર પર AAPના નેતા: મની લોન્ડરિંગના ત્રણ નવા કેસ દાખલ, નાણાની ગેરરીતિના આરોપ | AAP leaders on E…

EDની રડાર પર AAPના નેતા: મની લોન્ડરિંગના ત્રણ નવા કેસ દાખલ, નાણાની ગેરરીતિના આરોપ | AAP leaders on E…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News