gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના ક્રિકેટર નિત્ય પંડ્યાને BCCIનો નમન એવોર્ડ : કૂચ બિહાર ટ્રોફીમાં સૌથી વધુ 881 રન ફટકારી એમ.એ…

G METRO NEWS by G METRO NEWS
March 16, 2026
in GUJARAT
0 0
0
વડોદરાના ક્રિકેટર નિત્ય પંડ્યાને BCCIનો નમન એવોર્ડ : કૂચ બિહાર ટ્રોફીમાં સૌથી વધુ 881 રન ફટકારી એમ.એ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરાના યુવા ક્રિકેટર નિત્ય જિતેન્દ્ર પંડ્યાએ રાષ્ટ્રીય સ્તરે શહેરનું નામ રોશન કર્યું છે. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઈ) દ્વારા આયોજિત નમન એવોર્ડ્સ સમારોહમાં તેને વિશેષ સન્માન અપાયું છે.

19 વર્ષીય લેફ્ટ હેન્ડ બેટ્સમેન નિત્ય પંડ્યાને અંડર-19 કૂચ બિહાર ટ્રોફી (2024-25) દરમિયાન એલીટ ગ્રુપમાં સૌથી વધુ રન બનાવવા બદલ પ્રતિષ્ઠિત એમ.એ.ચિદમ્બરમ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

આ ટૂર્નામેન્ટમાં બરોડાની અંડર-19 ટીમે ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. ટીમે રમેલી તમામ પાંચ મેચોમાં વિજય મેળવ્યો હતો અને કુલ 34 પોઇન્ટ સાથે ગ્રૂપમાં અગ્રસ્થાને રહી હતી.

નિત્ય પંડ્યાનું બેટ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન બોલતું રહ્યું હતું. તેણે પાંચ મેચમાં જબરદસ્ત પ્રદર્શન કરતાં કુલ 881 રન ફટકાર્યા હતા, જેમાં ચાર શાનદાર સદીનો સમાવેશ થાય છે. તેની આ ઇનિંગ્સ દરમિયાન તેણે 124 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. દિલ્હી સામે હાઈએસ્ટ 265 રનની મોટી ઇનિંગ્સ નોંધાવી હતી.

વડોદરાનો આ પ્રતિભાશાળી ખેલાડી હાલમાં શહેરના મોતીબાગ ક્રિકેટ ક્લબ ખાતે નિયમિત પ્રેક્ટિસ કરી પોતાની રમતને વધુ ધારદાર બનાવી રહ્યો છે. તેના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી વડોદરા ક્રિકેટ જગતમાં આનંદની લાગણી ફેલાઈ છે. 

ક્રિકેટ જાણકારોના મત અનુસાર, નિત્ય પંડ્યાની આ સફળતા આગામી સમયમાં તેને ભારતીય ક્રિકેટના મોટા મંચ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા : કોયલીના મકાનમાં રાત્રે ભજનના કાર્યક્રમ દરમિયાન ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ, 5 દાઝ્યા | Fire b…
GUJARAT

વડોદરા : કોયલીના મકાનમાં રાત્રે ભજનના કાર્યક્રમ દરમિયાન ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ, 5 દાઝ્યા | Fire b…

March 16, 2026
જામનગરના રહેણાંક મકાનમાંથી રૂપિયા 1,10,000ની માલમતાની ચોરી થયાની પોલીસ ફરિયાદ | Police complaint of …
GUJARAT

જામનગરના રહેણાંક મકાનમાંથી રૂપિયા 1,10,000ની માલમતાની ચોરી થયાની પોલીસ ફરિયાદ | Police complaint of …

March 16, 2026
જામનગર જિલ્લાપંચાયતના સભ્યોની આજે મુદ્દત પૂરી થશે : આવતીકાલથી જિલ્લા પંચાયતમાં પણ વહિવટદારનું શાસન |…
GUJARAT

જામનગર જિલ્લાપંચાયતના સભ્યોની આજે મુદ્દત પૂરી થશે : આવતીકાલથી જિલ્લા પંચાયતમાં પણ વહિવટદારનું શાસન |…

March 16, 2026
Next Post
વડોદરાના આજવા રોડ પર મોડી રાત્રે મોપેડ સવાર માતા-પુત્રીને કાર ચાલકે ટક્કર મારી હવામાં ફંગોળ્યા | car…

વડોદરાના આજવા રોડ પર મોડી રાત્રે મોપેડ સવાર માતા-પુત્રીને કાર ચાલકે ટક્કર મારી હવામાં ફંગોળ્યા | car...

વડોદરા: પતિ-પત્નીના ઝઘડામાં પોલીસ બની નિશાન, ‘થ્રેટ ટુ લાઈફ’નો મેસેજ મળતા સ્થળે પહોંચેલી 122ની ટીમ પ…

વડોદરા: પતિ-પત્નીના ઝઘડામાં પોલીસ બની નિશાન, 'થ્રેટ ટુ લાઈફ'નો મેસેજ મળતા સ્થળે પહોંચેલી 122ની ટીમ પ...

ગુજરાતમાં ન્યાયતંત્ર સામે પડકાર, હાઈકોર્ટમાં 1.74 લાખ જ્યારે નીચલી કોર્ટમાં 19.67 લાખ કેસ પેન્ડિંગ |…

ગુજરાતમાં ન્યાયતંત્ર સામે પડકાર, હાઈકોર્ટમાં 1.74 લાખ જ્યારે નીચલી કોર્ટમાં 19.67 લાખ કેસ પેન્ડિંગ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં ટ્રિપલ અકસ્માતમાં 3ના મોત: કાર-લક્ઝરીની ટક્કર બાદ પાછળની અન્ય ટ્રકે મુસાફરોને કચડ્યા | ah…

અમદાવાદમાં ટ્રિપલ અકસ્માતમાં 3ના મોત: કાર-લક્ઝરીની ટક્કર બાદ પાછળની અન્ય ટ્રકે મુસાફરોને કચડ્યા | ah…

5 months ago
વડોદરાના સમા કેનાલની સોસાયટીમાં ચડ્ડીબંડી ધારી ટોળકી ત્રાટકી,કેમેરામાં દ્શ્યો કેદ | A gang of robber…

વડોદરાના સમા કેનાલની સોસાયટીમાં ચડ્ડીબંડી ધારી ટોળકી ત્રાટકી,કેમેરામાં દ્શ્યો કેદ | A gang of robber…

7 months ago
ત્રિપુરામાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ, કેન્દ્ર બિન્દુ બાંગ્લાદેશ, દિલ્હીમાં પણ એલર્ટ | Tripura Earthquak…

ત્રિપુરામાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ, કેન્દ્ર બિન્દુ બાંગ્લાદેશ, દિલ્હીમાં પણ એલર્ટ | Tripura Earthquak…

11 months ago
સોનામાં સર્જાઇ રહેલા નીત નવા વિક્રમ | New records being set daily in gold

સોનામાં સર્જાઇ રહેલા નીત નવા વિક્રમ | New records being set daily in gold

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News