gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના ગોરવા વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાથી કંટાળી સ્થાનિકોએ માટલા ફોડી વિરોધ પ્રદર્શિત કર્યો | …

G METRO NEWS by G METRO NEWS
April 2, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના ગોરવા વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાથી કંટાળી સ્થાનિકોએ માટલા ફોડી વિરોધ પ્રદર્શિત કર્યો | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Water Protest : સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે ઠેર ઠેર પાણીની ફરિયાદો ઉઠી છે. ત્યારે આજે ગોરવા વિસ્તારની ચંદ્રલોક સોસાયટીમાં પણ છેલ્લા 15 દિવસથી દૂષિત પાણીની સમસ્યા હોય સ્થાનિકોએ માટલા ફોડી તંત્ર વિરુદ્ધ આક્રોશ દર્શાવ્યો છે. 

શહેરના ગોરવા વિસ્તારમાં દશામાના મંદિર પાસે આવેલ અને વોર્ડ નંબર 8 માં સમાવિષ્ટ ચંદ્રલોક સોસાયટી 800 જેટલા મકાનો ધરાવે છે. આ સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી દૂષિત પીવાનું પાણી મળતા અનેક રજૂઆત બાદ પણ સમસ્યાનું નિરાકરણ નહીં આવતા આજરોજ સ્થાનિકોએ માજી કાઉન્સિલર વિરેન્દ્ર રામીની આગેવાનીમાં તંત્ર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે હાથમાં દૂષિત પાણી ભરેલા બોટલ રાખી તંત્ર વિરુદ્ધ આક્રોશ સાથે માટલા ફોડી સમસ્યાના નિરાકરણની માંગ કરી છે. આ અંગે સ્થાનિક મહિલાઓનું કહ્યું છે કે, છેલ્લા 15 દિવસથી વિસ્તારમાં પીવાના પાણીની સાથે ડ્રેનેજનું પાણી ભળતા દુર્ગંધ મારતું પીળાશ પડતું પાણી વિતરણ કરાઈ રહ્યું છે. જેના કારણે બીમારીનો ભોગ બનવાનો વખત આવ્યો છે. એક તરફ ચૈત્ર નવરાત્રીના ઉપવાસ છે અને બીજી તરફ પીવાનું શુદ્ધ પાણી મળી રહ્યું નથી. આ વિસ્તારના નેતા તથા અધિકારીઓને રજૂઆત કરવા છતાં સ્થળ પર કોઈ ફરકતું નથી. જેથી નિંદ્રાધીન તંત્રની આંખો ખોલવા માટે વિરોધ પ્રદર્શન કર્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
Next Post
જાપાનને પાછળ છોડીને ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ બન્યું : ગડકરીનો દાવો | India…

જાપાનને પાછળ છોડીને ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ બન્યું : ગડકરીનો દાવો | India...

વડોદરાના કારેલીબાગમાં કુરિયરની દુકાનમાં ચાલતા જુગારગામ પર દરોડો : 8 ઝડપાયા,14 લાખની મત્તા કબજે | Rai…

વડોદરાના કારેલીબાગમાં કુરિયરની દુકાનમાં ચાલતા જુગારગામ પર દરોડો : 8 ઝડપાયા,14 લાખની મત્તા કબજે | Rai...

વડોદરામાં પરવાના તથા સેફટી સુરક્ષા વિના ફટાકડાનો જથ્થો રાખનાર વેપારી સહિત 3ની અટકાયત | 3 arrested in…

વડોદરામાં પરવાના તથા સેફટી સુરક્ષા વિના ફટાકડાનો જથ્થો રાખનાર વેપારી સહિત 3ની અટકાયત | 3 arrested in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૧૧૦૦ કરોડના ડ્રગ્ઝ કૌભાંડમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 1100 crore dr…

૧૧૦૦ કરોડના ડ્રગ્ઝ કૌભાંડમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 1100 crore dr…

7 months ago
અમદાવાદમાં દોઢ વર્ષના પ્રેમ લગ્નનો કરુણ અંજામ, પતિએ પત્નીની છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા | ahmedab…

અમદાવાદમાં દોઢ વર્ષના પ્રેમ લગ્નનો કરુણ અંજામ, પતિએ પત્નીની છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા | ahmedab…

10 months ago
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાવનગર આયોજિત

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાવનગર આયોજિત

12 months ago
હાંસલપુર ચોકડી ઉપરથી આઇશરમાંથી રૂ. 6.50 લાખનો વિદેશી દારૂ ઝડપાયો | Foreign liquor worth Rs 6 50 lakh…

હાંસલપુર ચોકડી ઉપરથી આઇશરમાંથી રૂ. 6.50 લાખનો વિદેશી દારૂ ઝડપાયો | Foreign liquor worth Rs 6 50 lakh…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News