gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના ફતેગંજ રોડ અકસ્માતમાં દંપતિ અને પુત્રને ગંભીર ઇજા પહોંચાડનાર કારચાલકને બે વર્ષની કેદ | Car …

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના ફતેગંજ રોડ અકસ્માતમાં દંપતિ અને પુત્રને ગંભીર ઇજા પહોંચાડનાર કારચાલકને બે વર્ષની કેદ | Car …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Accident : વડોદરા શહેરમાં ચાર વર્ષ પહેલાં ફતેગંજ રોડ પર બનેલા ગંભીર માર્ગ અકસ્માત કેસમાં અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે. એકટીવા સવાર દંપતિ અને તેમના 11 વર્ષના પુત્રને પાછળથી ટક્કર મારી ગંભીર રીતે ઘાયલ કરનાર કારચાલક ઉદય નામદેવ ભૂવીરને અદાલતે દોષિત ઠેરવી બે વર્ષની કેદ તથા રૂ.1,000 દંડની સજા ફટકારી છે.

ડિસેમ્બર 2021માં કિંજલ પટેલ પત્ની રોમાબેન અને 11 વર્ષના પુત્ર હિરાન સાથે એકટીવા પર આણંદથી વડોદરાના અક્ષરચોક ખાતે ઘરે જઇ રહ્યા હતા. એમ.એસ. યુનિવર્સિટીની હેડ ઓફિસ પાસે ફતેગંજ રોડ પર તેમની એકટીવાને પાછળથી ફૂલ સ્પીડે આવેલી કારએ જોરદાર ટક્કર મારી હતી.

આ ટક્કરમાં કિંજલ પટેલને પાસળી તથા થાપાના ભાગે ફ્રેક્ચર, પત્ની રોમાબેનને બંને પગે ઈજા, જ્યારે પુત્ર હિરાનને માથા અને કમરના ભાગમાં ગંભીર ઈજા થઈ હતી. તબીબી રિપોર્ટ મુજબ, હિરાનને કમરથી નીચેના ભાગમાં પેરાલીસીસ થઈ ગયેલ હોવાથી તે જીવનભર ચાલવા અથવા ઉભા રહેવા સક્ષમ નહીં રહે તેવી સ્થિતિ સર્જાઈ હતી.

આ અકસ્માત બાદ ફતેગંજ પોલીસે કારચાલક ઉદય નામદેવ ભૂવીર (રહે. રાજલક્ષ્મી પાર્ક સોસાયટી, અભિલાષા ચાર રસ્તા, ન્યુ સમારોડ) વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. 

એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ રવિન્દ્રગીરી બાબુગીરી ગોસાઈએ કહ્યું કે, આ પ્રકારના અકસ્માતનાં બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. જો આરોપીને ઓછી સજા કરવામાં આવે તો આવા ગુનાઓને પ્રોત્સાહન મળશે. સમાજમાં યોગ્ય દાખલો બેસે તે માટે કડક સજા જરૂરી છે. તેથી અદાલતે આરોપીને IPC કલમ 338 હેઠળ કસુરવાર ઠેરવી બે વર્ષની કેદની સજા તથા રૂ.1,000ના દંડની સજા ફટકારવાનો આદેશ આપ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર…
GUJARAT

July 28, 2026
ભાવનગર-અમરેલીમાં 26 મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો: પાલીતાણા રૂરલ પોલીસે ચાર આરોપીઓને ₹6.35 લાખના મુદ્દામા…

ગાંધીનગરમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું રાષ્ટ્રીય મહા અધિવેશન યોજાયું, પત્રકાર સુરક્ષા કાનૂ…

Next Post
જામનગરમાં ફીટ ઈન્ડિયા અને હર ઘર સ્વદેશી-ઘર ઘર સ્વદેશીના નારા સાથે નવા ફ્લાય ઓવર ઉપર કાલે 6 કીલોમીટરન…

જામનગરમાં ફીટ ઈન્ડિયા અને હર ઘર સ્વદેશી-ઘર ઘર સ્વદેશીના નારા સાથે નવા ફ્લાય ઓવર ઉપર કાલે 6 કીલોમીટરન...

વડોદરાના નવાપુરામાં DJના અવાજને લઈ મારામારી, પાંચ સામે ગુનો નોંધાયો | Fight over DJ’s voice in Vadod…

વડોદરાના નવાપુરામાં DJના અવાજને લઈ મારામારી, પાંચ સામે ગુનો નોંધાયો | Fight over DJ's voice in Vadod...

અમદાવાદના સાયન્સ સિટીના કોમ્પ્લેક્સના ભીષણ આગ, ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી શરૂ | Fire at ahmedab…

અમદાવાદના સાયન્સ સિટીના કોમ્પ્લેક્સના ભીષણ આગ, ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી શરૂ | Fire at ahmedab...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રાંગધ્રામાં રાજસીતાપુરથી માનપુર ગામનો રસ્તો બિસ્માર બનતા હાલાકી | Road from Rajsitapur to Manpur v…

9 months ago
2024 સ્વચ્છતા સર્વેક્ષણમાં ભારતમાં સૌથી અગ્રેસર રહી સુરતે રચ્યો ઈતિહાસ | Surat creates history by be…

1 year ago
લગ્નમાં ગેંગવોર! 60 રાઉન્ડ ફાયરિંગથી લુધિયાણા ધ્રુજી ઉઠ્યું, 2 મહિલા સહિત 3ના કરૂણ મોત | Gang war at…

8 months ago
જામનગરના શાપર ગામમાં રહેતા ટ્રક ડ્રાઇવર યુવાનને પ્રેમ લગ્ન કરવા ભારે પડ્યા : સસરા અને કાકાજી સસરાએ ધ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News