gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના ફાજલપુર નજીક દારૂની 2502 બોટલ સાથે રજીસ્ટ્રેશન વગરનો ટેમ્પો પકડાયો | Unregistered tempo cau…

G METRO NEWS by G METRO NEWS
November 11, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના ફાજલપુર નજીક દારૂની 2502 બોટલ સાથે રજીસ્ટ્રેશન વગરનો ટેમ્પો પકડાયો | Unregistered tempo cau…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Liquor Smuglling : વડોદરાના ફાજલપુર વિસ્તારમાં ફરી એકવાર દારૂનો મોટો જથ્થો પકડવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે ભાઈ બહેનની અટકાયત કરી બે જણાને વોન્ટેડ જાહેર કર્યા છે. 

ફાજલપુર તરફ દારૂનો મોટો જથ્થો સપ્લાય થનાર હોવાની વિગતોને પગલે નંદેસરી પોલીસની ટીમ દ્વારા વોચ રાખવામાં આવી હતી. જે દરમિયાન રજીસ્ટ્રેશન વગરના નવા જ ટેમ્પાનું ચેકિંગ કરતા અંદરથી બિયરના 1392 ટીન અને વિદેશી શરાબની 660 બોટલ મળી કુલ રૂ.5.90 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે ટેમ્પામાંથી સંજય મનુભાઈ પરમાર (દેહમી ગામે બહેનના ઘેર, બોરસદ મૂળ ઓડ ગામ આણંદ) અને તેની બહેન સુધા ગોવિંદભાઈ ગોહિલને ઝડપી પાડ્યા હતા. પોલીસે કુલ રૂ.13.95 લાખનો મુદ્દામાલ કબજે કરી દારૂના સપ્લાય કરનારની વિગતો મેળવવા તજવીજ હાથ ધરી છે. દારૂનો જથ્થો દેહમી ગામના મહેશ વિનોદભાઈ ગોહિલ દ્વારા મંગાવવામાં આવ્યો હોવાની વિગતો મળતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોમનાથ રેલ્વે સ્ટેશન નુ પુનઃ નિર્માણ કામ ગોકળ ગતિ મા,સૌરાષ્ટ્ર ના રેલ યાત્રિકો તરફ રેલ વિભાગ નુ કાયમ…
GUJARAT

July 31, 2026
સુરત શહેર-જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં સરકાર અને જિલ્લા તંત્ર સતર્ક: નાગરિકો આગામી ૨૪ કલાક સુરક્…

क्या आप जानते है दीवारें भी सांस लेती हैं, जानते है सेलिब्रिटी वास्तु शास्त्री डॉ सुमित्रा से की आपक…

July 30, 2026
Next Post
અમદાવાદમાં શરમજનક ઘટના: ડિલિવરી બોયે 13 વર્ષીય સગીરાને ફસાવી આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ | ahmed…

અમદાવાદમાં શરમજનક ઘટના: ડિલિવરી બોયે 13 વર્ષીય સગીરાને ફસાવી આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ | ahmed...

ગુજરાત ઠંડુંગાર: દાહોદ 11.6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર, અમદાવાદમાં પારો 15 ડિગ્રીએ સ્થિર |…

ગુજરાત ઠંડુંગાર: દાહોદ 11.6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર, અમદાવાદમાં પારો 15 ડિગ્રીએ સ્થિર |...

જોડિયાના બોડકા ગામની 3 વર્ષની દીકરીના હૃદય રોગની બીમારીનું આયુષ્યમાન કાર્ડ હેઠળ વિનામૂલ્યે સફળ ઓપરેશ…

જોડિયાના બોડકા ગામની 3 વર્ષની દીકરીના હૃદય રોગની બીમારીનું આયુષ્યમાન કાર્ડ હેઠળ વિનામૂલ્યે સફળ ઓપરેશ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાયદા બજારમાં ભૂકંપ, ચાંદીમાં એકઝાટકે રૂ.5600 થી વધુનો કડાકો, સોનું પણ રૂ.1300 તૂટ્યું | MCX Gold Si…

2 months ago
જામનગર નજીક ડબલ સવારી બાઈક અને બોલેરો પીકપ વેન વચ્ચેના અકસ્માતમાં બાઇકસવાર તરુણનું અંતરિયાળ મૃત્યુ :…

6 months ago
સતત ત્રીજા વર્ષે સુરત પાલિકાની પેઈડ એફ.એસ.આઈની આવક એક હજાર કરોડને પાર કરી ગઈ | For the third consecu…

4 months ago
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : પ્રિય લક્ષ્મી મિલ અંડરપાસ બંધ થતાં 10 હજાર રહીશો હાલાકીમાં | Bullet Train Pr…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News