gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના ભાયલીમાં વરસાદી કાંસમાં ગંદકી મુદ્દે સ્થાનિક રહીશો પરેશાન : પ્રાથમિક સુવિધાના કામોમાં પણ કો…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના ભાયલીમાં વરસાદી કાંસમાં ગંદકી મુદ્દે સ્થાનિક રહીશો પરેશાન : પ્રાથમિક સુવિધાના કામોમાં પણ કો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

image : File photo

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનની હદમાં ભાયલી ગામનો સમાવેશ થયા બાદ પણ યોગ્ય સુવિધા લોકોને મળતી નથી જે અંગે અવારનવાર ભાયલી ગામના રહીશો દ્વારા રજૂઆતો કરવામાં આવે છે છતાં પણ કોઈ ઉકેલ આવતો નથી. 

ભાયલી વિસ્તારમાંથી પસાર થતા વરસાદી કાંસમાં ગંદકી અને પ્લાસ્ટિક વેસ્ટને પગલે મચ્છરનો ઉપદ્રવ અને દુર્ગંધ ઉપરાંત પ્રદૂષિત વાતાવરણથી છુટકારો મેળવવા માજી સરપંચ દર્પણ પટેલનીની રજૂઆત છતાં કોર્પોરેશન દ્વારા સફાઈની કામગીરી કરવામાં આવતી નથી જેને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. વડોદરા શહેરને અધિકારીઓએ સ્માર્ટ સિટીની ઓળખ તો આપી પરંતુ એક પણ સ્માર્ટ કામ થયા હોય તેવું નાગરિકોને દ્રશ્યમાન થતું નથી. ત્યારે બીજી તરફ વરસાદી પાણીના નિકાલ માટે વુડા દ્વારા જે તે સમયે બનાવવામાં આવેલ વરસાદી કાંસ ગંદકીથી ખદબદી રહી છે. ભાયલી ગામ છેલ્લા પાંચ વર્ષથી વડોદરા શહેરમાં સમાવિષ્ટ થયું છે તેમ છતાં પ્રાથમિક સુવિધાના કામો થતા નથી વરસાદી કાંસની સમસ્યા જૈસે થે રહી છે. વરસાદી કાંસમાં ગંદકી અને પ્લાસ્ટિક વેસ્ટના સામ્રાજ્યને લઈ રહીશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. કાંસની ગંદકીને પગલે મચ્છરનો ઉપદ્રવ અને ભારે દુર્ગંધનો સામનો રહીશોને કરવો પડી રહ્યો છે. માજી સરપંચ દર્પણ પટેલ દ્વારા કોર્પોરેશનના સત્તાધીશોને વારંવાર રજૂઆત છતાં પણ અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી જેને લઇ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. અને વહેલી તકે કામગીરી પૂર્ણ કરી રહીશોને સમસ્યાથી છુટકારો આપવા કરવા માંગ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શાળા, દવાખાના, કચેરીમાં આચારસંહિતાનો છડેકોચ ભંગ, સરકારી યોજના અને નેતાઓના બોર્ડ યથાવત્ | Model Code …
GUJARAT

April 4, 2026
કામદારનું મોત નોકરીના કારણે ના થયું હોય તો વળતર ના મળે, ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Guja…

ગુજરાતમાં આજથી RTE હેઠળ એડમિશન માટે ફોર્મ ભરાશે, કુલ 84000થી વધુ બેઠક, જાણો વિગતો | Gujarat Opens RT…

Next Post
તારા ટાંટિયા તોડી નાખીશ! પ્રયાગરાજની મહાકુંભ યાત્રાના પૈસાની ઉઘરાણી કરી ધમકી આપનાર સામે ગુનો દાખલ | …

તારા ટાંટિયા તોડી નાખીશ! પ્રયાગરાજની મહાકુંભ યાત્રાના પૈસાની ઉઘરાણી કરી ધમકી આપનાર સામે ગુનો દાખલ | ...

વીજ રીપેરીંગ માટે વડોદરાના વિવિધ વિસ્તારમાં તા.10મીએ સવારે 6 થી 10 વીજ પુરવઠો બંધ રહેશે | MGVCL Powe…

વીજ રીપેરીંગ માટે વડોદરાના વિવિધ વિસ્તારમાં તા.10મીએ સવારે 6 થી 10 વીજ પુરવઠો બંધ રહેશે | MGVCL Powe...

ગુજરાતમાં ‘નકલી’ની ભરમાર: ક્રિકેટ ટીમનો સિલેક્ટર હોવાનું કહી 90 હજાર પડાવી ગયો | Fake cricket select…

ગુજરાતમાં 'નકલી'ની ભરમાર: ક્રિકેટ ટીમનો સિલેક્ટર હોવાનું કહી 90 હજાર પડાવી ગયો | Fake cricket select...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મધ્ય ગુજરાતમાં બંધ પડેલી 15 કંપનીઓમાં રોકાણકારોના 677.75 કરોડ સલવાઈ ગયા | Madhya gujarat investors l…

8 months ago
‘ભારતીય સૈન્ય પર ગર્વ, જય હિન્દ…’ પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક બાદ રાહુલ-જયશંકર-ઓવૈસીની પ્રતિક્રિયા | ‘…

11 months ago
UPમાં ભાજપ ધારાસભ્યનું નિધન, બેઠકમાં આવ્યો હતો હાર્ટએટેક, ગઈકાલે જ ઉજવ્યો હતો જન્મદિવસ | UP faridpur…

3 months ago
દિલ્હી કાર બ્લાસ્ટના પીડિતો માટે વળતર જાહેર, મૃતકોના પરિજનોને રૂ.10 લાખ અપાશે | delhi government has…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News