gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં ‘નકલી’ની ભરમાર: ક્રિકેટ ટીમનો સિલેક્ટર હોવાનું કહી 90 હજાર પડાવી ગયો | Fake cricket select…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં ‘નકલી’ની ભરમાર: ક્રિકેટ ટીમનો સિલેક્ટર હોવાનું કહી 90 હજાર પડાવી ગયો | Fake cricket select…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat News: ગુજરાતમાં અવાર-નવાર ખાવાની ચીજ વસ્તુથી લઈને કોર્ટ અને અધિકારીઓ સુધી નકલી વસ્તુઓ સામે આવતી રહે છે. એવો જ એક મામલો ફરી સામે આવ્યો છે. જેમાં રાજ્યમાં નકલી ક્રિકેટ સિલેક્ટરનો પર્દાફાશ થયો છે. આ ક્રિકેટ સિલેક્ટરે ગોંડલના મામલતદાર સહિત પાંચ લોકો પાસે 5 વ્યક્તિઓને ઈન્ટરનેશનલ ક્રિકેટનું સપનું બતાવી આશરે 90 હજાર રૂપિયા ખંખેર્યા હતાં. હાલ, આ મામલે પોલીસે અરજી દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ સુરત પાલિકાના કેટલાક પ્લોટ મેયરના ભાઈબંધુઓને ફાળવી દેવાયા હોવાનો ગંભીર આક્ષેપ, રહીશોએ મચાવ્યો હલ્લાબોલ

શું હતી ઘટના?

મળતી માહિતી મુજબ, પ્રજ્ઞેશ બારહટે નામના વ્યક્તિએ મહેસાણામાં લોકોને મેઘાલય ક્રિકેટ એસોશિએશનમાં સિલેક્ટર હોવાનું જણાવ્યું હતું. ઈન્ટરનેશનલ ક્રિકેટ રમવા મળશે તેવું કહીને ટિકિટ ભાડાના 90 હજાર રૂપિયા ઉઘરાવ્યા હતાં. આ શખસે મેઘાલય ક્રિકેટ એસોસિએશનના સિલેક્શનનું નકલી જાહેરનામું પણ બતાવ્યું અને ગોંડલના મામલતદાર સહિત પાંચ વ્યક્તિઓ સાથે છેતરપિંડી આચરી હતી. સમગ્ર મામલાની જાણ થતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બેટમિન્ટ કોચ અને મેહુલ ધોળકિયાએ પોલીસ કમિશનરને આ મામલે ફરિયાદ આપી છે. 

આ પણ વાંચોઃ તાલાલામાં ભાજપ પ્રમુખે દારૂ પીને હોબાળો મચાવ્યો, ધરપકડ થતાં પાર્ટીએ રાજીનામું લઈ લીધું

ફરિયાદી મેહુલ ધોળકિયાએ આ મામલે જણાવ્યું કે, પ્રજ્ઞેશભાઈ નામના વ્યક્તિનો 16 ફેબ્રુઆરીની આસપાસ મને કૉલ કર્યો હતો. જેમાં કહ્યું હતું કે, તે મેઘાલય ક્રિકેટ બોર્ડ એસોસિએશનમાં સિલેક્ટર તરીકે છે. U-14 થી લઈને U-23 સુધી બધાં બાળકોને ત્યાં રમવા લઈ જવાના છે. જ્યાં ભારતમાંથી મેઘાલયની ટીમ જશે અને ભૂતાન, નેપાળ તેમજ અમેરિકાની ટીમ હશે. ત્યાં અમુક મેચના શિડ્યુલ ફિક્સ હતાં. પછી અમને કહેવામાં આવ્યું કે, એક છોકરા દીઠ 14700 રૂપિયા ટ્રાન્સફર કરવાના રહેશે. આ પૈસા ટ્રાન્સફર કર્યા બાદ અમને બે દિવસ પછીની ટિકિટ મોકલવામાં આવી હતી. બાદમાં જ્યારે જવાનું હતું તેની વહેલી સવારે પ્રજ્ઞેશભાઈનો સવારે કૉલ આવે છે કે, આ પ્રોગ્રામ ત્યાંથી કેન્સલ કરવામાં આવ્યો છે. આ ઘટના 10-20 દિવસ સુધી ચાલી. આ કૌભાંડમાં હવે તેણે 30 જેટલાં છોકરાઓના લગભગ 4 લાખ જેટલાં પૈસા લઈ લીધા છે અને હવે કોઈને જવાબ નથી આપતાં. તેથી અમે પોલીસ ફરિયાદ દાખલ કરાવવા ગયા હતાં, જ્યાં અમારી અરજી લખવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…
GUJARAT

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

July 4, 2026
શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન
GUJARAT

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

July 4, 2026
Next Post
વડોદરામાં કિશનવાડીના મેઇન રોડ પર ફરી શાક માર્કેટ ચાલુ થતા ટ્રાફિક સમસ્યા જૈસે થે, રાહદારીઓ અને વાહન …

વડોદરામાં કિશનવાડીના મેઇન રોડ પર ફરી શાક માર્કેટ ચાલુ થતા ટ્રાફિક સમસ્યા જૈસે થે, રાહદારીઓ અને વાહન ...

કેન્દ્રીય મંત્રીની પૌત્રીની ધોળેદહાડે ગોળી મારી હત્યા, આરોપી પતિ ફરાર, પોલીસે તપાસ હાથ ધરી | gaya tr…

કેન્દ્રીય મંત્રીની પૌત્રીની ધોળેદહાડે ગોળી મારી હત્યા, આરોપી પતિ ફરાર, પોલીસે તપાસ હાથ ધરી | gaya tr...

‘એક દીકરો સપામાં અને બીજો ભાજપમાં અને બાપ કોંગ્રેસનો શહેર પ્રમુખ’, AICC ના મંચ પર કોંગ્રેસ નેતાની વે…

'એક દીકરો સપામાં અને બીજો ભાજપમાં અને બાપ કોંગ્રેસનો શહેર પ્રમુખ', AICC ના મંચ પર કોંગ્રેસ નેતાની વે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈલોન મસ્કે અદાણીની કુલ સંપત્તિ જેટલી રકમ એક જ દિવસમાં ગુમાવી, ટ્રિલિયોનેર પણ ન રહ્યા | elon musk net…

ઈલોન મસ્કે અદાણીની કુલ સંપત્તિ જેટલી રકમ એક જ દિવસમાં ગુમાવી, ટ્રિલિયોનેર પણ ન રહ્યા | elon musk net…

1 week ago
પગારમાં વહાલા દવલાની નીતિ અને પડતર માંગનું સમાધાન નહીં થતા ગોત્રી ગાર્ડનના સફાઈ કર્મીઓના ધરણા | Gotr…

પગારમાં વહાલા દવલાની નીતિ અને પડતર માંગનું સમાધાન નહીં થતા ગોત્રી ગાર્ડનના સફાઈ કર્મીઓના ધરણા | Gotr…

10 months ago
વિશેષ સત્ર બોલાવો, ભવિષ્યના પડકારો સામે આપણે સૌ એકજૂટ: રાહુલ ગાંધીનો PM મોદીને પત્ર | rahul gandhi a…

વિશેષ સત્ર બોલાવો, ભવિષ્યના પડકારો સામે આપણે સૌ એકજૂટ: રાહુલ ગાંધીનો PM મોદીને પત્ર | rahul gandhi a…

1 year ago
ચીનનું કૂણું વલણ: ભારત ખાતેથી વધુ માલસામાન ખરીદવાની તૈયારી બતાવી | China’s benign attitude: Shows re…

ચીનનું કૂણું વલણ: ભારત ખાતેથી વધુ માલસામાન ખરીદવાની તૈયારી બતાવી | China’s benign attitude: Shows re…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News