gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વીજ રીપેરીંગ માટે વડોદરાના વિવિધ વિસ્તારમાં તા.10મીએ સવારે 6 થી 10 વીજ પુરવઠો બંધ રહેશે | MGVCL Powe…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2025
in GUJARAT
0 0
0
વીજ રીપેરીંગ માટે વડોદરાના વિવિધ વિસ્તારમાં તા.10મીએ સવારે 6 થી 10 વીજ પુરવઠો બંધ રહેશે | MGVCL Powe…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara MGVCL : મધ્ય ગુજરાત વીજ કંપની 66 કેવી વિદ્યુત નગર સબ સ્ટેશન દ્વારા જણાવાયું છે કે જરૂરી સમારકામ અંગે વિવિધ વિસ્તારનો વીજ પુરવઠો સવારે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી બંધ રહેશે. સમારકામ પૂરું થઈ હતી કોઈપણ જાતની જાણ કર્યા વિના વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે.

જેમાં તા.10 એપ્રિલ આવતીકાલે લક્ષ્મીપુરા સબ ડિવિઝન આર્કશ ફીડર વિસ્તારમાંથી વીજ પુરવઠો મેળવતા આસપાસના વિસ્તારમાં સવારે 6 થી 10 વીજ પુરવઠો બંધ રહેશે. આવી જ રીતે તા.11-એપ્રિલ શુક્રવારે, અટલાદરા સબ ડિવિઝન પ્રથમ ઉત્પન ફીડર, ફતેગઢ સબ ડિવિઝન શાસ્ત્રી બ્રિજ ફીડર, સરદાર નગર ફીડર સમા સબ ડિવિઝન સુંદરવન ફીડરના આસપાસનો વિસ્તાર. જ્યારે તા.13ને રવિવારે ગોરવા સબડીવેસન જીઆઇડીસી ફીડર ગોરવા સબ ડિવિઝન પંચવટી ફીડર  આસપાસનો વિસ્તાર એવી જ રીતે તા.14, સોમવારે અટલાદરા સબ ડિવિઝન યોગી ફીડર આસપાસનો વિસ્તાર તથા તા.15 ને મંગળવારે અકોટા સબ ડિવિઝન સહજાનંદ તથા અટલાદરા સબ ડિવિઝન મુકતા ફીડર સહિત ગોત્રી સબ ડિવિઝન મેડિકલ કોલેજ ફીડર સ્ટર્લીંગ હોસ્પિટલ ફીડર સહિત સમાસ સબ ડિવિઝન નર્મદા ફીડર, વાસણા સબ ડિવિઝન નવરચના ફીડર સહિત આસપાસના વિસ્તારમાં વીજ સમારકામની જરૂરી કામગીરી માટે વીજ પુરવઠો સવારે 6 વાગ્યાથી સવારે ૧૦ વાગ્યા સુધી બંધ રહેશે. કામગીરી વહેલી પૂરી થઈ ગયાથી જાણ કર્યા વિના વીજ પુરવઠો ચાલુ કરી દેવાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં બાપુ કથાગાન કરશે
GUJARAT

August 14, 2026
જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…

‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम

Next Post
ગુજરાતમાં ‘નકલી’ની ભરમાર: ક્રિકેટ ટીમનો સિલેક્ટર હોવાનું કહી 90 હજાર પડાવી ગયો | Fake cricket select…

ગુજરાતમાં 'નકલી'ની ભરમાર: ક્રિકેટ ટીમનો સિલેક્ટર હોવાનું કહી 90 હજાર પડાવી ગયો | Fake cricket select...

વડોદરામાં કિશનવાડીના મેઇન રોડ પર ફરી શાક માર્કેટ ચાલુ થતા ટ્રાફિક સમસ્યા જૈસે થે, રાહદારીઓ અને વાહન …

વડોદરામાં કિશનવાડીના મેઇન રોડ પર ફરી શાક માર્કેટ ચાલુ થતા ટ્રાફિક સમસ્યા જૈસે થે, રાહદારીઓ અને વાહન ...

કેન્દ્રીય મંત્રીની પૌત્રીની ધોળેદહાડે ગોળી મારી હત્યા, આરોપી પતિ ફરાર, પોલીસે તપાસ હાથ ધરી | gaya tr…

કેન્દ્રીય મંત્રીની પૌત્રીની ધોળેદહાડે ગોળી મારી હત્યા, આરોપી પતિ ફરાર, પોલીસે તપાસ હાથ ધરી | gaya tr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેરમાં ઈંગ્લીશ દારૂ અંગે બે સ્થળે દરોડા : જાહેર રોડ પરથી દારૂ સાથે નીકળેલા બે આરોપી ઝડપાયા |…

4 months ago
મહેસાણામાં 2 દિવસમાં 6ના કમકમાટીભર્યા મોત, માતા-પુત્રી અને દોહિત્રીએ કેનાલમાં ઝંપલાવ્યું, 3 બાળકો ટ્…

2 months ago
ભારત સરકારનો માસ્ટર પ્લાન, હોર્મુઝનું ટેન્શન પણ દૂર થશે અને LPGની અછત પણ નહીં રહે | india oman under…

3 months ago
ઉત્તરાખંડમાં પ્રવેશતા અન્ય રાજ્યોના વાહનો પર ડિસેમ્બરથી ‘ગ્રીન ટેક્સ’ | ‘Green tax’ on vehicles from…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News