gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના મકરપુરામાં નવો બનાવેલો રસ્તો માત્ર 24 કલાકમાં ખોદી નંખાતા લોકોમાં રોષ | People are angry as…

G METRO NEWS by G METRO NEWS
February 3, 2026
in GUJARAT
0 0
0
વડોદરાના મકરપુરામાં નવો બનાવેલો રસ્તો માત્ર 24 કલાકમાં ખોદી નંખાતા લોકોમાં રોષ | People are angry as…
0
VIEWS
Share on FacebookShare on Twitter

image : AI Photo 

Vadodara : ગેસની પાઈપલાઈન કે પછી કોઈપણ કેબલને ચેક કર્યા વગર રોડ-રસ્તા બનાવાતા હોવાનો આક્ષેપો કરીને લોકોએ ટેક્સના નાણાનો વેડફાટ થતો હોવાનું સ્થાનિકોએ આક્ષેપ સાથે રોષ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ વારંવાર વહિવટી તંત્રને તાકીદ કરી છે કે રસ્તા બનાવતા પહેલા કેબલિંગ, ગેસ, ગટર તથા પીવાના પાણીની પાઈપલાઈનનું સ્ટેટસ ચેક કરી લેવા જોઈએ. પરંતુ વડોદરા કોર્પોરેશનના અધિકારીઓને આ વાત ગળે ઉતરતી નથી કે ગળે ઉતારવા માંગતા નથી. પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને લાભ પહોંચાડવા અધિકારીઓ પહેલા રસ્તો બનાવી દે છે અને પછી ત્યાં જ કોન્ટ્રાક્ટરનું બીજું બિલ પાસ કરાવવા માટે ખોદકામ કરાવી દે છે.

મકરપુરા વિસ્તારમાં નોવિનો સોસાયટી રોડ પર જોવા મળ્યું છે. આ વિસ્તારમાં નવો રોડ બનાવવાને માંડ 24 કલાક થયા છે ત્યાં રસ્તાની વચ્ચે જ કોઈક કારણોસર નવું ખોદકામ કરી દેવાયું છે અને તેના કારણે સ્થાનિક લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. નવો સારો રોડ બનાવ્યા પછી કોર્પોરેશનને યાદ આવે છે કે હજી કોઈ કામ કરવાનું બાકી હતું અને તેના કારણે અધિકારીઓ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોને લાભ અપાવી રહ્યા હોવાના આરોપો લાગી રહ્યા છે. ખરેખર તો રસ્તો બનતા પહેલા જ આ કામ થઈ જવું જોઈતું હતું. સ્થાનિક રહિશોએ સોશિયલ મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે મકરપુરામાં નોવિનો સોસાયટી રોડ નવો બનાવાયો છે. ત્યારબાદ માત્ર 24 કલાક પણ થયા નથી ત્યાં આ રોડને ફરી ખોદી કાઢવામાં આવ્યો છે. આ બધી ટ્રિક કોન્ટ્રાક્ટરો અને ભ્રષ્ટ અધિકારીઓને કમાવા માટેની છે. રહિશોએ કહ્યું કે, જે રોડ-રસ્તાને નવો બનાવ્યાને 24 કલાક પણ પુરા થયા નથી ત્યાં જ ફરી ખોદકામ શરૂ કરી દીધું છે.

સામાન્ય અધિકારી તો પહેલાં જ સમારકામ કરાવી દે, વાયરનું કામ કરાવી દે અને ગેસનું કામ પણ કરાવી દે, પરંતુ અહીં તો રસ્તો બન્યા પછી યાદ આવે છે કે પાઈપો નાખવાની બાકી છે, પછી વાયર નાખવાના હતા અને પછી ગટર લાઈન નાખવાની યાદ આવે છે. આવી રમત રોજ ચાલે છે. આવા લોકોના કારણે વડોદરાનું નામ હવે ‘ખાડોદરા’ થયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દસાડાના બજાણા રેલવે ફાટક પાસે ડમ્પર-એસ.ટી. બસ વચ્ચે અકસ્માત | Accident between dumper and ST bus nea…
GUJARAT

દસાડાના બજાણા રેલવે ફાટક પાસે ડમ્પર-એસ.ટી. બસ વચ્ચે અકસ્માત | Accident between dumper and ST bus nea…

March 31, 2026
વિરમગામ-લખતર હાઈવે પર ચોટીલા દર્શને જતા પદયાત્રીઓનું ઘોડાપૂર | A flood of pedestrians on their way t…
GUJARAT

વિરમગામ-લખતર હાઈવે પર ચોટીલા દર્શને જતા પદયાત્રીઓનું ઘોડાપૂર | A flood of pedestrians on their way t…

March 31, 2026
25 લાખનો ટેક્સ નહીં ભરતા એક જ માલિકની 7 મિલકત સીલ કરી | 7 properties of the same owner sealed for no…
GUJARAT

25 લાખનો ટેક્સ નહીં ભરતા એક જ માલિકની 7 મિલકત સીલ કરી | 7 properties of the same owner sealed for no…

March 31, 2026
Next Post
લગ્ન કે શુભ પ્રસંગો બાદ વધેલી રસોઈ કેટરર્સ દ્વારા જાંબુઆ ગામના નાકે એઠવાડ નંખાતા સ્થાનિકોમાં રોષ | L…

લગ્ન કે શુભ પ્રસંગો બાદ વધેલી રસોઈ કેટરર્સ દ્વારા જાંબુઆ ગામના નાકે એઠવાડ નંખાતા સ્થાનિકોમાં રોષ | L...

જૂનાગઢના વંથલીમાં પ્રેમ પ્રકરણમાં ખૂની ખેલ, ચાર શખસોએ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી યુવકની હત્યા કરી | …

જૂનાગઢના વંથલીમાં પ્રેમ પ્રકરણમાં ખૂની ખેલ, ચાર શખસોએ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી યુવકની હત્યા કરી | ...

જામનગરની વિશાલ હોટલના એકાઉન્ટન્ટ પર જીવલેણ હુમલો કરવાના ચકચારી કેસમાં ભાનુશાળી સમાજના પ્રમુખ સહિત 3 …

જામનગરની વિશાલ હોટલના એકાઉન્ટન્ટ પર જીવલેણ હુમલો કરવાના ચકચારી કેસમાં ભાનુશાળી સમાજના પ્રમુખ સહિત 3 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના બગોદરાની હચમચાવતી ઘટના, મંદિર પરિસરમાં પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાધો | Heartbreaking Incid…

અમદાવાદના બગોદરાની હચમચાવતી ઘટના, મંદિર પરિસરમાં પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાધો | Heartbreaking Incid…

2 months ago
છત્તીસગઢના નારાયણપુરમાં સુરક્ષા દળોને મોટી સફળતા, 26 નક્સલવાદી ઠાર, મોટાપાયે શસ્ત્રો જપ્ત | narayanp…

છત્તીસગઢના નારાયણપુરમાં સુરક્ષા દળોને મોટી સફળતા, 26 નક્સલવાદી ઠાર, મોટાપાયે શસ્ત્રો જપ્ત | narayanp…

10 months ago
નડિયાદ શહેરમાં ધર્માંતરણનું રેકેટ ચાલતું હતું તે મકાન તોડી પડાયું | The building where a religious c…

નડિયાદ શહેરમાં ધર્માંતરણનું રેકેટ ચાલતું હતું તે મકાન તોડી પડાયું | The building where a religious c…

6 months ago
‘ભારત નહીં, ચીન રશિયા પાસેથી સૌથી વધુ ઓઇલ ખરીદે છે’, મોસ્કોથી જયશંકરનો ટ્રમ્પને જવાબ | /s jaishankar…

‘ભારત નહીં, ચીન રશિયા પાસેથી સૌથી વધુ ઓઇલ ખરીદે છે’, મોસ્કોથી જયશંકરનો ટ્રમ્પને જવાબ | /s jaishankar…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News