gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત પાલિકાએ છેલ્લા અઢી મહિનામાં 240 પ્રોજેક્ટને આપી મંજૂરી : વર્તમાન નાણાકીય વર્ષમાં પેઈડ એફ.એસ.આઈ….

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in GUJARAT
0 0
0
સુરત પાલિકાએ છેલ્લા અઢી મહિનામાં 240 પ્રોજેક્ટને આપી મંજૂરી : વર્તમાન નાણાકીય વર્ષમાં પેઈડ એફ.એસ.આઈ….
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Corporation : સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક વખતથી બાંધકામ સેક્ટરમાં મંદીની બુમ સાંભળવા મળી રહી છે. એક તરફ મંદીની જ શહેર વિસ્તારમાં 488 મોટા પ્રોજેક્ટના વિકાસ પરવાનગીની ફાઈલ મંજુર કરી દેવામાં આવી છે. તેમાં પણ છેલ્લા અઢી મહિનાની વાત કરવામાં આવે તો 240 વિકાસ પ્રોજેક્ટની ફાઈલને મ્યુનિ. કમિશનર તથા ટીમ મંજૂરી આપી દીધી છે. પાલિકા દ્વારા ધડાધડ વિકાસ પરવાનગીની ફાઈલને મંજુરી આપવામાં આવી રહી છે તેના કારણે પેઈડ એફ.એસ.આઈ. પેટે સુરત પાલિકાની તિજોરીમાં 600 કરોડ જમા થઈ ગયા છે. 

સુરતમાં બાંધકામ સેક્ટરમાં મંદી હોવાની વાત ચાલી રહી છે તો બીજી તરફ સુરત પાલિકામાં મોટા પ્રોજેક્ટ માટે વિકાસ પરવાનગીની ફાઈલ મુકાઈ રહી છે અને તેમાં પેઈડ એફ.એસ.આઈ. પણ બિલ્ડર લઈ રહ્યાં છે. સુરત પાલિકામાં નાણાંકીય વર્ષની શરૂઆતથી જ શહેરમાં નવા મોટા પ્રોજેક્ટ માટેની મંજુરી ફાઈલ આવી રહી છે. મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા  મધ્યસ્થ શહેરી વિકાસ વિભાગ અને ટાઉન પ્લાનિંગ વિભાગ સાથે સંકલન કરી પ્રોજેક્ટની મંજુરીની ફાઈલનો ઝડપી નિકાલ થઈ રહ્યો છે.

જેના કારણે એપ્રિલ 2025 થી હાલ દિવાળી સુધીના સમયગાળામાં 488 મોટા પ્રોજેક્ટના વિકાસ પરવાનગીની ફાઈલને મંજુરી આપવામા આવી છે. જેમાં છેલ્લા અઢી મહિનાની વાત કરવામાં આવે તો 240 પ્રોજેક્ટને આપી મંજૂરી આપવામાં આવી છે. પાલિકા કમિશનર દ્વારા સંકલન કરવામાં આવતું હોવાથી વર્તમાન નાણાકીય વર્ષમાં જ સુરત પાલિકાની તિજોરીમાં પેઈડ એફ.એસ.આઈ. પેટે 600 કરોડ જેટલી રકમ જમા થઈ ગઈ છે. વર્તમાન નાણાકીય વર્ષમાં મધ્યસ્થ શહેર વિકાસ વિભાગ તરફથી 175 પ્રોજેકટોને બીયુસી પણ ઇશ્યુ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત છેલ્લા અઢી-ત્રણ માસમાં મધ્યસ્થ શહેર વિકાસ વિભાગ દ્વારા પ્લોટ વેલિડેશનની 595 ફાઇલો મંજુર કરવામાં આવી છે. 

એપ્રિલથી 18 ઓક્ટોબર સુધીમાં થયેલી કામગીરી 

  • પેઇડ એફએસઆઇ જમા થયેલ રકમ-597 કરોડ
  • બીયુસી આપવામાં આવેલ પ્રોજેકટો-175 
  • સૈદ્ધાંતિક મંજૂર પ્લાનોની સંખ્યા- 488
  • મંજૂર પ્લોટ વેલિડેશનની સંખ્યા- 1319
  • ઓફલાઇન મંજૂર પ્લાનની સંખ્યા-162 
  • ઇ-નગર ઓનલાઇન મંજૂર પ્લાન- 209
  • રજા ચિઠ્ઠી આપવામાં આવેલ સંખ્યા- 371

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
ગાંધીનગર MLA ક્વાર્ટર્સમાં ધારાસભ્ય અનંત પટેલના ઘરમાંથી કપલ ઝડપાતા પોલીસ પૂછપરછ, PAના પરિચિત હોવાનો …

ગાંધીનગર MLA ક્વાર્ટર્સમાં ધારાસભ્ય અનંત પટેલના ઘરમાંથી કપલ ઝડપાતા પોલીસ પૂછપરછ, PAના પરિચિત હોવાનો ...

સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં આજે ઑરેન્જ ઍલર્ટ, વડોદરા-સુરત સહિત આ જિલ્લામાં પણ વરસાદની આગાહી | Gujarat We…

સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં આજે ઑરેન્જ ઍલર્ટ, વડોદરા-સુરત સહિત આ જિલ્લામાં પણ વરસાદની આગાહી | Gujarat We...

ગુજરાતમાં માવઠાનું જોર: ગાંધીનગરમાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા | Heavy Unseasonal …

ગુજરાતમાં માવઠાનું જોર: ગાંધીનગરમાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા | Heavy Unseasonal ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પૂર્ણેશ મોદી બનશે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ, ઔપચારિક જાહેરાત સોમવારે કરાશે | purnesh modi files no…

પૂર્ણેશ મોદી બનશે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ, ઔપચારિક જાહેરાત સોમવારે કરાશે | purnesh modi files no…

8 months ago

શું તમે પણ કોઈને ગિફ્ટમાં આપો છો આ વસ્તુઓ? જાણી લો, આર્થિક નુકસાન સાથે સંબંધો પણ બગાડશે… | vastu tips for gifts dos and donts for healthy relationships

3 months ago
अहमदाबाद में आयोजित हुवा शान ए राजपूताना इवेन्ट

अहमदाबाद में आयोजित हुवा शान ए राजपूताना इवेन्ट

9 months ago
2 લાખનો બિયરનો જથ્થો ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો | Man caught with car loaded with beer worth Rs 2 la…

2 લાખનો બિયરનો જથ્થો ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો | Man caught with car loaded with beer worth Rs 2 la…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News