gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના રાજવી શાસનની ભવ્ય ઇમારતો નામશેષ થઇ રહી છે,સયાજીરાવ ગાયકવાડ ભણ્યા હતા તે ઇમારત પણ તૂટવા માંડ…

G METRO NEWS by G METRO NEWS
September 2, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના રાજવી શાસનની ભવ્ય ઇમારતો નામશેષ થઇ રહી છે,સયાજીરાવ ગાયકવાડ ભણ્યા હતા તે ઇમારત પણ તૂટવા માંડ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરાનાે રાજવી સમયના વારસારૃપ કલા અને સ્થાપત્યની બેનમૂન ઇમારતો નામશેષ થઇ રહી છે.મોગલ શાસન સમયથી વડોદરાના ઇતિહાસના સાક્ષી એવા માંડવી દરવાજાના ભાગ તૂટી રહ્યા હોવાથી બૂમો પડ્યા બાદ રિસ્ટોરેશન કામ શરૃ કરાયું છે.તો બીજીતરફ ભદ્રકચેરી પણ અત્યંત જર્જરિત થઇ ગઇ છે અને ચાર દરવાજાના પણ કાંગરા ખરી રહ્યા છે.

આવી જ એક માંડવી પાસેની બીજી ઐતિહાસિક ઇમારત નામશેષ થવાને આરે છે.વડોદરાના રાજવી  મહારાજા સયાજીરાવ ગાયકવાડ જ્યાં ભણ્યા હતા તે જૂના સરકાર વાડાની ઇમારત પણ તૂટી રહી છે.

માંડવી પાસેની જૂના સરકાર વાડાની ઇમારતમાં આવેલી અને સરદાર સ્કૂલ તરીકે ઓળખાતી ઇમારત હાલમાં અત્યંત જર્જરિત થઇ ગઇ છે અને તૂટવા માંડી છે.આ વિસ્તારના આગેવાનોએ કહ્યું હતું કે,ગાયકવાડી વારસો ધરાવતી ઇમારતો વડોદરાનો વૈભવ દર્શાવી રહી છે અને તેની દેખરેખ રાખવી ખૂબ જરૃરી છે.

જૂની ગઢીની વિસર્જનયાત્રા પહેલાં ભદ્રકચેરીની દીવાલ તૂટતાં મોટી જાનહાનિ થતા રહી ગઇ

વડોદરાના રાજવી શાસનની ભવ્ય ઇમારતો નામશેષ થઇ રહી છે,સયાજીરાવ ગાયકવાડ ભણ્યા હતા તે ઇમારત પણ તૂટવા માંડી 2 - imageજૂનીગઢીના ગણપતિની આજે વિસર્જન યાત્રા હતી.આ વિસર્જન યાત્રામાં ૨ હજારથી વધુ પોલીસ તૈનાત હોય છે.જ્યારે,લોકો પણ હજારોની સંખ્યામાં ભાગ લેતા હોય છે. વિસર્જનયાત્રા દીવાલ તૂટી તેની નજીકથી નીકળતી હોય છે.સારાનશીબે આ યાત્રા નીકળી તે પહેલાં દિવાલ ધરાશાયી થતાં મોટી જાનહાનિ થતાં રહી ગઇ હતી.

રેલવે સલૂનની 135 વર્ષ જૂની ઇમારત પણ ધ્વસ્ત કરી હતી

વડોદરાના કલાત્મક સ્થાપત્ય દર્શાવતી અનેક ઇમારતો હજી પણ હાજર છે.પરંતુ તેનું જતન નહિ કરાય તો તે પણ નામશેષ થઇ જશે.આવી જ એક ઇમારત નવાયાર્ડ રોડ પર રેલવે પ્લેટફોર્મ નંબર-૭ ની પાસે આવેલી હતી.જેને ગાયકવાડી સમયની રેલવે સલૂન તરીકે ઓળખવામાં આવતી હતી.લગભગ ૧૩૫ વર્ષ જૂની આ ઇમારત બૂલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે ચાર વર્ષ પહેલાં ધ્વસ્ત કરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આણંદ અને ખેડા જિલ્લામાં તાલુકા વિકાસ અધિકારીઓની સાગમટે બદલી અને બઢતી | Transfer and promotion of Tal…
GUJARAT

આણંદ અને ખેડા જિલ્લામાં તાલુકા વિકાસ અધિકારીઓની સાગમટે બદલી અને બઢતી | Transfer and promotion of Tal…

March 31, 2026
ખંભાતના વાડોલા ગામમાં જમીન પચાવી પાડનાર 4 શખ્સો સામે ‘લેન્ડ ગ્રેબિંગ’ | Land grabbing case against 4…
GUJARAT

ખંભાતના વાડોલા ગામમાં જમીન પચાવી પાડનાર 4 શખ્સો સામે ‘લેન્ડ ગ્રેબિંગ’ | Land grabbing case against 4…

March 31, 2026
વિદ્યાવિહાર માધ્યમિક શાળાના તત્કાલીન આચાર્યને બે વર્ષની સાદી કેદની સજા | The then principal of Vidya…
GUJARAT

વિદ્યાવિહાર માધ્યમિક શાળાના તત્કાલીન આચાર્યને બે વર્ષની સાદી કેદની સજા | The then principal of Vidya…

March 31, 2026
Next Post

બાઇક ચાલક પર ટ્રેલરના પૈંડા ફરી વળતા કમકમાટીભર્યુ મોત | Biker dies after trailer wheels roll over hi...

બે ટ્રકમાં ખીચોખીચ કતલખાને લઇ જવાતા મુંગા પશુઓનો બચાવ | Rescue of animals being taken to slaughterho…

બે ટ્રકમાં ખીચોખીચ કતલખાને લઇ જવાતા મુંગા પશુઓનો બચાવ | Rescue of animals being taken to slaughterho...

મકરપુરાના ૨૩ વર્ષના યુવકનો ગળા ફાંસો ખાઇને આપઘાત | 23 year old youth from Makarpura commits suicide …

મકરપુરાના ૨૩ વર્ષના યુવકનો ગળા ફાંસો ખાઇને આપઘાત | 23 year old youth from Makarpura commits suicide ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટોઇલેટ જવા માંગતા મુસાફરે કોકપિટમાં ઘૂસવાનો પ્રયાસ કરતાં ચાલુ ફ્લાઈટમાં હડકંપ, 9ની અટકાયત | air indi…

ટોઇલેટ જવા માંગતા મુસાફરે કોકપિટમાં ઘૂસવાનો પ્રયાસ કરતાં ચાલુ ફ્લાઈટમાં હડકંપ, 9ની અટકાયત | air indi…

6 months ago
સ્મૃતિ ઈરાનીએ અમેઠીમાં હારનું કારણ જણાવ્યું, રાજકારણમાંથી નિવૃત્તિ અંગે પણ તોડ્યું મૌન | smriti iran…

સ્મૃતિ ઈરાનીએ અમેઠીમાં હારનું કારણ જણાવ્યું, રાજકારણમાંથી નિવૃત્તિ અંગે પણ તોડ્યું મૌન | smriti iran…

8 months ago
સાબરમતી નદીમાં પાણી છોડાતા ધોળકા અને દસ્ક્રોઇ તાલુકાના કાંઠાના 26 ગામોમાં એલર્ટ | Alert in 26 villag…

સાબરમતી નદીમાં પાણી છોડાતા ધોળકા અને દસ્ક્રોઇ તાલુકાના કાંઠાના 26 ગામોમાં એલર્ટ | Alert in 26 villag…

8 months ago
મમતા vs શુભેન્દુ! પશ્ચિમ બંગાળ અને કેરલમ માટે ભાજપની ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર | bjp releases firs…

મમતા vs શુભેન્દુ! પશ્ચિમ બંગાળ અને કેરલમ માટે ભાજપની ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર | bjp releases firs…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News