gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાઇક ચાલક પર ટ્રેલરના પૈંડા ફરી વળતા કમકમાટીભર્યુ મોત | Biker dies after trailer wheels roll over hi…

G METRO NEWS by G METRO NEWS
September 2, 2025
in GUJARAT
0 0
0
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,દશરથ ગામ તાપી  હોટલ નજીક સર્વિસ રોડ પર બાઇક અને મોપેડ વચ્ચે અકસ્માત થતા બંને ચાલક રોડ  પર ફંગોળાયા હતા. સામેથી આવતા ટ્રેલરની નીચે બાઇક ચાલક ચગદાઇ જતા તેનું મોત થયું છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, શહેર નજીકના દશરથ ગામ સુમ્યા હાઇટ્સમાં રહેતો ૨૬ વર્ષનો પારગી ગામીતરામ ચીમનલાલ આજે બપોરે બાઇક લઇને નોકરી પર જવા નીકળ્યો હતો.રણોલી તાપી હોટલ નજીકથી સર્વિસ રોડ પરથી તે પસાર થતો હતો. તે દરમિયાન સામેથી આવતા મોપેડ સાથે તે  અથડાયો હતો. મોપેડ અને બાઇક સામસામે અથડાતા બંને ટુ વ્હીલરના ચાલકો રોડ પર ફંગોળાઇને પડયા હતા. બાઇક ચાલક ગામીતરામ સામેથી આવતા ટ્રેલરની સામે પડતા ટ્રેલરના તોતિંગ પૈંડા તેના પર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. જે અંગે છાણી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

June 28, 2026
Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

Next Post
બે ટ્રકમાં ખીચોખીચ કતલખાને લઇ જવાતા મુંગા પશુઓનો બચાવ | Rescue of animals being taken to slaughterho…

બે ટ્રકમાં ખીચોખીચ કતલખાને લઇ જવાતા મુંગા પશુઓનો બચાવ | Rescue of animals being taken to slaughterho...

મકરપુરાના ૨૩ વર્ષના યુવકનો ગળા ફાંસો ખાઇને આપઘાત | 23 year old youth from Makarpura commits suicide …

મકરપુરાના ૨૩ વર્ષના યુવકનો ગળા ફાંસો ખાઇને આપઘાત | 23 year old youth from Makarpura commits suicide ...

બાઇક ચાલક પર ટ્રેલરના પૈંડા ફરી વળતા કમકમાટીભર્યુ મોત | Biker dies after trailer wheels roll over hi…

બાઇક ચાલક પર ટ્રેલરના પૈંડા ફરી વળતા કમકમાટીભર્યુ મોત | Biker dies after trailer wheels roll over hi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારના દાવા પોકળ: છોટા ઉદેપુરમાં ટેકાના ભાવે મકાઈની ખરીદી શરૂ ન થતાં ખેડૂતો મુશ્કેલીમાં | Farmers i…

2 months ago
રાજકોટનાં 8 બેન્ક ખાતામાં સાયબર ફ્રોડના રૂા.12.50 કરોડ જમા થયાનો ઘટ્ટસ્ફોટ | Cyber fraud worth Rs 12…

12 months ago
અમદાવાદ પ્લેન ક્રેશનું એક વર્ષઃ ક્યારેય વિચાર્યું નહોતું કે એક સાથે 40 કોફિન બનાવવા પડશે | 40 coffin…

2 weeks ago
લેહમાં બરફનાં તોફાનમાં ચોરવાડનો જવાન શહીદ | Chorwad soldier martyred in snowstorm in Leh

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News