gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના રાવપુરમાં બેફામ દોડતી વૈભવી કાર ટ્રાફિક સિગ્નલના થાંભલા સાથે ભટકાઈ, ચાલક ફરાર | Vadodara Lu…

G METRO NEWS by G METRO NEWS
February 7, 2026
in GUJARAT
0 0
0
વડોદરાના રાવપુરમાં બેફામ દોડતી વૈભવી કાર ટ્રાફિક સિગ્નલના થાંભલા સાથે ભટકાઈ, ચાલક ફરાર | Vadodara Lu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara News: વડોદરા શહેરના રાવપુરા ટાવર ચાર રસ્તા પાસે ખોડીયાર માતાના મંદિર પાસે શુક્રવારે (છઠ્ઠી ફેબ્રુઆરી) મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જ્યુબિલી બાગ તરફથી પૂર ઝડપે આવી રહેલી વૈભવી કાર ટ્રાફિક સિગ્નલના પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત સર્જ્યા બાદ કારનો ચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. 

કોઈ જાનહાની થઈ નથી

ઘટનાની જાણ થતા રાવપુરા પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે સરકારી મિલકતને નુકસાન પહોંચાડવું, મોટર વાહન અધિનિયમ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાના સીસીટીવી વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે. વીડિયોમાં કારચાલક પૂર ઝડપે ઓવરટેક કરવાનો પ્રયાસ કરતા નિયંત્રણ ગુમાવી અકસ્માત સર્જાયો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. મોડી રાત્રે ઘટના ઘટી હોવાથી સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી. અકસ્માત બાદ વૈભીવી કારનો ચાલક કોણ હતો, તે નશાની હાલતમાં હતો કે નહીં તેમજ કારની ઝડપ અને અન્ય પરિસ્થિતિઓ અંગે હાલ શહેરમાં ચર્ચા ચાલી રહી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરાર ચાલકની શોધખોળ ઝડપી બનાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

Next Post
જામનગરમાં પક્ષી ગણતરી માટે પ્રથમ દિવસે 16 ટીમ બનાવી ગણતરી કાર્યનો પ્રારંભ થયો : દરેકમાં પાંચ સભ્યોની…

જામનગરમાં પક્ષી ગણતરી માટે પ્રથમ દિવસે 16 ટીમ બનાવી ગણતરી કાર્યનો પ્રારંભ થયો : દરેકમાં પાંચ સભ્યોની...

કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના હાથે ઝડપાયો : સપ્લાયરનું …

કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના હાથે ઝડપાયો : સપ્લાયરનું ...

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર મોટી ખાવડી નજીક બે ભારે વાહનોની વચ્ચે એક પેસેન્જર રિક્ષા સેન્ડવીચ થઈ |…

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર મોટી ખાવડી નજીક બે ભારે વાહનોની વચ્ચે એક પેસેન્જર રિક્ષા સેન્ડવીચ થઈ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહીસાગર અને ગળતી નદીના સંગમ સ્થાને પર્યટકો ઉમટયા | Tourists flock to the confluence of the Mahisagar…

11 months ago
શિપિંગ કંપનીઓએ કન્ટેઈનર્સના ભાડાંમાં બીજી માર્ચથી ૪૦૦ ટકા વધારી દીધા | Iran Isrea USA war

7 months ago
દિલ્હી-NCRના જૂના વાહનોને લઈને મોટો નિર્ણય, આ તારીખથી 5 જિલ્લામાં નહીં મળે પેટ્રોલ-ડીઝલ

1 year ago
ખંભાતમાં શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટી અને પરિવારને બિભત્સ ફોટા વાઇરલ કરવા ધમકાવીને ખંડણી માંગી | Educat…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News