gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના વિજયનગરમાં રહેતા શ્રમજીવી પરિવારની મહિલાએ ઝાડ પર લટકીને જીવન ટૂંકાવ્યું | woman living in V…

G METRO NEWS by G METRO NEWS
March 17, 2026
in GUJARAT
0 0
0
વડોદરાના વિજયનગરમાં રહેતા શ્રમજીવી પરિવારની મહિલાએ ઝાડ પર લટકીને જીવન ટૂંકાવ્યું | woman living in V…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરાના હરણી રોડ પર વિજયનગર પાસે આવેલા મંદિર નજીકના ઝાડ પર એક શ્રમજીવી પરિવારની મહિલાએ ગળાફાંસો ખાઈ લીધો હતો. જોકે આપઘાતનું કારણ હજી જાણવા મળ્યું નથી. 

મળતી માહિતી મુજબ હરણી રોડ વિજયનગર નિધી ફ્લેટની પાછળ રહેતા હંસમુખભાઈ ચુનારા જુના સોફા ખરીદી તેને રીપેર કરી વેચવાનો ધંધો કરે છે. ગઈકાલે તેઓ હૈદરાબાદથી અઢી લાખ રૂપિયામાં એક બકરી અને એનું બચ્ચો ખરીદીને લાવ્યા હતા. તેમના પત્ની ધનસાબેન પણ પતિને કામમાં મદદ કરે છે. આજે સવારે ધનસાબેને મંદીરની નજીક આવેલા ઝાડ પર ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. જે ઝાડ પર પણ ફાંસો ખાધો હતો તે ઝાડ પર જ તેઓ ડાળખી કાપવા માટે ઘણીવાર જતા હતા. જેના કારણે શરૂઆતમાં કોઈને ખબર જ નહોતી પડી કે તેઓએ આપઘાત કર્યો છે. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા વારસિયા પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર નજીક સચાણામાં વાવાઝોડાના કારણે 50 જેટલી માછીમારી બોટને નુકસાન : માછીમારોની આજીવિકા પર અસર, સર…
GUJARAT

March 21, 2026
કાલાવડ પોલીસ સ્ટેશનના 11 માસ પહેલાના અપહરણ અને દુષ્કર્મ કેસનો નાસ્તો ફરતો આરોપી મધ્ય પ્રદેશમાંથી પકડ…

જામનગર પાલિકામાં 14 માંથી 13 મિલકત ધારકએ વેરો ભરપાઈ કરી આપતા હરારજી પ્રક્રિયા મોકૂફ | 13 out of 14 p…

Next Post
બહુચર્ચિત ઉનાકાંડ કેસમાં પાંચેય દોષિતોને 5 વર્ષ કેદની સજા, વેરાવળ કોર્ટનો ચુકાદો | Una Case Verdict:…

બહુચર્ચિત ઉનાકાંડ કેસમાં પાંચેય દોષિતોને 5 વર્ષ કેદની સજા, વેરાવળ કોર્ટનો ચુકાદો | Una Case Verdict:...

વડોદરામાં દશરથથી દુમાડ ચોકડી વચ્ચે હાઇવે પર સમારકામ શરૂ : ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા | Repairs be…

વડોદરામાં દશરથથી દુમાડ ચોકડી વચ્ચે હાઇવે પર સમારકામ શરૂ : ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા | Repairs be...

વડોદરા: હરણી રોડ પર શ્રમજીવી મહિલાનો આપઘાત, જે ઝાડની ડાળીઓ કાપતા ત્યાં જ ફાંસો ખાધો! | Vadodara: Wom…

વડોદરા: હરણી રોડ પર શ્રમજીવી મહિલાનો આપઘાત, જે ઝાડની ડાળીઓ કાપતા ત્યાં જ ફાંસો ખાધો! | Vadodara: Wom...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નસવાડી: ‘કાગળ પર પાણી, ખેતરમાં ધૂળ’! કેનાલ હોવા છતાં 4 ગામના ખેડૂતો પાણી માટે વલખાં મારવા મજબૂર, તંત…

3 months ago
પાસપોર્ટ માટે બોગસ દસ્તાવેજો રજૂ કરનાર વસોના શખ્સને બે વર્ષની કેદ | Vasco man who presented fake doc…

2 months ago
જુગારમાં દેવું થઈ જતા સ્કૂટર ચોરી કરવા માંડી, 5 મહિનામાં 6 સ્કૂટર ચોર્યા..ગીરવી મૂકી દેતો હતો | yout…

મેયર માટે પ્રથમ 2.6વર્ષ એસસી અનામત, બીજી ટર્મ ઓબીસી મહિલાના ફાળે | First 2 6 years SC reservation fo…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News