gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના વિઝા કન્સલટન્ટને ફસાવી યુપીના બહુનામધારી એજન્ટે 70 લાખ પડાવી લીધા | fraud of 70 lakhs with …

G METRO NEWS by G METRO NEWS
May 7, 2026
in GUJARAT
0 0
0
વડોદરાના વિઝા કન્સલટન્ટને ફસાવી યુપીના બહુનામધારી એજન્ટે 70 લાખ પડાવી લીધા | fraud of 70 lakhs with …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરાના એક વિઝા કન્સલટન્ટ સાથે ઠગાઇનો કિસ્સો બન્યો છે.જેમાં યુપીના ભેજાબાજે વિશ્વાસમાં લઇ જુદાજુદા દેશમાં ગ્રાહકો મોકલવાના નામે વિઝા કન્સલટન્ટ પાસે રૃ.૭૦લાખ  પડાવી લેતાં તેમણે પોલીસ ફરિયાદ કરી છે.

માંજલપુરમાં સમન્વય રેસિડેન્સી ખાતે રહેતા અને જેતલપુર ઇન્ડિયાબુલ્સ ખાતે જીયા ઇમિગ્રેશન નામની ઓફિસ ધરાવતા મેહુલ પટેલે પોલીસને કહ્યું છે કે,જાન્યુઆરી-૨૦૨૫માં મારા પર અંકિત ઉર્ફે અક્ષિત ઉર્ફે રાજ ઉર્ફે રોકી શંભુભાઇ પટેલનો ફોન આવ્યો હતો અને અનેક ગ્રાહકોને ફિનલેન્ડ અને અલબેનિયા મોકલ્યા હોવાની વાત કરી વિશ્વાસમાં લીધો હતો.

મેં મારા ગ્રાહકો તેમજ અન્ય એજન્ટોના ગ્રાહકો મળી કુલ ૧૬ જણાના દસ્તાવેજો મોકલતાં રાજ પટેલે વિઝા માટેની પ્રોસેસ કરી હતી અને કુલ ૭૦ લાખ રૃપિયા માગ્યા હતા.જે રકમ મળે પછી જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપવાની તેણે વાત કરી હતી.જેથી તેણે આપેલા સરનામે રૃપિયા મોકલી આપ્યા  હતા.પરંતુ ત્યાર પછી તેણે ફોન બ્લોક કરી દીધો છે અને કોઇ પત્તો નથી.

અકોટા પોલીસે આ અંગે બહુનામધારી રવિ ઉર્ફે રોકી પટેલ(શતાબ્દી વિહાર સેક્ડર-૫૨,નોઇડા(યુપી) મૂળ નારદીપુર,કાલોલ, ગાંધીનગર) સામે ગુનો નોંધ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT…

Next Post
વડોદરાને પાણી આપતી મહીના કાંઠાના રહીશો તરસ્યા,બે દિવસમાં પાણીના વચનો આપનારા નેતા ચૂપ..અનગઢમાં ટેન્કર…

વડોદરાને પાણી આપતી મહીના કાંઠાના રહીશો તરસ્યા,બે દિવસમાં પાણીના વચનો આપનારા નેતા ચૂપ..અનગઢમાં ટેન્કર...

MSU સત્તાધીશોએ હાથ અધ્ધર કર્યા, ઓનર્સ કોર્સ ચાલુ રાખવા કે નહીં તે ફેકલ્ટીઓ પર છોડી દીધું | question …

MSU સત્તાધીશોએ હાથ અધ્ધર કર્યા, ઓનર્સ કોર્સ ચાલુ રાખવા કે નહીં તે ફેકલ્ટીઓ પર છોડી દીધું | question ...

યુનિ.ની ટેકનોલોજી ફેકલ્ટીના 65 ટકા વિદ્યાર્થીઓનું કેમ્પસ ઈન્ટરવ્યૂમાં પ્લેસમેન્ટ | 65 perecent stude…

યુનિ.ની ટેકનોલોજી ફેકલ્ટીના 65 ટકા વિદ્યાર્થીઓનું કેમ્પસ ઈન્ટરવ્યૂમાં પ્લેસમેન્ટ | 65 perecent stude...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં માર્ક્સમાં ગોટાળા : નકકી કરાયેલા માપદંડો કરતા વધુ માર્ક મૂકી…

1 year ago
ગુજરાતમાં આજે 74 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ઉમરપાડા-ખેડબ્રહ્મામાં 2-2 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો વ…

“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા મુસાફરનો આઈફોન સુરક્ષિત પરત આપ્ય…

5 months ago
નિકોલમાં ગોડાઉનમાંથી રૃ.૨૩.૨૫ લાખના ૩૧ ટુ વ્હીલર ચોરાયા | 31 moped ra solá

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News