gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના વિવિધ વિસ્તારમાં 16 થી 25 એપ્રિલ સુધી રહેશે વીજ કાપ, 4 કલાક વીજ પુરવઠો ખોરવાશે | Power supp…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના વિવિધ વિસ્તારમાં 16 થી 25 એપ્રિલ સુધી રહેશે વીજ કાપ, 4 કલાક વીજ પુરવઠો ખોરવાશે | Power supp…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara MGVCL : ભર ઉનાળે વડોદરાવાસીઓને વીજ કાપ સહન કરવાનો વારો આવશે. વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં વીજ વિભાગ દ્વારા સમારકામની કામગીરી કરવામાં આવનાર છે. જેના કારણે 16 એપ્રિલથી 25 એપ્રિલ સુધી સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. સમારકામ પૂર્ણ થયા બાદ વીજ પુરવઠો કોઈ પણ જાતની જાણ કર્યા વિના પુનઃ ચાલુ કરી દેવાશે. કઈ તારીખે કયા વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે તેની વિગતો જાહેર કરવામાં આવી છે.

કયા વિસ્તારમાં કઈ તારીખે વીજ પુરવઠો બંધ રહેશે

16 એપ્રિલના બુધવારે આટલાદરા સબ ડિવિઝન, અટલાદરા રોડ ફીડર, ફતેગંજ સબ ડિવિઝન દીપ ફીડર, ધરમસિંહ ફીડર સહિત આસપાસનો વિસ્તાર. જ્યારે તા.17ને ગુરુવારે સમા સબ ડિવિઝન 11 કેવી અગોરા, અગોરા મોલ સમા ફીડર, ગોત્રી સબ ડિવિઝન ગંગોત્રી ફીડર તથા વાસણા સબ ડિવિઝન માઇલ સ્ટોન ફીડર અને અટલાદરા સબ ડિવિઝન નારાયણ ફીડર સહિત લક્ષ્મીપુરા સબ ડિવિઝન પ્રથમ સૃષ્ટિ ફીડર અને ગોરવા સબ ડિવિઝન શ્રીનાથ ફીડરનો આસપાસનો વિસ્તાર ઉપરાંત તા.19ને શનિવારે ફતેગંજ સબ ડિવિઝન આનંદ નગર ફીડર, ગોત્રી સબ ડિવિઝન, ઇસ્કોન હાઇટ્સ ફીડર, વાસણા સબ ડિવિઝન ફીડર, અટલાદરા સ્ટેડિયમ ફીડરની આસપાસનો વિસ્તાર સહિત તા.20 ને રવિવારે અલકાપુરી સબ ડિવિઝન આર્કેડ ફીડર, પૂર્વ સબ ડિવિઝન ગોરવા ગામ ફીડરની આસપાસનો વિસ્તાર. આવી જ રીતે તા.22 ને મંગળવારે સમા સબ ડિવિઝન ચાણક્યપુરી ફીડર, મનોરથ ફીડર, ગોરવા સબ ડિવિઝન, સહયોગ ફીડરની આસપાસનો વિસ્તાર તથા તા.23 ને બુધવારે ફતેગઢ સબ ડિવિઝન હાર્મની ફીડર લક્ષ્મીપુરા સબ ડિવિઝન, માધવ પાર્ક ફીડર, અટલાદરા સબ ડિવિઝન, મહાબલીપુરમ ફીડર, અકોટા સબ ડિવિઝન, સ્વાગત ફીડર, વાસણા સબ ડિવિઝન, ટાગોર નગર ફીડર, ગોત્રી સબ ડિવિઝન, વુડા ફીડરની આસપાસનો વિસ્તાર ઉપરાંત તા.24 ગુરુવારે સમા સબ ડિવિઝન, અણુશક્તિ ફીડર, ગોરવા સબ ડિવિઝન, સુભાનપુરા રોડ ફીડરની આસપાસનો વિસ્તાર ઉપરાંત અટલાદરા સબ ડિવિઝન, સન ફાર્મા ફીડર (એસટી ઇએક્સપી) તા.25 ને શુક્રવારે વાસણા સબ ડિવિઝન, વરણીમાં ફીડર, અટલાદરા સબ ડિવિઝન, ચાણક્ય ફીડર અકોટા સબ ડિવિઝન ગુજરાત ટ્રેક્ટર ફીડર ગોત્રી સબ ડિવિઝન રાજેશ ટાવર ફીડર આસપાસનો વિસ્તાર. ઉપરાંત તા.26 ને શનિવારે ફતેગંજ સબ ડિવિઝન ડિલક્સ ફીડર, અલકાપુરી સબ ડિવિઝન સારાભાઈ ઇસ્ટ એવન્યુ આસપાસના વિસ્તારમાં નિયત સમયે વીજ પુરવઠો જરૂરી રીપેરીંગકામ અંગે બંધ રહેશે તેમ વિશ્વામિત્રી પશ્ચિમ વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધારુકા ગામના પરેશભાઈ મેર રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ
GUJARAT

ધારુકા ગામના પરેશભાઈ મેર રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ

August 15, 2026
અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન
GUJARAT

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

August 15, 2026
રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે તાલુકા કક્ષાનો ભવ્ય ધ્વજવંદન સમારોહ યોજાયો
GUJARAT

રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે તાલુકા કક્ષાનો ભવ્ય ધ્વજવંદન સમારોહ યોજાયો

August 15, 2026
Next Post
‘ભૂવા નગરી’ વડોદરામાં ઊર્મિ ચાર રસ્તા સુધીમાં 12 ભૂવા પડ્યા : ભરઉનાળે કાશી વિશ્વેશ્વર મહાદેવ રોડ પર …

'ભૂવા નગરી' વડોદરામાં ઊર્મિ ચાર રસ્તા સુધીમાં 12 ભૂવા પડ્યા : ભરઉનાળે કાશી વિશ્વેશ્વર મહાદેવ રોડ પર ...

રાહુલ ગાંધીનો નવો ગુજરાત કાર્યક્રમ જાહેર: હવે એક દિવસ અમદાવાદ અને બીજા દિવસે મોડાસામાં યોજાશે કાર્યક…

રાહુલ ગાંધીનો નવો ગુજરાત કાર્યક્રમ જાહેર: હવે એક દિવસ અમદાવાદ અને બીજા દિવસે મોડાસામાં યોજાશે કાર્યક...

બુટલેગરોનો નવો કિમિયો: દીવ પોસ્ટલ કર્મચારીની મદદથી દારૂની હેરાફેરી, એકની ધરપકડ | Liquor smuggling wi…

બુટલેગરોનો નવો કિમિયો: દીવ પોસ્ટલ કર્મચારીની મદદથી દારૂની હેરાફેરી, એકની ધરપકડ | Liquor smuggling wi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપના 61 વર્ષના કદાવર નેતા આ ઉંમરે વરઘોડો ચડશે! પાર્ટી કાર્યકર પ્રેમમાં પડતાં બનશે ‘દુલ્હન’ | ex be…

ભાજપના 61 વર્ષના કદાવર નેતા આ ઉંમરે વરઘોડો ચડશે! પાર્ટી કાર્યકર પ્રેમમાં પડતાં બનશે ‘દુલ્હન’ | ex be…

1 year ago
અમદાવાદમાં આજે વહેલી સવારથી જ મેઘમહેર, આ જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી | ahmedabad rain forec…

અમદાવાદમાં આજે વહેલી સવારથી જ મેઘમહેર, આ જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી | ahmedabad rain forec…

1 year ago
વડોદરામાં ખેડા ભાજપ અગ્રણીનો નબીરો બે મિત્રો સાથે કારમાં દારૂની મહેફિલ માણતો ઝડપાયો | Kheda BJP Lead…

વડોદરામાં ખેડા ભાજપ અગ્રણીનો નબીરો બે મિત્રો સાથે કારમાં દારૂની મહેફિલ માણતો ઝડપાયો | Kheda BJP Lead…

1 year ago
વડોદરામાં આજથી ડોજો ફાઇટ લીગનો પ્રારંભ, પ્રથમ વખત રાષ્ટ્રીય સ્તરની એમ.એમ.એ. ટૂર્નામેન્ટ | Dojo Fight…

વડોદરામાં આજથી ડોજો ફાઇટ લીગનો પ્રારંભ, પ્રથમ વખત રાષ્ટ્રીય સ્તરની એમ.એમ.એ. ટૂર્નામેન્ટ | Dojo Fight…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News