gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના વેપારીને ખંભાતના વ્યાજખોરનો ત્રાસ રૃા.૩૦ લાખ મુદ્દલ અને રૃા.૨૨ લાખ વ્યાજ ચૂકવ્યુ છતા રૃા.૭ …

G METRO NEWS by G METRO NEWS
July 27, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના વેપારીને ખંભાતના વ્યાજખોરનો ત્રાસ રૃા.૩૦ લાખ મુદ્દલ અને રૃા.૨૨ લાખ વ્યાજ ચૂકવ્યુ છતા રૃા.૭ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.27 વડોદરાના દવાના વેપારીએ રૃા.૩૦ લાખ મુદ્દલ તેમજ વ્યાજ રૃા.૨૨ લાખ ચૂકવ્યા છતાં ખંભાતના વ્યાજખોરે વધુ રૃા.૭ લાખના વ્યાજની ઉઘરાણી કરી માનસિક હેરાન કરતા આખરે વેપારીએ પોલીસનો સહારો લેવો પડયો છે.

કારેલીબાગ વિસ્તારમાં ઇન્દ્રપુરી સોસાયટી પાછળ પુરવ ફ્લેટમાં રહેતા જીતેન્દ્ર વસંતલાલ શાહે વ્યાજખોર જયેશ ચંદુલાલ ગાંધી (રહે.વડવાળુ દેવની પોળ, રાણા ચકલા, ખંભાત, તા.આણંદ) સામે વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું સંગમ સોસાયટીમાં ફાર્માસ્યૂટિકલ્સનો વેપાર કરું છું. વર્ષ-૨૦૨૦માં કોવિડમાં વેપાર નહી ચાલતા તેમજ રો મટિરિયલ લાવવાનું હોવાથી પૈસાની જરૃર ઊભી થઇ હતી.

મારા બોરસદ ખાતે રહેતા મિત્ર રાજેશ શાહે મને જયેશ ગાંધીનું નામ આપી તેઓ પ્રોપર્ટીના બદલે વ્યાજે નાણાં આપે છે તેમ જણાવતા અમે બંને ખંભાત જઇને જયેશ ગાંધીને મળ્યા હતા અને મારી પુરવ ફ્લેટ ખાતેની દુકાનના કાગળો તેને આપી રૃા.૩૦ લાખ રોકડા લીધા  હતાં. માસિક ૨ ટકા વ્યાજ નક્કી કર્યા મુજબ હું રૃા.૬૦ હજાર નિયમિત વ્યાજ ચૂકવતો હતો. ફેબુ્રઆરી-૨૦૨૪ સુધી વ્યાજ આપ્યા બાદ મારી પાસે સગવડ નહી થવાથી વ્યાજની રકમ આપી ન હતી. સપ્ટેમ્બર-૨૦૨૪માં મારી દુકાન વેચીને રૃા.૩૦ લાખ જયેશ ગાંધીને ચૂકવી દીધા હતા અને પ્રોપર્ટીના કાગળો મેં પરત લીધા હતાં.

જાન્યુઆરી-૨૦૨૫માં જયેશ ગાંધીનો મને ફોન આવ્યો હતો અને વ્યાજના રૃા.૭ લાખ હજી બાકી છે મને ખંભાત આવીને આપી જાઓ તેમ કહેતા મેં તેમને વ્યાજ અને મુદ્દલની રકમ આપી દીધી છે તેમ કહ્યુ છતાં તેઓ માનતા ન હતા અને વારંવાર ફોન કરી રકમની ઉઘરાણી કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સંસ્કૃતિ અને પરંપરા માંથી પ્રેરણા લેવા યુવાનોને આહવાન કરતા કેન્દ્રિય મંત્રી ડો.માંડવિયા
GUJARAT

March 28, 2026
ઐતિહાસિક સિદ્ધિ: કચ્છમાં એક દાયકા બાદ ગુંજશે ‘ઘોરાડ’નો કલરવ, રાજસ્થાનથી ઈંડું લાવી કરાયો સફળ ઉછેર | …

સુરત પાલિકામાં પેપર લેસ ક્રાંતિનો યુગ શરૂ થશે : 30 મીનીટમાં મંજુરી, વર્ક ઓર્ડર પણ ત્વરિત મળશે | The …

Next Post
હરિદ્વારના પ્રખ્યાત મનસા દેવી મંદિરમાં ધક્કામુક્કી : આઠના મોત, 35 ઘાયલ

આતંકીઓ માટે કોઇ જ સ્થળ સુરક્ષિત નથી તે ‘સિંદૂર’એ સાબિત કર્યું : મોદી

આતંકીઓ માટે કોઇ જ સ્થળ સુરક્ષિત નથી તે 'સિંદૂર'એ સાબિત કર્યું : મોદી

આતંકીઓ માટે કોઇ જ સ્થળ સુરક્ષિત નથી તે ‘સિંદૂર’એ સાબિત કર્યું : મોદી | ‘Sindoor’ proved that no plac…

આતંકીઓ માટે કોઇ જ સ્થળ સુરક્ષિત નથી તે 'સિંદૂર'એ સાબિત કર્યું : મોદી | 'Sindoor' proved that no plac...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદમાં નવરાત્રિના પ્રથમ નોરતે દારૂ પીધેલા 6 યુવકો ઝડપાયા | 6 youths arrested for drinking alcohol…

6 months ago
વડોદરા કોર્પોરેશનની વેરા વસુલાત ઝુંબેશ : રૂ.1.96 કરોડની બાકી વેરા અંગે મકરપુરા એસ.ટી. ડેપો સીલ | Vad…

3 weeks ago
યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડમાં દારૂનો નશો કરીને ધમાલ કરતો યુવક | A young man was making a ruckus while…

ચુડાના ખાંડીયામાં રહેણાંક મકાનમાં ચોરી કરનાર બે શખ્સ ઝડપાયા | Two men arrested for stealing from a r…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News