gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના સંશોધકને અમેરિકામાં અલ્ઝાઈમરની દવા વિકસાવવા બદલ પેટન્ટ | vadodara researcher gets patent fo…

G METRO NEWS by G METRO NEWS
June 1, 2026
in GUJARAT
0 0
0
વડોદરાના સંશોધકને અમેરિકામાં અલ્ઝાઈમરની દવા વિકસાવવા બદલ પેટન્ટ | vadodara researcher gets patent fo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ મૂળ વડોદરાના અને અમેરિકાના બોસ્ટન શહેરમાં રહેતા સંશોધક અને તેમની ટીમને અલ્ઝાઈમરની બીમારી  માટે વિકસાવેલી દવાને અમેરિકામાં પેટન્ટ એનાયત કરવામાં આવી છે.

સંશોધક ઈશાન શાહે શહેરની બ્રાઈટ સ્કૂલમાં અભ્યાસ બાદ આણંદની એસપી યુનિવર્સિટીમાંથી ફાર્મસીની ડિગ્રી અને  એ પછી અમેરિકાની ટોલેડો યુનિવર્સિટીમાંથી માસ્ટર્સની ડિગ્રી મેળવી હતી.ત્યારબાદ કેન્સાસ યુનિવર્સિટીમાંથી ૨૦૧૬માં પીએચડી કર્યું હતું.એ પછી તેઓ બોસ્ટનની કંપનીમાં સંશોધક તરીકે  કેટલાક વર્ષોથી અલ્ઝાઈમરની દવા શોધવા માટે કામ કરી રહ્યા છે. તેમને અને તેમની ટીમને હવે નોંધપાત્ર સફળતા મળી છે.જેના કારણે અત્યારે આ દવાની પહેલા સ્ટેજની ક્લિનિકલ ટ્રાયલ પણ શરુ કરવામાં આવી છે.

ઈશાન શાહનું કહેવું છે કે, મગજમાં ઉત્પન્ન થતું ટાઉ નામનું પ્રોટિન વધારે માત્રામાં જો મગજના એક જ  હિસ્સામાં એકત્રિત થાય તો અલ્ઝાઈમર જેવી બીમારી થતી હોય છે.અમે જે દવા વિકસાવી છે તે શરીરમાં ગયા બાદ એવી એન્ટી બોડી તૈયાર કરે છે જે ટાઉ પ્રોટિનને મગજમાં એક જ જગ્યાએ એકત્રિત થવાથી તો રોકે જ છે, સાથે સાથે મગજના કોષોને તેના કારણે થતા નુકસાનને પણ અટકાવે છે.અલ્ઝાઈમરની સાથે સાથે તે મગજના બીજા રોગોની સારવાર માટે પણ ઉપયોગી સાબિત થઈ શકે છે.

બ્રેસ્ટ કેન્સરની સારવાર માટેની જીન થેરાપીને પણ પેટન્ટ 

ઈશાન શાહની ટીમને અન્ય એક પેટન્ટ બ્રેસ્ટ કેન્સરની સારવાર માટેની જીન થેરાપી માટે પણ મળી છે.તેમના જણાવ્યા પ્રમાણે બેસ્ટ કેન્સર ચોથા સ્ટેજમાં પહોંચે ત્યારે કેન્સરગ્રસ્ત કોષો લોહી મારફતે દર્દીના મગજમાં પહોંચતા હોય છે અને તેનાથી ટયુમર થાય છે.અમે જીન થેરાપી થકી દર્દીના શરીરમાં બિન હાનિકારક વાયરસ મારફતે ચોક્કસ પ્રકારના જેનેટિક મટિરિયલને દાખલ કર્યું હતું.આ મટિરિયલ દર્દીના કોષોને કેન્સર સામે લડવા માટે એન્ટીબોડી ઉત્પન્ન કરવા માટે મદદ કરે છે.આ સંશોધનને પ્રાથમિક તબક્કે મળેલી સફળતા બાદ તેની પણ પહેલા સ્ટેજની ક્લિનિકલ ટ્રાયલ શરુ કરાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા
GUJARAT

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

July 16, 2026
ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ
GUJARAT

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

July 16, 2026
रोरिंग स्टार श्रीमुरली का अब तक का सबसे ज़बरदस्त अवतार! ‘PARAAK’ टीज़र का धमाकेदार एक्शन इंटरनेट पर …
GUJARAT

रोरिंग स्टार श्रीमुरली का अब तक का सबसे ज़बरदस्त अवतार! ‘PARAAK’ टीज़र का धमाकेदार एक्शन इंटरनेट पर …

July 15, 2026
Next Post
બંગલા પર કામ કરવા જતી વૃદ્ધાને ગંભીર ઇજા થતા મોત | Elderly woman dies after sustaining serious injur…

બંગલા પર કામ કરવા જતી વૃદ્ધાને ગંભીર ઇજા થતા મોત | Elderly woman dies after sustaining serious injur...

મહાકાય વૃક્ષ પડતા યુનિ.હેડ ઓફિસના ગેટનો ક્ચ્ચરઘાણ | big tree fell on msu head office gate

મહાકાય વૃક્ષ પડતા યુનિ.હેડ ઓફિસના ગેટનો ક્ચ્ચરઘાણ | big tree fell on msu head office gate

નવું શૈક્ષણિક વર્ષ શરુ થવાનું છે પણ અંગ્રેજી માધ્યમના પાઠયપુસ્તકો મળતા નથી | english medium books no…

નવું શૈક્ષણિક વર્ષ શરુ થવાનું છે પણ અંગ્રેજી માધ્યમના પાઠયપુસ્તકો મળતા નથી | english medium books no...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર SBI નું ATM તોડવા રાજસ્થાનથી આવેલો ચોર પકડાયો | Thief from Rajasthan cau…

વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર SBI નું ATM તોડવા રાજસ્થાનથી આવેલો ચોર પકડાયો | Thief from Rajasthan cau…

9 months ago
‘વોર્નર બ્રધર્સ ડિસ્કવરી’ ખરીદવા નેટફ્લિક્સની રૂ.6490 અબજની ઓફર, ટ્રમ્પને પડ્યો વાંધો | Paramount’s …

‘વોર્નર બ્રધર્સ ડિસ્કવરી’ ખરીદવા નેટફ્લિક્સની રૂ.6490 અબજની ઓફર, ટ્રમ્પને પડ્યો વાંધો | Paramount’s …

7 months ago
અમદાવાદ: બગોદરા-વટામણ હાઈવે પર દંપતી લૂંટાયા, કાર, મોબાઈલ અને રોકડ ઝૂંટવી લૂંટારૂઓ ફરાર | Highway Cr…

અમદાવાદ: બગોદરા-વટામણ હાઈવે પર દંપતી લૂંટાયા, કાર, મોબાઈલ અને રોકડ ઝૂંટવી લૂંટારૂઓ ફરાર | Highway Cr…

7 months ago
વિવાહિત મહિલાએ લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ કેમ બાંધ્યા? દુષ્કર્મનો કેસ સુપ્રીમ કોર્ટે ફગાવ્યો | …

વિવાહિત મહિલાએ લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ કેમ બાંધ્યા? દુષ્કર્મનો કેસ સુપ્રીમ કોર્ટે ફગાવ્યો | …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News