gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના સેન્ટ્રલ બસ ડેપોમાં યુરિન માટે પણ રૂ.10ની વસૂલાત, મુસાફરોમાં રોષ | Passengers are angry ove…

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના સેન્ટ્રલ બસ ડેપોમાં યુરિન માટે પણ રૂ.10ની વસૂલાત, મુસાફરોમાં રોષ | Passengers are angry ove…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરાના સેન્ટ્રલ બસ ડેપોમાં શૌચાલયનો ઉપયોગ કરવા માટે યુરિન કરવા પણ મુસાફરો પાસેથી પાંચથી દસ રૂપિયા ઉઘરાવવામાં આવતા હોવાનો મામલો સામે આવ્યો છે. શૌચાલય કર્મચારી દ્વારા રૂપિયા માંગવામાં આવતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચા અને રોષ ફેલાયો છે. આ વિડીયો એક જાગૃત નાગરિકે બનાવ્યો હોવાનું જાણવા મળે છે.

 વિડીયો વાયરલ થયા બાદ અન્ય મુસાફરો સાથે વાતચીત કરવામાં આવતા અનેક લોકોએ યુરિન માટે પણ ફરજિયાત રૂપિયા ચૂકવવા પડતા હોવાની સહમતી વ્યક્ત કરી હતી. મુસાફરોનું કહેવું છે કે શૌચાલયમાં પ્રવેશ કરતા જ રૂપિયા માંગવામાં આવે છે અને ઇનકાર કરવામાં આવે તો વાદવિવાદની પરિસ્થિતિ સર્જાય છે. મજબૂરીમાં લોકો પૈસા ચૂકવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ખુલ્લામાં શૌચમુક્ત ભારતના હેતુથી જાહેર શૌચાલયોની સુવિધા વિકસાવવામાં આવી છે. નિયમ મુજબ પે એન્ડ યુઝ શૌચાલયોમાં યુરિનલની સુવિધા સંપૂર્ણપણે નિઃશુલ્ક હોવી જોઈએ, જ્યારે માત્ર લેટ્રીન માટે નક્કી કરેલ ચાર્જ જ વસૂલવાનો હોય છે. સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પર દરરોજ રાજ્યના વિવિધ શહેરો તેમજ અન્ય રાજ્યોમાંથી લાખો મુસાફરોની અવર-જવર રહે છે. આ બસ સ્ટેન્ડ પીપીપી (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ) ધોરણે ખાનગી કંપનીને આપવામાં આવ્યું છે. આ સમસ્યા માત્ર એસટી ડેપો પૂરતી સીમિત નથી. વડોદરા શહેરમાં લોકભાગીદારીથી શરૂ કરાયેલા અનેક જાહેર શૌચાલયોમાં પણ યુરિન માટે રૂપિયા લેવામાં આવતા હોવાની ફરિયાદો અગાઉથી છે. આ સમગ્ર મામલે જાગૃત નાગરિકે સરકાર અને સંબંધિત સત્તાધીશોને ધ્યાન દોરી તાત્કાલિક તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: શેલાની હાઈરાઈઝ બિલ્ડિંગમાં વહેલી સવારે ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Fire Breaks …
GUJARAT

અમદાવાદ: શેલાની હાઈરાઈઝ બિલ્ડિંગમાં વહેલી સવારે ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Fire Breaks …

March 26, 2026
કેન્દ્ર દ્વારા ગુજરાતને અન્યાય! 4 વર્ષમાં મળતા ફંડમાં 13000 કરોડનો ઘટાડો: CAG રિપોર્ટ | CAG Flags Rs…
GUJARAT

કેન્દ્ર દ્વારા ગુજરાતને અન્યાય! 4 વર્ષમાં મળતા ફંડમાં 13000 કરોડનો ઘટાડો: CAG રિપોર્ટ | CAG Flags Rs…

March 26, 2026
ગુજરાતમાં 200 પ્રોજેક્ટ અધૂરાં, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી! પ્રજાના 22000 કરોડનું આંધણ | Gujarat CA…
GUJARAT

ગુજરાતમાં 200 પ્રોજેક્ટ અધૂરાં, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી! પ્રજાના 22000 કરોડનું આંધણ | Gujarat CA…

March 26, 2026
Next Post
જામનગર શહેરમાં જુદાજુદા વિસ્તારોમાં તાજેતરમાં થયેલી જુદી-જુદી 4 બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો | 4 bike the…

જામનગર શહેરમાં જુદાજુદા વિસ્તારોમાં તાજેતરમાં થયેલી જુદી-જુદી 4 બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો | 4 bike the...

જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસેથી યુવાનના અપહરણના પ્રકરણના 5 ફરાર આરોપી પૈકી 1 ની અટકાયત | 1 of the …

જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસેથી યુવાનના અપહરણના પ્રકરણના 5 ફરાર આરોપી પૈકી 1 ની અટકાયત | 1 of the ...

VIDEO: ચૂંટણીમાં જીતની ઉજવણી વચ્ચે પૂણેમાં મંદિરમાં ‘ગુલાલ’ ઉડાડતાં ભયંકર આગ, 18 દાઝ્યાં | jejuri fi…

VIDEO: ચૂંટણીમાં જીતની ઉજવણી વચ્ચે પૂણેમાં મંદિરમાં 'ગુલાલ' ઉડાડતાં ભયંકર આગ, 18 દાઝ્યાં | jejuri fi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારી એન્જિનિયરના ઘરમાંથી મળ્યા રૂ. બે કરોડ રોકડા, રેડ પડી તો નોટોના બંડલ બારીમાંથી ફેંક્યા | odish…

સરકારી એન્જિનિયરના ઘરમાંથી મળ્યા રૂ. બે કરોડ રોકડા, રેડ પડી તો નોટોના બંડલ બારીમાંથી ફેંક્યા | odish…

10 months ago
અમૂલ દૂધમાં ‘કેમિકલ અને જંતુનાશક’ની ભેળસેળનો આરોપ, રાજકોટના ડૉક્ટર સામે પોલીસ ફરિયાદ | amul milk adu…

અમૂલ દૂધમાં ‘કેમિકલ અને જંતુનાશક’ની ભેળસેળનો આરોપ, રાજકોટના ડૉક્ટર સામે પોલીસ ફરિયાદ | amul milk adu…

5 months ago
કોંગ્રેસે ચૂંટણી પંચ પર ફોડ્યું બિહારમાં હારનું ઠીકરું, ફરી વોટ ચોરીનો આરોપ લગાવી કહ્યું- આંકડાની તપ…

કોંગ્રેસે ચૂંટણી પંચ પર ફોડ્યું બિહારમાં હારનું ઠીકરું, ફરી વોટ ચોરીનો આરોપ લગાવી કહ્યું- આંકડાની તપ…

4 months ago
અદાણી શાંતિગ્રામમાં અન્ય સ્ત્રી સાથે રહેતા પતિને પત્નીએ ઝડપી લીધો | Wife catches husband living with…

અદાણી શાંતિગ્રામમાં અન્ય સ્ત્રી સાથે રહેતા પતિને પત્નીએ ઝડપી લીધો | Wife catches husband living with…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News