gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના 12 કેન્દ્રો પર 10000 ઉપરાંત વિદ્યાર્થીઓ સેન્ટ્રલ બોર્ડની પરીક્ષા આપશે | 10000 students will…

G METRO NEWS by G METRO NEWS
February 16, 2026
in GUJARAT
0 0
0
વડોદરાના 12 કેન્દ્રો પર 10000 ઉપરાંત વિદ્યાર્થીઓ સેન્ટ્રલ બોર્ડની પરીક્ષા આપશે | 10000 students will…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ તા.૨૬ ફેબુ્રઆરીથી શરુ થનારી ગુજરાત બોર્ડની ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાઓ પહેલા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષાઓનો તા.૧૭ ફેબુ્રઆરી, મંગળવારથી પ્રારંભ થશે.વડોદરા શહેર અને જિલ્લામાં સેન્ટ્રલ બોર્ડની ૫૫ સ્કૂલો છે.આ સ્કૂલોના ૧૦૦૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓ ૧૨ કેન્દ્રો પર પરીક્ષા આપશે.

બોર્ડ પરીક્ષાની શરુઆત ધો.૧૦ના પેપરથી થશે.પરીક્ષાનો સમય સવારે ૧૦-૩૦ થી ૧-૩૦નો છે પણ શહેરમાં ઠેર ઠેર ખોદકામ અને તેના કારણે થતા ટ્રાફિક જામના કારણે સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને સવારે ૮ વાગ્યે ઘરેથી નીકળવા માટે સલાહ આપવામાં આવી છે.તેની સાથે સાથે પરીક્ષાના એક દિવસ પહેલા જે સ્કૂલમાં બેઠક નંબર આવ્યો છે તે સ્કૂલની મુલાકાત લઈને ત્યાં સુધી પહોંચવાનો રુટ નક્કી કરી લેવા માટે પણ જણાવવામાં આવ્યું છે.વિદ્યાર્થીઓને પરીક્ષા માટે સવારે ૮-૩૦ વાગ્યાથી એન્ટ્રી આપવામાં આવશે. ૧૦ વાગ્યા બાદ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં એન્ટ્રી નહીં અપાય.સેન્ટ્રલ બોર્ડની પરીક્ષા માટેના પ્રશ્નપત્રો  દરેક પરીક્ષા કેન્દ્રની નજીક આવેલી રાષ્ટ્રીયકૃત બેન્કના સ્ટ્રોંગરુમમાં મૂકવામાં આવ્યા છે.૧૨ કેન્દ્રો હોવાથી ૧૨ બેન્કોમાં પેપર રાખવાની વ્યવસ્થા કરાઈ છે.પરીક્ષા બાદ ધો.૧૨ની ઉત્તરવહીઓની શિક્ષકો હાથથી નહીં પણ કોમ્પ્યુટર પર સ્કેન કરીને ચકાસણી કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નશાકારક સીરપના જથ્થા સાથે શખ્સ ગિરફ્તાર | Man arrested with quantity of intoxicating syrup
GUJARAT

May 19, 2026
મહિને એજન્સી દીઠ પચાસ હજારનુ ચૂકવણું છતાં દાણીલીમડા,બહેરામપુરામાં ગટરની ૩૬ હજારથી વધુ ફરિયાદ | Despi…

ફૂડ વિભાગ ઉંઘતુ ઝડપાયું , અમદાવાદમાં પાણીપુરીના પાણીમાં ફુડ ગ્રેડ કલર મળ્યો | Food department caught…

Next Post
વડોદરા જિલ્લા ભાજપના સંગઠનમાં વર્ષમાં બીજીવાર પ્રમુખ બદલાયા | vadodara district BJP president change…

વડોદરા જિલ્લા ભાજપના સંગઠનમાં વર્ષમાં બીજીવાર પ્રમુખ બદલાયા | vadodara district BJP president change...

સ્કૂલોને ધમકીનું ખાલિસ્તાની કનેક્શન..મોદી-શાહનો ઉલ્લેખ..લખ્યું Bomb Bast Baroda Schools @1.11 | khal…

સ્કૂલોને ધમકીનું ખાલિસ્તાની કનેક્શન..મોદી-શાહનો ઉલ્લેખ..લખ્યું Bomb Bast Baroda Schools @1.11 | khal...

જેઈઈ મેઈનના પરિણામમાં વડોદરાના 85 જેટલા વિદ્યાર્થીઓના 99થી વધુ પર્સેન્ટાઈલ | 85 students from vadoda…

જેઈઈ મેઈનના પરિણામમાં વડોદરાના 85 જેટલા વિદ્યાર્થીઓના 99થી વધુ પર્સેન્ટાઈલ | 85 students from vadoda...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દામનગરમાં ધારાસભ્યની હાજરીમાં મહામંત્રી પર ભાજપ આગેવાન દ્વારા જ જીવલેણ હુમલો | Deadly attack on Gene…

2 months ago
‘અંતે પાકિસ્તાનના DGMOએ આપણા DGMOને ફોન કર્યો, દેર સે આયે દુરસ્ત આયે’, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની પ…

1 year ago
ગુજરાતમાં 118 પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની બદલી, ગૃહ વિભાગનો આદેશ | 118 police sub inspectors transferred…

9 months ago
ઉપરાષ્ટ્રપતિ પદની ચુંટણીમાં આ બે રાજકીય પક્ષોનો ભાગ નહી લેવાનો નિર્ણય | These two political parties …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News