gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાની ગરિમા વ્યાસે પોતાનો જ રેકોર્ડ તોડી બે ગોલ્ડ મેડલ જીત્યા | Garima Vyas from Vadodara broke h…

G METRO NEWS by G METRO NEWS
November 26, 2025
in GUJARAT
0 0
0
વડોદરાની ગરિમા વ્યાસે પોતાનો જ રેકોર્ડ તોડી બે ગોલ્ડ મેડલ જીત્યા | Garima Vyas from Vadodara broke h…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : નિશ્ચય અને સમર્પણની પરાકાા એટલે વડોદરાની ૨૪ વર્ષીય ગરિમા
વ્યાસ. તેણે હાલમાં જ હૈદરાબાદ ખાતે યોજાયેલી નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં
૫૦ મીટર બ્રેસ્ટસ્ટ્રોક કેટેગરીમાં પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ તોડીને સમગ્ર દેશને
પ્રેરણા આપી છે. આ સિદ્ધિ સાથે જ તેણે સાબિત કરી દીધું છે કે શારીરિક મર્યાદાઓ
ક્યારેય મનોબળની આડે આવતી નથી.

નવ વર્ષ પહેલાં પાવાગઢ પર્વત પર ટ્રેકિંગ દરમિયાન થયેલા એક
ગંભીર અકસ્માતે તેને કમરેથી લકવાગ્રસ્ત (પેરાપ્લેજિક) બનાવી દીધી હતી. જોકે
, હતાશામાં
ડૂબવાને બદલે
, ગરિમાએ સ્વિમિંગને જીવનનું લક્ષ્ય બનાવ્યું
હતું. ક્લિનિકલ સાયકોલોજીમાં માસ્ટર્સની ડિગ્રી ધરાવતી ગરિમાએ જણાવ્યું હતું કે
,
મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું રાષ્ટ્રીય રેકોર્ડ્સ તોડીશ અને
મેડલો એકઠા કરીશ.અકસ્માત પછી લાંબા સમયની સારવાર બાદ
, સ્વિમિંગ
મારા માટે સૌથી પ્રિય રુચિ બની ગયું છે.

ગરિમાએ હૈદરાબાદ ખાતે તા.૧૫ થી ૧૮ નવેમ્બર દરમિયાન યોજાયેલી
ચેમ્પિયનશિપમાં વ્યક્તિગત ઇવેન્ટમાં બે ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ જીત્યા છે
, જ્યારે
ટીમ રિલે ઇવેન્ટમાં એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ગરિમાએ ૫૦ મીટર
બ્રેસ્ટસ્ટ્રોકમાં તેનો અગાઉનો જે રાષ્ટ્રીય રેકોર્ડ  ૦૧ઃ ૨૫ઃ૩૨ હતો તે તોડીને આ વર્ષે  ૦૧ઃ૧૮ઃ ૫૯નો નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.
ગરિમાએ અત્યાર સુધીમાં ત્રણ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સમાં ભાગ લીધો છે
,

જ્યારે રાષ્ટ્રીય સ્તરે તેણે ૯ ગોલ્ડ, ૩
સિલ્વર અને ૪ બ્રોન્ઝ મેડલ મળી કુલ ૧૬ મેડલ જીત્યા છે તો સ્ટેટ લેવલે તેણે ૬ મેડલ
જીત્યા છે. ગુજરાતના ૩૨ પેરા સ્વિમર્સની ટીમે આ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો અને
કુલ ૪૮ મેડલ (૧૫ ગોલ્ડ
, ૨૧ સિલ્વર અને ૧૨ બ્રોન્ઝ મેડલ) સાથે
છઠ્ઠા ક્રમે રહી હતી.ગરિમાએ વર્ષ ૨૦૨૧માં વ્યવસ્થિત પ્રેક્ટિસ શરૃ કર્યા પછી
,
તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી. તેનું અંતિમ લક્ષ્ય હવે તે
આંતરરાષ્ટ્રીય મેડલ જીતીને દેશનું નામ રોશન કરવા માગે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
Next Post
મોગલ બાદશાહ જહાંગીરને ગુજરાતની ખીચડીનો સ્વાદ દાઢે વળગ્યો હતો | research paper on khichdi by professo…

મોગલ બાદશાહ જહાંગીરને ગુજરાતની ખીચડીનો સ્વાદ દાઢે વળગ્યો હતો | research paper on khichdi by professo...

પાર્ટી પ્લોટની બહાર ગિલોલથી કારનો કાચ તોડી સામાન ઉઠાવતો રીઢો ચોર પકડાયો,25 ગુનામાં સંડોવણી | Thief c…

પાર્ટી પ્લોટની બહાર ગિલોલથી કારનો કાચ તોડી સામાન ઉઠાવતો રીઢો ચોર પકડાયો,25 ગુનામાં સંડોવણી | Thief c...

ડિજિટલ એરેસ્ટની ધમકીથી આત્મહત્યાના કેસમાં બંનેને રિમાન્ડ કંબોડિયાની ગેંગ માટે સુરતના બંને શખ્સોએ ૪૩૮…

ડિજિટલ એરેસ્ટની ધમકીથી આત્મહત્યાના કેસમાં બંનેને રિમાન્ડ કંબોડિયાની ગેંગ માટે સુરતના બંને શખ્સોએ ૪૩૮...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચૂંટણીપ્રચારમાં કન્ટેન્ટ ક્રીએટર્સ અને ડિજિટલ માર્કેટિંગવાળાઓને તડાકો | Content creators and digital…

ચૂંટણીપ્રચારમાં કન્ટેન્ટ ક્રીએટર્સ અને ડિજિટલ માર્કેટિંગવાળાઓને તડાકો | Content creators and digital…

4 months ago
દેશના સૈન્યદળોમાં સર્જાઈ હેલિકોપ્ટર કટોકટી, ‘ચેતક’ અને ‘ચિત્તા’ પછી હવે ‘ધ્રુવ’ની ઉડાન બંધ | Indian …

દેશના સૈન્યદળોમાં સર્જાઈ હેલિકોપ્ટર કટોકટી, ‘ચેતક’ અને ‘ચિત્તા’ પછી હવે ‘ધ્રુવ’ની ઉડાન બંધ | Indian …

1 year ago
Padma Award 2025: દેશની 69 હસ્તીઓ રાષ્ટ્રપતિના હસ્તે પદ્મ એવોર્ડ્સથી સન્માનિત, જુઓ સંપૂર્ણ યાદી | 69…

Padma Award 2025: દેશની 69 હસ્તીઓ રાષ્ટ્રપતિના હસ્તે પદ્મ એવોર્ડ્સથી સન્માનિત, જુઓ સંપૂર્ણ યાદી | 69…

1 year ago
સસ્તામાં 500 ટન એલ્યુમિનિયમ ભંગારના બહાને નંદુરબાર બોલાવી ત્રણને લૂંટી લીધા | Three people were robb…

સસ્તામાં 500 ટન એલ્યુમિનિયમ ભંગારના બહાને નંદુરબાર બોલાવી ત્રણને લૂંટી લીધા | Three people were robb…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News