gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાની દવા એજન્સીનું લાયસન્સ કાયમ માટે રદ્દ કરાયું | Vadodara’s drug agency’s license permanently …

G METRO NEWS by G METRO NEWS
April 6, 2026
in GUJARAT
0 0
0
વડોદરાની દવા એજન્સીનું લાયસન્સ કાયમ માટે રદ્દ કરાયું | Vadodara’s drug agency’s license permanently …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,ડભોઇના ધરમપુરી ખાતેથી પકડાયેલા બોગસ ડોક્ટરને દવાઓનું વેચાણ  કરનાર વડોદરાની દવાઓની એજન્સીનું લાયસન્સ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાયમ માટે રદ્દ કરવામાં આવ્યું છે. 

ડભોઇ તાલુકાના ધરમપુરી ગામે  ખોટી રીતે ક્લિનિક ચલાવતા ડોક્ટરની ત્યાં ઓક્ટોબર – ૨૦૨૫ માં  વડોદરા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રેડ કરી ઝડપી પાડવામાં આવી  હતી.  વારાહી  ક્લિનિક ચલાવતા અશ્વિનભાઇ  ગૌરીશંકર પનોત પાસેથી મોટી માત્રામાં એલોપેથી દવાઓનો જથ્થો મળી આવ્યો હતો.  વડોદરાના વડીવાડી વિસ્તારની કલ્યાણ ફાર્મસી નામની એજન્સીએ નિયમોનો ભંગ કરીને દવાઓ ખોટી રીતે ડોક્ટરને સપ્લાય કરી હોવાના પુરાવા મળી આવ્યા હતા. આ અંગે મદદનીશ કમિશનર એ.એચ. ઝાલાએ જણાવ્યું હતું કે, ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારો-૧૯૪૦ ના નિયમો અનુસાર પેઢીને કારણ દર્શક નોટિસ પાઠવી પેઢીના પરવાનાઓ કાયમી ધોરણે રદ્દ કરવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટેન્કરચાલકે ત્રણ વાહનોને ટક્કર મારતા બે ના સ્થળ પર જ મોત | Tanker driver hits three vehicles two die…
GUJARAT

ટેન્કરચાલકે ત્રણ વાહનોને ટક્કર મારતા બે ના સ્થળ પર જ મોત | Tanker driver hits three vehicles two die…

April 6, 2026
પેરોલ પર છૂટી ફરાર થયેલો હત્યા કેસનો કેદી પાણીગેટમાંથી પકડાયો | prisoner escape after parol caught f…

ગોરવા હત્યા કેસમાં આરોપી સોહિલ રાણાની જામીન અરજી કોર્ટે ફગાવી | Court rejects bail application of ac…

Next Post
વડોદરા RTOને ધમકીનો મેઇલઃ 11.50 વાગે ઝેરી ગેસના 13 બોમ્બ ફૂટશે…તપાસને અંતે કાંઇ ન મળ્યું | Bomb sq…

વડોદરા RTOને ધમકીનો મેઇલઃ 11.50 વાગે ઝેરી ગેસના 13 બોમ્બ ફૂટશે...તપાસને અંતે કાંઇ ન મળ્યું | Bomb sq...

સગીરા સાથે શરીર સંબંધ બાંધનાર યુવક ઝડપાયો | Young man arrested for having sex with minor

જેતલપુર બ્રિજ પાસે કાર વોશિંગ સેન્ટરમાં દારૃની મહેફિલ,પાંચ પકડાયા | Five arrested for enjoying a dri…

જેતલપુર બ્રિજ પાસે કાર વોશિંગ સેન્ટરમાં દારૃની મહેફિલ,પાંચ પકડાયા | Five arrested for enjoying a dri...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંતિમ શ્વાસ સુધી જેલ…, મધ્યપ્રદેશમાં સગીરા સાથે ગેંગરેપ કેસમાં મહંત સહિત 5 દોષિત, કોર્ટે સંભળાવી સ…

3 months ago
સુત્રધાર બૂટલેગરો ફરાર, પંટરોની પૂછપરછ : પાંચ આરોપીને છ દિવસના રિમાન્ડ | Bootleggers absconding punt…

5 days ago
જામનગરમાં યુવતીનું અપહરણ કરી જનાર શખ્સના પિતા સહિત 3 શખ્સો દ્વારા યુવતિના માતા-પિતાને ધમકી અપાતાં પો…

આણંદ મહાનગરપાલિકાની ચાલુ વર્ષની રૂા. 15.87 કરોડની વેરા વસૂલાત બાકી | Anand Municipal Corporation’s t…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News