gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાની રત્નાકર બેંકના ખાતાનો ઓનલાઈન ઠગાઈમાં ઉપયોગ, 2 મહિનામાં 7.58 કરોડના ટ્રાન્જેક્શન | Vadodaras…

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in GUJARAT
0 0
0
વડોદરાની રત્નાકર બેંકના ખાતાનો ઓનલાઈન ઠગાઈમાં ઉપયોગ, 2 મહિનામાં 7.58 કરોડના ટ્રાન્જેક્શન | Vadodaras…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સાયબર ફ્રોડ કરતા ઓનલાઇન ઠગો સામે પોલીસ દ્વારા ઉપાડવામાં આવેલી ઝુંબેશ દરમિયાન વડોદરાની વધુ એક બેંકના ખાતાધારક સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. રત્નાકર બેંક ના ઉપરોક્ત એકાઉન્ટનો ઉપયોગ ઠગાઈમાં થયો હોવાની ચોકાવનારી વિગતો સાયબર ક્રાઇમના નેશનલ પોર્ટલ પર આવી હોવાથી વડોદરા સાયબર સેલ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. 

ઓનલાઇન ઠગાઈ માટે સ્થાનિક બેંકોના બોગસ ખાતા નો બેફામ ઉપયોગ 

ઓનલાઇન ઠગાઈ કરતા વિદેશના ઠગો દ્વારા વિદેશની બેન્કોમાં ઠગાઈના રૂપિયા સીધા જમા થઈ શકે તેવી શક્યતા ઓછી હોવાથી તેમના દ્વારા ભારતની રાષ્ટ્રીયકૃત તેમજ ખાનગી બેંકો માં બોગસ ખાતા ખોલાવી ઉપયોગ કરવામાં આવે છે. ખાતાધારક જાણે અજાણે કમીશનની લાલચે આ કામ કરતા હોય છે. 

ઠગાઈના બનાવો રોકવા બેંકો ને એલર્ટ કરાઈ, ખાતાધારકો સામે પણ સીધી કાર્યવાહી 

ઓનલાઇન ઠગાઈના બનાવવામાં લોકો લાખો રૂપિયા ગુમાવતા હોવાથી પોલીસ દ્વારા બેન્ક અધિકારીઓ સાથે મીટીંગ રાખીને બોગસ ખાતા તેમજ શંકાસ્પદ ટ્રાન્ઝેક્સનો ઉપર નજર રાખવા તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત પેઢીઓના નામે ખુલતા ખાતાઓની પણ પૂરતી ચકાસણી કરવામાં આવે તો અનેક બોગસ ખાતાઓ પકડાય તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે. પોલીસ દ્વારા ઓનલાઈન ઠગાઈ માટે ઉપયોગમાં લેવાતા એકાઉન્ટ હોલ્ડર સામે હવે ગુના નોધવાની સીધી કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

વડોદરામાં રત્નાકર બેંક ના ખાતાધારક તેમજ બેંક એકાઉન્ટ ઓપરેટ કરતા પરેશ સામે દ્વારા

નેશનલ સાયબર પોર્ટલ દ્વારા સગાઈમાં ઉપયોગમાં લેવાયેલા બેન્ક એકાઉન્ટ ની વિગતો પોલીસને આપવામાં આવતી હોવાથી વડોદરા શહેર પોલીસ દ્વારા છેલ્લા ચાર દિવસમાં ખાતાધારકો સામે પાંચ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. સાયબર સેલ દ્વારા ગઈ મોડી રાત્રે રત્નાકર બેંક લિમિટેડ ના એક્સેક્રેક્રુટ સોલ્યુશન પ્રા.લિ. ના એકાઉન્ટ ભારત નીલે ભુપેન્દ્ર કુમાર બ્રહ્મભટ્ટ તેમજ તેના ખાતાનો ઉપયોગ કરનાર પરેશ સામે વધુ નોંધવામાં આવ્યો છે. 

રત્નાકર બેંકના એકાઉન્ટમાં 2 મહિનામાં 7.58 કરોડ ના ટ્રાન્ઝક્શન, જુદા જુદા રાજ્યોમાં 129 ફરીયાદ 

રત્નાકર બેંકના ઉપરોક્ત એકાઉન્ટ ની વિગતો નેશનલ સાઇબર પોર્ટલ દ્વારા આપવામાં આવી હતી. જેમાં બે મહિનાના સમયગાળામાં 7.58 કરોડના ટ્રાન્જેક્શન થયા હોવાની વિગતો જણાવવામાં આવી છે. આ બેન્ક એકાઉન્ટ નો ઉપયોગ 129 જેટલા સાયબર ફ્રોડ ના કેસમાં થયો હોવાની પણ ચોકાવનારી વિગતો આપવામાં આવી છે. જેને આધારે વડોદરા સાયબર સેલ દ્વારા એકાઉન્ટ ધારક અને સાગરીતો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની તમામ શૈક્ષણિક સંસ્થાઓને શ્વાનોનો તાત્કાલિક સર્વે કરવા આદેશ, પરિપત્ર રદ કરવા કોંગ્રેસની માગ …
GUJARAT

ગુજરાતની તમામ શૈક્ષણિક સંસ્થાઓને શ્વાનોનો તાત્કાલિક સર્વે કરવા આદેશ, પરિપત્ર રદ કરવા કોંગ્રેસની માગ …

February 12, 2026
જામનગરમાં આંગણવાડી બહેનોની હડતાલ, વિવિધ 21 માંગણીઓને લઈને કલેકટરને રજૂઆત | Anganwadi sisters strike …
GUJARAT

જામનગરમાં આંગણવાડી બહેનોની હડતાલ, વિવિધ 21 માંગણીઓને લઈને કલેકટરને રજૂઆત | Anganwadi sisters strike …

February 12, 2026
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના પાઈલટની ભૂલને કારણે થઈ? દાવા અને અટકળો પર સરકારનો સ્પષ્ટ જવાબ | Ahmedab…
GUJARAT

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના પાઈલટની ભૂલને કારણે થઈ? દાવા અને અટકળો પર સરકારનો સ્પષ્ટ જવાબ | Ahmedab…

February 12, 2026
Next Post
45 વર્ષથી BJP જીતી નહોતી શકતી ત્યાં કમળ ખીલ્યું, PM મોદીએ કાર્યકરોને શુભકામના પાઠવી | BJP Scripts Hi…

45 વર્ષથી BJP જીતી નહોતી શકતી ત્યાં કમળ ખીલ્યું, PM મોદીએ કાર્યકરોને શુભકામના પાઠવી | BJP Scripts Hi...

મેસીના કાર્યક્રમમાં તોડફોડ બાદ તાબડતોબ એક્શન, CMના આદેશ બાદ મુખ્ય આયોજકની ધરપકડ | Messi Event Vandal…

મેસીના કાર્યક્રમમાં તોડફોડ બાદ તાબડતોબ એક્શન, CMના આદેશ બાદ મુખ્ય આયોજકની ધરપકડ | Messi Event Vandal...

સિંહની ધરતી પર વાઘની એન્ટ્રી! ગુજરાતના વધુ એક વિસ્તારમાં ‘ટાઈગર’ જોવા મળ્યો, વન વિભાગે કરી સત્તાવાર …

સિંહની ધરતી પર વાઘની એન્ટ્રી! ગુજરાતના વધુ એક વિસ્તારમાં 'ટાઈગર' જોવા મળ્યો, વન વિભાગે કરી સત્તાવાર ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદેશમાં અભ્યાસ માટે મોકલવાનું કહી યુવાન સાથે ૭.૫૦ લાખની છેતરપિંડી | Youth cheated of Rs 7 50 lakhs …

વિદેશમાં અભ્યાસ માટે મોકલવાનું કહી યુવાન સાથે ૭.૫૦ લાખની છેતરપિંડી | Youth cheated of Rs 7 50 lakhs …

7 months ago
કુદરતી આફત વચ્ચે ઉત્તરાખંડના ગૌરીકુંડમાં ફસાયેલા 47 ગુજરાતી શ્રદ્ધાળુ સોનપ્રયાગ રવાના | 47 gujarati …

કુદરતી આફત વચ્ચે ઉત્તરાખંડના ગૌરીકુંડમાં ફસાયેલા 47 ગુજરાતી શ્રદ્ધાળુ સોનપ્રયાગ રવાના | 47 gujarati …

5 months ago
‘બાંગ્લાદેશની ઘટના પર બધા મૌન છે, હિન્દુઓના ભાગલા વિનાશનું કારણ બનશે’, CM યોગીનું મોટું નિવેદન | UP …

‘બાંગ્લાદેશની ઘટના પર બધા મૌન છે, હિન્દુઓના ભાગલા વિનાશનું કારણ બનશે’, CM યોગીનું મોટું નિવેદન | UP …

1 month ago
જામનગરના હોમગાર્ડઝના જવાનો પણ ગરબાના તાલે ઘૂમ્યા | Garba organized for Jamnagar’s Home Guards

જામનગરના હોમગાર્ડઝના જવાનો પણ ગરબાના તાલે ઘૂમ્યા | Garba organized for Jamnagar’s Home Guards

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News