gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કુદરતી આફત વચ્ચે ઉત્તરાખંડના ગૌરીકુંડમાં ફસાયેલા 47 ગુજરાતી શ્રદ્ધાળુ સોનપ્રયાગ રવાના | 47 gujarati …

G METRO NEWS by G METRO NEWS
September 3, 2025
in GUJARAT
0 0
0
કુદરતી આફત વચ્ચે ઉત્તરાખંડના ગૌરીકુંડમાં ફસાયેલા 47 ગુજરાતી શ્રદ્ધાળુ સોનપ્રયાગ રવાના | 47 gujarati …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Chardham Yatra News: ગુજરાતના મોરબી, રાજકોટ અને જામનગરના 47 સિનિયર સિટીઝનનો એક સમૂહ ઉત્તરાખંડમાં ભારે વરસાદ કારણે ફસાયું હતું. ચારધામ યાત્રાએ ગયેલા આ યાત્રાળુઓ કેદારનાથથી પરત ફરતી વખતે ગૌરીકુંડ નજીક ફસાયા હતા. તમામ યાત્રિકો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે અને તેમને એક સ્થાનિક હોટલમાં આશ્રય આપવામાં આવ્યો છે. જોકે, રસ્તો ખુલી જતાં તમામ શ્રદ્ધાળુઓ ગૌરીકુંડથી સોનપ્રયાગ જવા રવાના થયા છે. 

મળતી માહિતી મુજબ આ યાત્રાળુઓનું ગ્રુપ કેદારનાથ દર્શન કરીને પરત ફરી રહ્યું હતું ત્યારે ઉત્તરાખંડના ગૌરીકુંડ નજીક ભારે વરસાદ કારણે રસ્તાઓ બંધ થઈ ગયા હતા. જેના કારણે તેઓ આગળ વધી શક્યા નહોતા. આ ઘટનાની જાણ થતાં જ રાજકોટના કલેક્ટર દ્વારા તાત્કાલિક સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ કરવામાં આવી હતી.

તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ફસાયેલા યાત્રાળુઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. હાલમાં તમામ 47 યાત્રાળુઓ સલામત છે અને તેમને ગૌરીકુંડ નજીકની એક હોટલમાં રોકવામાં આવ્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા તેમને ભોજન અને અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. વરસાદ બંધ થતાં માર્ગ ખુલી જતાં તમામ શ્રદ્ધાળુઓ ગૌરીકુંડથી સોનપ્રયાગ જવા રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનાથી યાત્રાળુઓના પરિવારોમાં ચિંતાનો માહોલ હતો, પરંતુ તમામ સુરક્ષિત હોવાના સમાચાર મળતાં તેમને રાહત થઈ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

Next Post
વડોદરામાં SMCનો દરોડો : હાઇવે પરથી દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો : 4 ફરાર | SMC raid in Vado…

વડોદરામાં SMCનો દરોડો : હાઇવે પરથી દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો : 4 ફરાર | SMC raid in Vado...

વડોદરા કોર્પોરેશન દર અઠવાડિયે ‘વન ડે વન વોર્ડ’ અભિયાન શરૂ કરશે | Vadodara Corporation to launch ‘One…

વડોદરા કોર્પોરેશન દર અઠવાડિયે 'વન ડે વન વોર્ડ' અભિયાન શરૂ કરશે | Vadodara Corporation to launch 'One...

વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં દવાખાનું ખોલી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા : બોગસ ડોક્ટર ઝડપાયો | Bogus do…

વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં દવાખાનું ખોલી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા : બોગસ ડોક્ટર ઝડપાયો | Bogus do...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી – 2 દિવસમાં ૬૬ ફોર્મ ભરાયા | Local government elections 66 forms filled in…

6 months ago
ભાવનગર-સોમનાથ હાઇવે પરથી વિદેશી દારૂ ભરેલ આયસર સાથે એક શખ્સ ઝબ્બે | ice cream truck filled with fore…

1 year ago
ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક

3 months ago
થાનના જામવાળી અને ચોટીલાના વાવડીમાં ખનિજ ચોરીનો પર્દાફાશ | Mineral theft exposed in Jamwali and Chot…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News