gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાની વચ્ચેથી વહેતી વિશ્વામિત્રી નદીમાં 442 જેટલા મગરોનો વસવાટ | vishvamitri river in vadodara be…

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in GUJARAT
0 0
0
વડોદરાની વચ્ચેથી વહેતી વિશ્વામિત્રી નદીમાં 442 જેટલા મગરોનો વસવાટ | vishvamitri river in vadodara be…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરા મગરો માટે જાણીતું થઈ ગયું છે. ચોમાસાની સીઝનમાં રસ્તા પર મગરો  દેખા દે તે હવે જાણે સામાન્ય બાબત બની ગઈ છે અને તેનું કારણ છે કે, વડોદરાની વચ્ચેથી પસાર થતી ૨૧ કિલોમીટર લાંબી વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરોની સંખ્યા વધી રહી છે.

ફેબુ્રઆરી મહિનામાં શહેરની વચ્ચે વહેતી વિશ્વામિત્રી નદીમાં ગીર( ગુજરાત ઈકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ) ફાઉન્ડેશન, વન વિભાગ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મગરોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી અને આ ગણતરી બાદ લેટેસ્ટ આંકડા પ્રમાણે વડોદરા ૪૪૨ મગરોનું ઘર બની ચૂકયું છે.છેલ્લે ૨૦૨૦માં ગણતરી કરવામાં આવી ત્યારે ૨૭૫ મગર હોવાનું અનુમાન થયું હતું.આમ પાંચ વર્ષમાં મગરોની સંખ્યામાં લગભગ ૬૦ ટકાનો જંગી વધારો થયો છે.

ગીર ફાઉન્ડેશનના પૂર્વ ડાયરેકટર અને મગરોની વસ્તી ગણતરીની કવાયતમાં સામેલ રિતેશ ગહેલોતના કહેવા પ્રમાણે આ વસ્તી ગણતરી વૈજ્ઞાાનિક ઢબે કરવામાં આવી હતી.દિવસે અને રાતે એમ બંને સમયે સર્વે કરવામાં આવ્યો હતો.જેનો અહેવાલ વન વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનને સુપરત કરવામાં આવ્યો હતો.પ્રાથમિક તારણો પ્રમાણે મગરોની વસ્તીમાં વધારો જોવા મળ્યો છે.વડોદરાના જેટલા વિસ્તારોમાંથી વિશ્વામિત્રી નદી પસાર થાય છે ત્યાં બંને કિનારા પર માણસોની વસ્તી વધી છે.આમ છતા મગરોએ અસ્તિત્વ ટકાવવા માટે અનુકુલન સાધી લીધું છે તેવું જાણકારોનું માનવું છે.સાથે સાથે ધ્યાન ખેંચનારી બાબત એ પણ છે કે, આટલી મોટી સંખ્યામાં મગરો હોવા છતા શહેરમાં માણસો પર મગરોએ હુમલો કર્યો હોય તેવા કિસ્સા બહું જૂજ છે.

નોન વેજ ફૂડનો કચરો પણ ખોરાકની ગરજ સારે છે 

જાણકારોનું માનવું છે કે, કોર્પોરેશન નદીમાં કે નદીના પટમાં નોન વેજ ફૂડનો કચરો ઠાલવવા પર પ્રતિબંધ મૂકયો છે પરંતુ કેટલાક વિસ્તારોમાં હજી પણ આ કચરો ઠલવાય છે અને તેના કારણે પણ મગરોને ખોરાક મળી રહી છે.

પ્રદૂષણના કારણે માણસોની નદીમાં દખલગીરી નહીંવત 

વડોદરા ઝૂના ક્યુરેટર પ્રત્યુષ પાટણકરના કહેવા પ્રમાણે વિશ્વામિત્રી નદીમાં માણસોની દખલગીરી નહીવત છે.કારણકે વિશ્વામિત્રીનું પ્રદૂષિત પ્રાણી લોકો માટે કામનું નથી.આમ છતા નદીમાં માછલીઓ જોવા મળે છે.મગરો માટે આ માછલીઓ તેમજ કિનારા પર આવી ચઢતા કૂતરાઓ અને સુવરો ખોરાકની ગરજ સારે છે.જેના કારણે મગરોની સંખ્યા વધી રહી છે.

નદીના કયા પટ્ટામાં કેટલી વસ્તી

અકોટા બ્રિજથી દેણા ૨૨૦

કલાલીથી તલસટ ૭૭

અકોટા બ્રિજથી મુજમહૂડા  ૫૫

વડસર બ્રિજથી કલાલી   ૪૮

મુજમહૂડાથી વડસર ૪૨

મગરોની વસ્તીમાં કેટલો વધારો

૨૦૧૧ ૨૦૫

૨૦૧૫ ૨૬૦

૨૦૨૦ ૨૭૫

૨૦૨૫ ૪૪૨

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાખડી બાંધનાર યુવતીને લગ્ન માટે દબાણ કરી ગાર્ડનમાં માર મારનાર સમીમ ખાનની ધોલાઇ | man who forced girl…
GUJARAT

રાખડી બાંધનાર યુવતીને લગ્ન માટે દબાણ કરી ગાર્ડનમાં માર મારનાર સમીમ ખાનની ધોલાઇ | man who forced girl…

May 11, 2026
સુરત: લિંબાયતમાં 17 વર્ષીય કિશોરની હત્યા કરનાર આરોપી ‘હાફ એન્કાઉન્ટર’ બાદ ઝડપાયો | Surat Limbayat Ca…
GUJARAT

સુરત: લિંબાયતમાં 17 વર્ષીય કિશોરની હત્યા કરનાર આરોપી ‘હાફ એન્કાઉન્ટર’ બાદ ઝડપાયો | Surat Limbayat Ca…

May 11, 2026
FCIની જમીનનો કબજો મેળવી લીધો : વડોદરામાં બુલેટ ટ્રેન સ્ટેશનની પશ્ચિમમાં બીજો એક્ઝિટ ગેટ બનશે | FCI l…
GUJARAT

FCIની જમીનનો કબજો મેળવી લીધો : વડોદરામાં બુલેટ ટ્રેન સ્ટેશનની પશ્ચિમમાં બીજો એક્ઝિટ ગેટ બનશે | FCI l…

May 11, 2026
Next Post
આજે ટ્રેન તારો ભાઈ ચલાવશે…!!! એન્જિનમાં અજાણ્યો સનકી યુવક ઘૂસી જતાં પેસેન્જરમાં ફફડાટ | Today your…

આજે ટ્રેન તારો ભાઈ ચલાવશે...!!! એન્જિનમાં અજાણ્યો સનકી યુવક ઘૂસી જતાં પેસેન્જરમાં ફફડાટ | Today your...

રિક્ષામાં દારૃની ખેપ મારતી બે મહિલા અને રિક્ષાચાલક પકડાયાઃગૌરી અગાઉ 7 વાર પકડાઇ હતી | Three people i…

રિક્ષામાં દારૃની ખેપ મારતી બે મહિલા અને રિક્ષાચાલક પકડાયાઃગૌરી અગાઉ 7 વાર પકડાઇ હતી | Three people i...

EVMથી વોટિંગ કરાયું, સુપ્રીમ કોર્ટના આદેશ પર ફરી કાઉન્ટિંગ થતાં ચૂંટણીના પરિણામ બદલાઈ ગયા

EVMથી વોટિંગ કરાયું, સુપ્રીમ કોર્ટના આદેશ પર ફરી કાઉન્ટિંગ થતાં ચૂંટણીના પરિણામ બદલાઈ ગયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મ્યુનિ.તંત્રની દાખલારુપ કામગીરી ગોતામાં ગેરકાયદે ડ્રેનેજ જોડાણ માટે ખાડો ખોદનારને એક લાખનો દંડ | Exe…

મ્યુનિ.તંત્રની દાખલારુપ કામગીરી ગોતામાં ગેરકાયદે ડ્રેનેજ જોડાણ માટે ખાડો ખોદનારને એક લાખનો દંડ | Exe…

1 month ago
વડોદરા કોર્પોરેશને પગાર અને પેન્શન પેટે 65 કરોડનું પેમેન્ટ કરી દીધું | Vadodara Corporation has paid…

વડોદરા કોર્પોરેશને પગાર અને પેન્શન પેટે 65 કરોડનું પેમેન્ટ કરી દીધું | Vadodara Corporation has paid…

7 months ago
મોદી અપમાન મંત્રાલયની રચના કરે જેથી તેમનો સમય ના બગડે : પ્રિયંકા | Modi should form a Ministry of Hu…

એક ‘અપમાન મંત્રાલય’ જ બનાવી લો જેથી PM મોદીનો સમય ના બગડે, પ્રિયંકા ગાંધીનો કટાક્ષ | Modi should for…

6 months ago
ગુજરાત એસટીના બસચાલકો બેફામ! દાહોદના સંજેલીમાં બે એસટી બસ વચ્ચે ટક્કર, બે દિવસમાં ત્રણ અકસ્માત | Maj…

ગુજરાત એસટીના બસચાલકો બેફામ! દાહોદના સંજેલીમાં બે એસટી બસ વચ્ચે ટક્કર, બે દિવસમાં ત્રણ અકસ્માત | Maj…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News