gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાની સિનિયર સિટિઝન મહિલાને 7 મહિના ડિજિટલ એરેસ્ટ કરી 1.89 કરોડ પડાવ્યા | Senior citizen woman di…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2025
in GUJARAT
0 0
0
વડોદરાની સિનિયર સિટિઝન મહિલાને 7 મહિના ડિજિટલ એરેસ્ટ કરી 1.89 કરોડ પડાવ્યા | Senior citizen woman di…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના નામે વડોદરાની સિનિયર સિટિઝન મહિલાને ૭ મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કરી સાયબર માફિયાઓએ ટુકડેટુકડે રૃ.૧.૮૯ કરોડ પડાવી લીધા હોવાનો વધુ એક કિસ્સો બનતાં સાયબર સેલે ગુનો નોંધ્યો છે.

પોલીસે મહિલા વિશે કોઇ પણ માહિતી આપવાનો ઇનકાર કરી કહ્યું હતું કે,આ મહિલા જૂનાપાદરા રોડ વિસ્તારના મકાનમાં નિવૃત્ત  જીવન ગાળી રહી છે.ઓગષ્ટ-૨૪માં મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વિક્રમસિંગના નામે મહિલાને ફોન આવ્યો હતો અને તેમના આધાર તેમજ મોબાઇલ નંબરનો ઉપયોગ હ્યુમન ટ્રાફિકિંગ,ડ્રગ્સ,મની લોન્ડરિંગ,આઇડેન્ટિટી થેપ્ટ અને ચાઇલ્ડ પોર્નોગ્રાફી જેવા ગુનાઓમાં ઉપયોગ થયો હોવાથી ધરપકડ કરવાની વાત કરી હતી.

મહિલાએ ઘણો બચાવ કર્યો હતો.પરંતુ ઠગોએ અમારા માણસો ત્યાં આવીને ધરપકડ કરશે તેમ કહી તપાસમાં સહકાર આપવા દબાણ કર્યું હતું.તેમણે વીડિયો કોલ કટ નહિ કરવા અને સતત સંપર્કમાં રહેવા વારંવાર ધમકી આપી હતી.આ ઉપરાંત બેન્ક એકાઉન્ટની રકમ સરકાર પાસે રહેશે અને જેવી ક્લિન ચીટ મળતાં જ પરત કરી દેવાશે તેમ કહ્યું હતું.

ગભરાઇગયેલી મહિલાએ કાયદાને માન આપવા તૈયાર થઇ ગઇ હતી.તેને વારંવાર ટોર્ચર કરી બરોડા બેન્ક,સ્ટેટ બેન્ક અને એચડીએફસી બેન્ક જેવા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી હતી.મહિલાએ સાત મહિનામાં રૃ. ૧.૮૯ કરોડ જેટલી રકમ ટ્રાન્સફર કરી હતી પરંતુ આ રકમ પરત નહિં મળતાં આખરે સાયબર સેલમાં ફરિયાદ કરી હતી.

ઓનલાઇન ઠગોના કરતૂતો જાહેર કરવામાં પણ પોલીસની આનાકાની

ડિજિટલ એરેસ્ટના કિસ્સામાં પોલીસે મહિલાની ઓળખ જાહેર કરી નથી. અધિકારીનું કહેવું છે કે,મહિલાએ આ શરતે જ ફરિયાદ કરી છે.જો કે,પોલીસ નામ જાહેર ના કરે તે સમજી શકાય.પરંતુ ઠગોએ આટલા મહિના સુધી કઇ રીતે ટોર્ચર કરી હશે તેના કરતૂતોનો વિગતવાર ભાંડો ફોડવો જોઇતો હતો.જેથી કોઇ વ્યક્તિ ચેતી શકે.

વડોદરાની એક મહિલાને અગાઉ પણ ડિજિટલ એરેસ્ટ કરી હતી

વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં પ્રથમ ડુપ્લેક્સમાં રહેતી રિના ઢેકાણે નામની મહિલાને પણ અગાઉ કુરિયરમાં ડ્રગ્સના નામે ટોર્ચર કરીને ડિજિટલ એરેસ્ટની ધમકી આપી રૃ.એક લાખ પડાવ્યા હતા.આ મહિલાએ વીડિયો પણ ઉતાર્યો હતો અને પોલીસ ફરિયાદ  પણ કરી હતી.

ઠગોએ ફેક ડોક્યુમેન્ટ તૈયાર કરી મોકલ્યા

ઓનલાઇન ઠગાઇ કરતા ઠગો દ્વારા મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ,સીબીઆઇ અને સાયબર ક્રાઇમ સેલના નામે ડોક્યુમેન્ટ બનાવી મોકલવામાં આવતા હોય છે.જેથી સામે વાળી  વ્યક્તિ આસાની થી ફસાઇ જાય.વડોદરાની સિનિયર સિટિઝન મહિલાને પણ આવી જ રીતે ડોક્યુમેન્ટ મોકલવામાં આવ્યા હોવાથી પોલીસે તમામ ડોક્યુમેન્ટ કબજે લેવા તજવીજ કરી છે.

ડિજિટલ એરેસ્ટ થી  બચવા શું કરવું જોઇએ

ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓથી બચવા માટે કેટલીક સાવચેતી જરૃરી છે.જેમ કે, પોલીસ ક્યારેય ફોન કે વીડિયો પર એરેસ્ટ કરતી નથી.ફોન કરનારને સામેથી મળવા આવીએ છીએ તેમ કહેવાથી તેઓ સમજી જશે.આવી જ રીતે બેન્કમાંથી રકમ ટ્રાન્સફર કરતા પહેલાં બેન્ક અધિકારી કે સાયબર સેલને જાણ કરવી જોઇએ.કુરિયર,ડ્રગ્સ જેવા નામે ધમકી મળે તો એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી ના જોઇએ.આવા કોઇ પણ કિસ્સામાં રેકોર્ડિંગ કે સ્ક્રીનશોર્ટ લેવા જોઇએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…
GUJARAT

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

June 30, 2026
નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

June 30, 2026
Next Post
વક્ફ સુધારા બિલને સંસદની મહોર : હવે કાયદો બનશે | Parliament approves Waqf Amendment Bill: Now it wil…

વક્ફ સુધારા બિલને સંસદની મહોર : હવે કાયદો બનશે | Parliament approves Waqf Amendment Bill: Now it wil...

ફતેપુરાની દુકાનમાંથી બે તલવાર સાથે યુવક ઝડપાયો | Youth caught with two swords from Fatehpura shop

ફતેપુરાની દુકાનમાંથી બે તલવાર સાથે યુવક ઝડપાયો | Youth caught with two swords from Fatehpura shop

ટ્રમ્પના ટેરિફ બોમ્બની અમેરિકાને પણ મોટાપાયે નુકસાનની આશંકા | Trump’s tariff bomb is also feared to …

ટ્રમ્પના ટેરિફ બોમ્બની અમેરિકાને પણ મોટાપાયે નુકસાનની આશંકા | Trump's tariff bomb is also feared to ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરબજારમાં સાપ્તાહિક શરુઆત નબળી, સેન્સેક્સ 700 પોઇન્ટ તૂટ્યો, મેટલ-આઇટી શેર્સમાં ગાબડું | sensex cra…

શેરબજારમાં સાપ્તાહિક શરુઆત નબળી, સેન્સેક્સ 700 પોઇન્ટ તૂટ્યો, મેટલ-આઇટી શેર્સમાં ગાબડું | sensex cra…

1 year ago
’24 કલાકમાં પોસ્ટરથી ગુમ…’ નીતિશ કુમારના રાજીનામા પર રોહિણી આચાર્યનો કટાક્ષ | bihar politics rohin…

’24 કલાકમાં પોસ્ટરથી ગુમ…’ નીતિશ કુમારના રાજીનામા પર રોહિણી આચાર્યનો કટાક્ષ | bihar politics rohin…

3 months ago
VIDEO: 25 જવાનોએ મોતને હાથતાળી આપી, હેલિકોપ્ટથી રેસ્ક્યૂ પછી અમુક જ સેકન્ડમાં બિલ્ડિંગ ધરાશાયી | Ind…

VIDEO: 25 જવાનોએ મોતને હાથતાળી આપી, હેલિકોપ્ટથી રેસ્ક્યૂ પછી અમુક જ સેકન્ડમાં બિલ્ડિંગ ધરાશાયી | Ind…

10 months ago
સુરતના માંગરોલમાં ખ્રિસ્તીધર્મ અંગીકાર કરનારા 47 આદિવાસીની હિન્દુ ધર્મમાં ધરવાપસી | 47 tribals recon…

સુરતના માંગરોલમાં ખ્રિસ્તીધર્મ અંગીકાર કરનારા 47 આદિવાસીની હિન્દુ ધર્મમાં ધરવાપસી | 47 tribals recon…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News