gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાનું કારેલીબાગ પોલીસ સ્ટેશન બન્યું સૌથી ગ્રીન પોલીસ સ્ટેશનઃ ટ્રાન્સફર કરાયેલા PIએ 400 થી વધુ વૃ…

G METRO NEWS by G METRO NEWS
August 21, 2025
in GUJARAT
0 0
0
વડોદરાનું કારેલીબાગ પોલીસ સ્ટેશન બન્યું સૌથી ગ્રીન પોલીસ સ્ટેશનઃ ટ્રાન્સફર કરાયેલા PIએ 400 થી વધુ વૃ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ સામાન્ય રીતે પોલીસ સ્ટેશનનું નામ સાંભળીએ એટલે નજર સામે પોલીસની અવરજવર, આરોપીઓ સાથે કડક વ્યવહાર,મુદ્દામાલના વાહનો અને સ્ક્રેપનો ખડકલો જેવા દ્શ્યો સામે આવે.પરંતુ વડોદરાના કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં આ માન્યતા ખોટી પડશે.કારણકે આ પોલીસ સ્ટેશન ગ્રીન પોલીસ સ્ટેશન બની ગયું છે અને જાણે ગાર્ડનમાં બેઠા હોય તેવો અહેસાસ થશે.

વડોદરાના નાગરવાડામાં રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપનની સિવિલ હોસ્પિટલમાં ઘાતકી હત્યાનો બનાવ  બનતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ને જોતાં પાણીગેટના પીઆઇ હરિત વ્યાસને 9 મહિના પહેલાં તાત્કાલિક કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં મુકાયા હતા અને બે દિવસ પહેલાં જ ટ્રાફિકમાં ટ્રાન્સફર કરાતાં લોકોએ કાળી પટ્ટી પહેરી વિરોધ પણ કર્યો હતો.

વડોદરાનું કારેલીબાગ પોલીસ સ્ટેશન બન્યું સૌથી ગ્રીન પોલીસ સ્ટેશનઃ ટ્રાન્સફર કરાયેલા PIએ 400 થી વધુ વૃક્ષો રોપ્યા 2 - imageપીઆઇએ ગુનેગારો પર પકડની સાથે સાથે કારેલીબાગ પોલીસ સ્ટેશનના સ્ટાફના આરોગ્ય તેમજ પોલીસ સ્ટેશનમાં આવતા નાગરિકોમાં પોલીસની સારી છાપ ઉભી થાય તે હેતુથી ગ્રીન પોલીસ સ્ટેશન બનાવવા તૈયારી કરી હતી.જે માટે તેમને ગ્રીન પોલીસ સ્ટેશનનો વિચાર સ્ફૂર્યો હતો અને ડીસીપી પન્ના મોમાયાએ આ પ્રોજેક્ટ માટે માર્ગદર્શન આપતાં માત્ર એક જ મહિનામાં તેમણે સ્ટાફના અરવિંદભાઇ અને જયેશ ભાઇ સહિતની ટીમ સાથે માત્ર એક જ મહિનામાં પ્રાંગણને સાફ કરી સમતળ કર્યું હતું. આ માટે 12 ટ્રેક્ટર માટી નાંખી હતી અને જુદાજુદા પ્રકારના 400 થી વધુ નાના મોટા વૃક્ષોનું વાવેતર કર્યું હતું.

વરસાદનો સમય હતો એટલે વાતાવરણ લીલુંછમ બનતાં વાર ના લાગી.પરિણામે આજે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં આવનાર વ્યક્તિને ઢાઢક મળે તેમ છે.

માત્ર એટલું જ નહિ પણ ડીસીપી પન્નાબેનના સૂચનથી અહીં પક્ષીઓ માટે ચબૂતરો પણ ઉભો કરાયો.પીઆઇ એ તરત જ પાણીના 40 કૂંડા મૂકાવ્યા.જેથી પક્ષીઓનો કિલકિલાટ સાંભળવા મળી રહ્યો છે.પક્ષીઓ માટે ચણની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.આવું વડોદરાના કોઇ પોલીસ સ્ટેશનમાં જોવાયું નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે ટ્રાફિકજામ, નાગરિકો પરેશાન | Heavy traffic jams due t…
GUJARAT

વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે ટ્રાફિકજામ, નાગરિકો પરેશાન | Heavy traffic jams due t…

February 12, 2026
લોન આપવાના નામે 178 ગ્રાહકો સાથે ઠગાઈ કરનાર હાલોલની ખાનગી ફાઈનાન્સનો કર્મચારી પકડાયો | Halol private…
GUJARAT

લોન આપવાના નામે 178 ગ્રાહકો સાથે ઠગાઈ કરનાર હાલોલની ખાનગી ફાઈનાન્સનો કર્મચારી પકડાયો | Halol private…

February 12, 2026
યુકે અને ઓસ્ટ્રેલિયાના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહીને 15 લાખની છેતરપિંડી | Fraud of Rs 15 lakhs by …
GUJARAT

યુકે અને ઓસ્ટ્રેલિયાના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહીને 15 લાખની છેતરપિંડી | Fraud of Rs 15 lakhs by …

February 12, 2026
Next Post
માંડવીની ઈમારત પરનું જોખમ વધ્યું, ફરી એક વખત પોપડા ખર્યા | creaks appear in mandvi of vadodara again

માંડવીની ઈમારત પરનું જોખમ વધ્યું, ફરી એક વખત પોપડા ખર્યા | creaks appear in mandvi of vadodara again

મોટાભાગની સ્કૂલોમાં ભગવદ્ ગીતા ભણાવવાનું હજી શરુ થયું નથી | schools have not started teaching of bha…

મોટાભાગની સ્કૂલોમાં ભગવદ્ ગીતા ભણાવવાનું હજી શરુ થયું નથી | schools have not started teaching of bha...

શિક્ષક દંપતીના ઘરમાંથી દાગીના અને શિવ મંદિરમાં ચાંદીના છત્રની ચોરી | theft in temple and teachers ho…

શિક્ષક દંપતીના ઘરમાંથી દાગીના અને શિવ મંદિરમાં ચાંદીના છત્રની ચોરી | theft in temple and teachers ho...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુંઢાવણસોલ બ્રિજ પાસે બંધ ટ્રક પાછળ ગાડી ઘૂસી જતા ચાલકનું મોત | Driver dies after car rams into back…

સુંઢાવણસોલ બ્રિજ પાસે બંધ ટ્રક પાછળ ગાડી ઘૂસી જતા ચાલકનું મોત | Driver dies after car rams into back…

10 months ago
તિરૂપતિ મંદિરમાં રૂ.100 કરોડની ચોરી’, નાયડુના મંત્રીનો જગન સરકાર પર ગંભીર આક્ષેપ | tirupati temple 1…

તિરૂપતિ મંદિરમાં રૂ.100 કરોડની ચોરી’, નાયડુના મંત્રીનો જગન સરકાર પર ગંભીર આક્ષેપ | tirupati temple 1…

5 months ago
ઓનલાઇન ગેમિંગ બિલ પર અશ્વિની વૈષ્ણવે કહ્યું- ‘હાર નક્કી હોય છે, અનેક પરિવારો બરબાદ થયા’ | it ministe…

ઓનલાઇન ગેમિંગ બિલ પર અશ્વિની વૈષ્ણવે કહ્યું- ‘હાર નક્કી હોય છે, અનેક પરિવારો બરબાદ થયા’ | it ministe…

6 months ago
ઉમરગામમાં પત્નીને જીવતી સળગાવનાર પતિને અંતિમ શ્વાસ સુધી જેલની સજા: વાપી કોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો …

ઉમરગામમાં પત્નીને જીવતી સળગાવનાર પતિને અંતિમ શ્વાસ સુધી જેલની સજા: વાપી કોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો …

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News