gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુકે અને ઓસ્ટ્રેલિયાના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહીને 15 લાખની છેતરપિંડી | Fraud of Rs 15 lakhs by …

G METRO NEWS by G METRO NEWS
February 12, 2026
in GUJARAT
0 0
0
યુકે અને ઓસ્ટ્રેલિયાના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહીને 15 લાખની છેતરપિંડી | Fraud of Rs 15 lakhs by …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Visa Fraud Case : વડોદરાના સોમા તળાવ નજીક દર્શન એન્ટીલામાં રહેતા સ્નેહલબેન રવિ કુમાર પટેલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તમારે પરિવાર સાથે વિદેશ જઈ નોકરી કરવાની ઈચ્છા હતી અમારા ઓળખીતા મારફતે જાણવા મળ્યું હતું કે માંજલપુર તુલસીધામ રોડ પર લીલેરીયા પેરામાઉન્ટમાં વિઝા અને ઇમિગ્રેશનની એચપી ઇન્ટરનેશનલ નામની ઓફિસ ચલાવતા હિરલ કુમાર કનુભાઈ પટેલ (રહે-માંજરોલ, તાલુકો-સંખેડા, જીલ્લો-છોટાઉદેપુર) વિઝાનું કામ કરે છે.

એપ્રિલ 2025 માં અમે હિરલ પટેલની ઓફિસે મળવા ગયા હતા અને યુકેના વર્ક પરમિટ વિઝા માટે વાત થઈ હતી. તેમણે 22 લાખ ખર્ચ થશે તેમજ ત્રણ મહિનામાં વિઝાનું કામ પૂરું થઈ જશે અને ત્રણ વર્ષ માટેના વર્ક પરમિટ વિઝા કરાવી આપશે તેમ જણાવ્યું હતું. પરંતુ તે કામ થયું ન હતું ત્યારબાદ તેમણે મને અન્ય દેશ માટેનું જણાવતા અમે ઓસ્ટ્રેલિયાના વિઝા માટે કહ્યું હતું. પરંતુ તેના પણ વિઝા કરી આપ્યા ન હતા અને તેમની ઓફિસ જતા ઓફિસ પણ બંધ આવતી હતી અમે આપેલા 15 લાખ રૂપિયા તેમની પાસે પરત માંગતા આપ્યા ન હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આણંદમાં નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી
GUJARAT

October 13, 2026
ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…

શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…

Next Post
લોન આપવાના નામે 178 ગ્રાહકો સાથે ઠગાઈ કરનાર હાલોલની ખાનગી ફાઈનાન્સનો કર્મચારી પકડાયો | Halol private…

લોન આપવાના નામે 178 ગ્રાહકો સાથે ઠગાઈ કરનાર હાલોલની ખાનગી ફાઈનાન્સનો કર્મચારી પકડાયો | Halol private...

વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે ટ્રાફિકજામ, નાગરિકો પરેશાન | Heavy traffic jams due t…

વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે ટ્રાફિકજામ, નાગરિકો પરેશાન | Heavy traffic jams due t...

કોંગ્રેસમાં ફરી ખુરશી માટે ખેંચતાણ? 80 ધારાસભ્યોના સમર્થનના દાવા વચ્ચે દિલ્હીમાં ડિકે શિવકુમારની બેઠ…

કોંગ્રેસમાં ફરી ખુરશી માટે ખેંચતાણ? 80 ધારાસભ્યોના સમર્થનના દાવા વચ્ચે દિલ્હીમાં ડિકે શિવકુમારની બેઠ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વમાં ક્વિક કોમર્સ ક્ષેત્રે ભારત ત્રીજા નંબરે : આવક બમણી થશે | India ranks third in the world in …

11 months ago
ભત્રીજીના લગ્નમાં જતા કાકાની કાર મહી કેનાલ ખાબકતા મોત | Uncle dies after car falls into canal while …

8 months ago
પાક. આર્મી ચીફ મુનીરની નવી ચાલ અમેરિકાને કહ્યું પસનીમાં પોર્ટ બનાવો | Pak Army Chief Munir’s new mov…

1 year ago
વધુ એક છબરડા બાદ NTA એ માફી માગી, CUET UG પરીક્ષામાં સર્વર ઠપ થતાં ભારે હોબાળો | cuet ug 2026 exam d…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News