gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ઉનાળાનો હોટેસ્ટ ડે ઃ ૪૨.૨ ડિગ્રી ગરમી નોંધાઇ | hotest day 42 2 degree temperature

G METRO NEWS by G METRO NEWS
April 9, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં ઉનાળાનો હોટેસ્ટ ડે ઃ ૪૨.૨ ડિગ્રી ગરમી નોંધાઇ | hotest day 42 2 degree temperature
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.8 વડોદરામાં એપ્રિલ માસમાં આકરો ઉનાળા સાથે આજે હોટેસ્ટ ડેનો લોકોએ અનુભવ કર્યો હતો. ઉનાળાની લૂ લગાડતી ગરમી વચ્ચે આજે તાપમાનનો પારો ૪૨ ડિગ્રીને પણ પાર કરીને ૪૨.૨ ડિગ્રી નોંધાયો હતો. 

છેલ્લા ત્રણ દિવસથી હિટ વેવના કારણે શહેરીજનો હેરાન પરેશાન થઇ રહ્યા છે. આજે તાપમાન ૪૨ ડિગ્રીને પણ ક્રોસ કરી ગયું હતું જેના પગલે સવારથી જ ગરમીનો અહેસાસ લોકોને થવા લાગ્યો હતો. 

હવામાન વિભાગના જણાવ્યા મુજબ વડોદરામાં આજે મહત્તમ તાપમાનમાં ૦.૬ ડિગ્રીનો વધારો થતાં ૪૨.૨ ડિગ્રી નોંધાયું હતું જ્યારે ન્યૂનત્તમ તાપમાન સાધારણ ૦.૨ ડિગ્રી ઘટીને ૨૩.૬ ડિગ્રી રહ્યું હતું. આ ઉપરાંત પશ્ચિમ અને ઉત્તરના ૫ કિ.મી. ગતિના ગરમ પવનોએ લોકોને વધારે ગરમીનો અહેસાસ કરાવ્યો હતો. 

સૂત્રોએ જણાવ્યું હતું કે લૂં લાગતી ગરમી હજી બે દિવસ સુધી ચાલુ રહેશે. તંત્ર દ્વારા પણ યલો એલર્ટના પગલે ખાસ કરીને વૃધ્ધોને બહાર નહી નીકળવાની સલાહ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે માર્ચ માસની ૧૧મી તારીખે ૪૧.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે વર્તમાન ઉનાળાની ઋતુનું સૌથી ઉંચું તાપમાન હતું. આજે ગરમીનો હાલની ઋતુનો રેકર્ડ તૂટી ગયો હતો અને હોટેસ્ટ ડે રહ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર
GUJARAT

July 17, 2026
“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

July 16, 2026
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

Next Post
સુરેન્દ્રનગરના મફતિયાપરા સ્માર્ટ વીજ મીટર નાખતા સ્થાનિકોમાં વિરોધ | Locals protest against installat…

સુરેન્દ્રનગરના મફતિયાપરા સ્માર્ટ વીજ મીટર નાખતા સ્થાનિકોમાં વિરોધ | Locals protest against installat...

હીટ એકશન પ્લાન અંતર્ગત અમદાવાદના ૭૦ ટ્રાફિક સિગ્નલ બપોરના સમયે બંધ રાખવા નિર્ણય | Under the Heat Act…

હીટ એકશન પ્લાન અંતર્ગત અમદાવાદના ૭૦ ટ્રાફિક સિગ્નલ બપોરના સમયે બંધ રાખવા નિર્ણય | Under the Heat Act...

કોટ વિસ્તારમાં આવેલાં પાનકોરનાકા રમકડા માર્કેટની પાંચ દુકાનમાં આગથી નુકસાન | Located in the Kot area

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવે સરકારી અને ખાનગી કંપનીઓએ દર વર્ષે સાયબર સુરક્ષા ઓડિટ કરાવવું પડશે | Now government and private c…

12 months ago
પહલગામ હુમલા બાદ મોટી હલચલ! વાયુસેનાએ શરૂ કર્યું ‘એક્સરસાઈઝ આક્રમણ’, દેખાડી રાફેલ-સુખોઈની તાકાત | In…

1 year ago
NEET પેપર લીક: અધિકારીઓ હવે મંત્રીનાં કહ્યામાં પણ નથી? ધર્મેન્દ્ર પ્રધાન અને NTA ચીફના નિવેદનમાં વિર…

2 months ago
ધોળકા-ઈંગોલી રોડ પરના જોખમી ‘કોનોકાર્પસ’ વૃક્ષો હટાવવાનો વન વિભાગનો આદેશ | forest department orders …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News