gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ઓપી રોડની ખાનગી ઓફિસમાંથી 2.25 કરોડની રકમ ટ્રાન્સફર કરી લેનાર એકાઉન્ટ પકડાયો | Accused who…

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં ઓપી રોડની ખાનગી ઓફિસમાંથી 2.25 કરોડની રકમ ટ્રાન્સફર કરી લેનાર એકાઉન્ટ પકડાયો | Accused who…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Crime : વડોદરાના ઓપી રોડ પરની ખાનગી ઓફિસ માં એકાઉન્ટની કામગીરી કરતા કર્મચારી અને તેના સાગરીતે ઓનલાઈન વ્યવહારો કરી 2.25 કરોડની ઉચાપત કરવાના બનાવમાં પોલીસે મુખ્ય સૂત્રધાર એકાઉન્ટન્ટને ઝડપી પાડ્યો છે. 

ઓપી રોડની સૂર્ય કિરણ બિલ્ડિંગમાં આવેલી જગતાત મિનરલ અને બી ડી પટેલ ક્વોરી નામની ઓફિસના સંચાલક છગનભાઈ આરદેસણાએ તેમની ઓફિસમાં એકાઉન્ટ તરીકે ફરજ બજાવતા ધ્રુમિલ સોની અને મેહુલ પ્રજાપતિ સામે ખોટી બેંક એન્ટ્રીઓ પાડી અને ઓડી ફેસીલીટીનો દુરુપયોગ કરી તેમના તેમજ તેમના સંબંધીઓના ખાતાઓમાં 2.25 કરોડ ટ્રાન્સફર કરી દીધા હોવાની ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદ બાબતે અકોટા પોલીસે બંસલ મોલ નજીક ઉભેલા ધ્રુમિલ કલ્પેશકુમાર સોની (રાજધાની સોસાયટી, હરણી વારસિયા રીંગરોડ) ને ઝડપી પાડ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતના ડીંડોલીમાં નાસ્તો કરવા ગયેલા મિત્રો વચ્ચે તકરાર થતાં હત્યા, મિત્રએ ચપ્પુના ઘા ઝીંકીને યુવકનો …
GUJARAT

March 22, 2026
રાજુલામાં લવ જેહાદનો કિસ્સો? હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ, કપલે વીડિયો જાહેર કરીન…

સુભાષબ્રીજ પાસે આવેલા વિવિધ એપાર્ટમેન્ટના ચેરમેન, સેક્રેટરીએ બિલ્ડરને ડરાવીને લાખો રૂપિયા પડાવી લીધા…

Next Post
વડોદરા કોર્પોરેશન પાછલા વર્ષના બાકી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી યોજના શરૂ કરશે | Vadodara Corporat…

વડોદરા કોર્પોરેશન પાછલા વર્ષના બાકી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી યોજના શરૂ કરશે | Vadodara Corporat...

મચ્છી પીઠ પાસે સ્કુલ પાછળ ફ્લેટમાં જુગારખાના પર દરોડો, સૂત્રધાર સહિત પાંચ પકડાયા | Raid on gambling …

મચ્છી પીઠ પાસે સ્કુલ પાછળ ફ્લેટમાં જુગારખાના પર દરોડો, સૂત્રધાર સહિત પાંચ પકડાયા | Raid on gambling ...

વડોદરામાંથી વિદ્યાર્થીનીનું અપહરણ કરી લઈ જનાર આરોપી ઝડપાયો | Accused who kidnapped student from Vado…

વડોદરામાંથી વિદ્યાર્થીનીનું અપહરણ કરી લઈ જનાર આરોપી ઝડપાયો | Accused who kidnapped student from Vado...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત દેવામાં અને સરકાર વિકાસની હવામાં, 4 લાખ કરોડના દેવા-લોન સામે વ્યાજ 51 હજાર કરોડે પહોંચ્યું | …

3 weeks ago
શાપરમાં બૂટલેગરે ગૌચરની જમીન ઉપર ખડકી દીધેલું મકાન તોડી પડાયું | A house erected by a bootlegger on …

11 months ago
જસદણના દુષ્કર્મ કેસના આરોપીનું એન્કાઉન્ટર, ભાગવાનો પ્રયાસ કરનારા નરાધમને પોલીસે પગમાં ગોળી મારી | Ra…

3 months ago
અખાત્રીજ પૂર્વે સોનું ઉછળતા માંગ શુકન પૂરતી સિમિત રહેવાની શક્યતા | Gold rises ahead of Akhatriya dem…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News