gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં કબડ્ડી જંગ : સિનિયર નેશનલ મેન્સ કબડ્ડી ચેમ્પિયનશિપમાં રેલવે, તમિલનાડુ, ચંદીગઢ અને ગુજરાતનો…

G METRO NEWS by G METRO NEWS
February 25, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં કબડ્ડી જંગ : સિનિયર નેશનલ મેન્સ કબડ્ડી ચેમ્પિયનશિપમાં રેલવે, તમિલનાડુ, ચંદીગઢ અને ગુજરાતનો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Senior National Men’s Kabaddi Championship : 72મી સિનિયર નેશનલ મેન્સ કબડ્ડી ચેમ્પિયનશિપની ધમાકેદાર શરૂઆત સમા ઇન્ડોર કોમ્પ્લેક્સ ખાતે મંગળવારે થઈ છે. પ્રથમ જ દિવસે અનુભવી ખેલાડીઓ સાથે ઉભરતી પ્રતિભાઓએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ચેમ્પિયનશિપમાં ટીમોને આઠ પૂલ (A થી H)માં વહેંચવામાં આવી છે અને પહેલા દિવસે આઠ મુકાબલા રમાયા હતા.

પૂલ A માં ચંદીગઢ કબડ્ડી ટીમએ ઝારખંડ સામે 76-32થી 44 પોઈન્ટની ભવ્ય જીત મેળવી હતી. શરૂઆતથી જ પ્રભુત્વ જમાવતાં ચંદીગઢે રેડિંગ અને ડિફેન્સ બંને વિભાગમાં સંતુલિત રમત બતાવી હતી. 

ગયા વર્ષની રનર્સ-અપ ભારતીય રેલવે કબડ્ડી ટીમએ ફરી એકવાર પોતાની કાબેલિયત સાબિત કરી ઓડિશા સામે 73-23થી 50 પોઈન્ટના વિશાળ અંતરથી જીત મેળવી હતી. રેલવેની ટીમે પ્રથમ હાફથી જ લીડ બનાવી રાખી અને અંત સુધી દબદબો જાળવી રાખ્યો હતો.

પૂલ Cમાં પંજાબ અને ગુજરાત કબડ્ડી ટીમ વચ્ચે રોમાંચક મુકાબલો થયો હતો. અંતિમ ક્ષણ સુધી શ્વાસ અટકાવી દે તેવી મેચમાં ગુજરાતે 46-44થી બે પોઈન્ટના અંતરે જીત મેળવી છે.

ગુજરાતના મિતેશ પ્રજાપતિએ 21 પોઈન્ટ મેળવી ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 

પૂલ Dમાં તમિલનાડુ કબડ્ડી ટીમએ દિવસનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. મણિપુરને 75-16થી 59 પોઈન્ટના અંતરે હરાવી એકતરફી જીત નોંધાવી છે. આ જ પૂલની બીજી મેચમાં ઉત્તર પ્રદેશે વિદર્ભને ચાર પોઈન્ટથી હરાવી કઠિન સંઘર્ષ પછી જીત મેળવી હતી. વિદર્ભના આદેશ વારખાડેએ 28 પોઈન્ટ મેળવ્યા છતાં ટીમને હારનો સામનો કરવો પડ્યો 

પૂલ E માં હરિયાણાએ આંધ્રપ્રદેશને 49-32થી હરાવ્યું છે. E ની બીજી મેચમાં જમ્મુ-કાશ્મીરે તેલંગાણાને 43-34થી હરાવ્યું છે. જ્યારે F માં બિહારે કેરળ સામે ત્રણ પોઈન્ટથી થ્રિલિંગ જીત મેળવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

“પાણી ગંદુ આવે છે ને ગટરો ઉભરાય છે, ચૂંટણીમાં જોઈ લેશું!” : થરાદની જનતાનો નેતાઓ સામે ભારે રોષ | Thar…
GUJARAT

“પાણી ગંદુ આવે છે ને ગટરો ઉભરાય છે, ચૂંટણીમાં જોઈ લેશું!” : થરાદની જનતાનો નેતાઓ સામે ભારે રોષ | Thar…

April 11, 2026
હાથમાં દૂષિત પાણી અને શરીર પર મચ્છરદાની: નવસારીમાં કોંગ્રેસ ઉમેદવારે અનોખી રીતે ફોર્મ ભરી નોંધાવ્યો …
GUJARAT

હાથમાં દૂષિત પાણી અને શરીર પર મચ્છરદાની: નવસારીમાં કોંગ્રેસ ઉમેદવારે અનોખી રીતે ફોર્મ ભરી નોંધાવ્યો …

April 11, 2026
સુરતમાં ફોર્મ ભરવા પહોંચેલા AAPના મહિલા ઉમેદવારે ફિનાઈલ પીને કર્યો આપઘાતનો પ્રયાસ, કારણ આવ્યું સામે …
GUJARAT

સુરતમાં ફોર્મ ભરવા પહોંચેલા AAPના મહિલા ઉમેદવારે ફિનાઈલ પીને કર્યો આપઘાતનો પ્રયાસ, કારણ આવ્યું સામે …

April 11, 2026
Next Post
હાથ કામ નથી કરતા છતાં રાઈટર ન માગી પગેથી લખીને પરીક્ષા આપશે, અમદાવાદના ધો.10ના વિદ્યાર્થીની મક્કમતા …

હાથ કામ નથી કરતા છતાં રાઈટર ન માગી પગેથી લખીને પરીક્ષા આપશે, અમદાવાદના ધો.10ના વિદ્યાર્થીની મક્કમતા ...

ખનીજ માફિયાઓ પર દરોડાના ગુજરાત સરકારના ફક્ત નાટકો! ફરિયાદ નોંધી પણ લીઝ રદ ના કરી | gujarat sand mafi…

ખનીજ માફિયાઓ પર દરોડાના ગુજરાત સરકારના ફક્ત નાટકો! ફરિયાદ નોંધી પણ લીઝ રદ ના કરી | gujarat sand mafi...

સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના: એક જ પરિવારના ત્રણ સભ્યોનો સામૂહિક આપઘાત | surat vesu happy elegance…

સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના: એક જ પરિવારના ત્રણ સભ્યોનો સામૂહિક આપઘાત | surat vesu happy elegance...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રજીસ્ટ્રેશન વગર પ્રવેશ નહીં મળે.., નર્મદા પરિક્રમામાં જતા પહેલા જાણી લો નવા નિયમો, શ્રદ્ધાળુઓને કરાઈ…

રજીસ્ટ્રેશન વગર પ્રવેશ નહીં મળે.., નર્મદા પરિક્રમામાં જતા પહેલા જાણી લો નવા નિયમો, શ્રદ્ધાળુઓને કરાઈ…

3 weeks ago
અમેરિકામાં અભ્યાસ કરતા આણંદના 1,180 વિદ્યાર્થીના ભાવિ સામે જોખમ | The future of 1180 Anand students …

અમેરિકામાં અભ્યાસ કરતા આણંદના 1,180 વિદ્યાર્થીના ભાવિ સામે જોખમ | The future of 1180 Anand students …

1 year ago
તાજમહેલના દક્ષિણ ગેટ નજીક આગ ભડકી, ધૂમાડાના ગોટે-ગોટા ઊડ્યાં, સામે આવ્યું કારણ | Fire Near Taj Mahal…

તાજમહેલના દક્ષિણ ગેટ નજીક આગ ભડકી, ધૂમાડાના ગોટે-ગોટા ઊડ્યાં, સામે આવ્યું કારણ | Fire Near Taj Mahal…

6 months ago
નવા નરોડામાં ગણેશ પંડાલમાં દીવાલ ધસી પડતા ત્રણ દબાયા, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા | hree trapped as w…

નવા નરોડામાં ગણેશ પંડાલમાં દીવાલ ધસી પડતા ત્રણ દબાયા, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા | hree trapped as w…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News