gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં કારના શો રૂમના જામનગરના કર્મચારી દ્વારા 10 લાખની છેતરપિંડી | Jamnagar employee of car show…

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં કારના શો રૂમના જામનગરના કર્મચારી દ્વારા 10 લાખની છેતરપિંડી | Jamnagar employee of car show…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કસ્ટમરના રૂપિયા પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા : કંપનીની જાણ બહાર એસેસરિઝ આપી ઠગાઈ

વડોદરા/ જામનગર :  વડોદરામાં ફોર  વ્હિલર કારના શો રૂમના સેલ્સ કન્સલ્ટન્ટે કંપનીની ખોટી પાવતીઓ આપી કસ્ટમર પાસેથી રૂપિયા પોતાના એકાઉન્ટમાં લઇ તેમજ એસેસરિઝ વેચી દઇ 10.04 લાખની છેતરપિંડી કરી હતી. જે અંગે વડોદરાના મકરપુરા  પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી  છે.

સમા સાવલી રોડ સિદ્ધાર્થ સૌમ્ય બંગ્લોઝમાં રહેતા વિપુલભાઇ કિરીટભાઇ શાહ માણેજા ક્રોસિંગ પાસે આવેલ શિવાંશુ  મોટર્સ એલ.એમ.પી. કંપનીમાં મેનેજર છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,  જયદીપ બાબુલાલ પરમાર (રહે. સાધના કોલોની, રણજીત સાગર રોડ, ડાંગરવાડા, જામનગર) અમારા  શો રૂમમાં છેલ્લા 4 વર્ષથી સેલ્સ કન્સલ્ટન્ટ તરીકે સી.એસ.ડી. ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા હતા. અમારા કસ્ટમર ચિરાગભાઇએ અમારા શો રૂમ ખાતે જયદીપ પરમાર પાસે ક્રેટા કાર બુક કરાવી હતી.જેના ડાઉન  પેમેન્ટ  તરીકે ૬.૨૫ લાખ જયદીપને  રોકડા આપ્યા હતા. અમારા શો રૂમમાં રોકડા 1.99  જ લેવામાં આવે છે. પરંતુ, જયદીપે 6.25 લાખ રોકડા લીધા હોવાનું લખાણ ખોટી રીતે આપ્યું હતું.

બીજા કસ્ટમર પ્રિયલે બુક કરાવેલી ક્રેટા કારના બુકિંગ પેટે 31,000 જયદીપે પોતાના એકાઉન્ટમાં લીધા હતા. જેની પાવતી  શોરૂમની આપી હતી. ત્રીજા કસ્ટમર અદિતીએ બુક કરાવેલી ગાડીનું ડાઉન પેમેન્ટ ૧.૦૮ લાખ પણ  જયદીપે પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર લીધા હતા.  જેની પાવતી આપી નહતી. આ ઉપરાંત જયદીપે કંપની પાસેથી અંગત કામ માટે જરૂરિયાત  હોવાનું કહી દોઢ લાખ  ટ્રાન્સફર લીધા હતા. તે રૂપિયા પણ પરત  આપ્યા નહતા.તેમજ કંપનીની જાણ બહાર અલગ – અલગ ગ્રાહકોને 90,000ની એસેસરિઝ આપી દીધી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોરબીમાં ભાડું ન ચૂકવી શકતા સગીર દીકરી-પત્નીને નરાધમને હવાલે કરનાર આરોપીઓ જેલ હવાલે | morbi crime ne…
GUJARAT

મોરબીમાં ભાડું ન ચૂકવી શકતા સગીર દીકરી-પત્નીને નરાધમને હવાલે કરનાર આરોપીઓ જેલ હવાલે | morbi crime ne…

May 16, 2026
ગુજરાતભરના 7 લાખ દુકાનદારો, 60 હજાર ડિસ્ટ્રીબ્યુટર્સ FMCG કંપની સામે મોરચો માંડશે | mall cheating wi…
GUJARAT

ગુજરાતભરના 7 લાખ દુકાનદારો, 60 હજાર ડિસ્ટ્રીબ્યુટર્સ FMCG કંપની સામે મોરચો માંડશે | mall cheating wi…

May 16, 2026
કૂકરની રિંગ માગવા ગયેલી યુવતીની છેડછાડ કરતા મકાન માલિકની ધરપકડ | Landlord arrested for molesting gir…
GUJARAT

કૂકરની રિંગ માગવા ગયેલી યુવતીની છેડછાડ કરતા મકાન માલિકની ધરપકડ | Landlord arrested for molesting gir…

May 16, 2026
Next Post
સિગારેટ પીવે છે તેની જાણ તારા પિતાને કરીશ તેવુ કહેતા યુવક પર કાતર વડે હુમલો, આંખની નસ કપાઈ ગઈ | Bhar…

સિગારેટ પીવે છે તેની જાણ તારા પિતાને કરીશ તેવુ કહેતા યુવક પર કાતર વડે હુમલો, આંખની નસ કપાઈ ગઈ | Bhar...

મુલેરગામની ચોગલે સોલ્ટ કંપનીમાંથી બે બાળ મજૂરોને મુક્ત કરાવ્યા | Two child laborers released from Ch…

મુલેરગામની ચોગલે સોલ્ટ કંપનીમાંથી બે બાળ મજૂરોને મુક્ત કરાવ્યા | Two child laborers released from Ch...

અમદાવાદમાં ફ્રી પિત્ઝા માટે પડાપડી, લોકોએ આડેધડ પાર્ક કરેલા વાહનો ટ્રાફિક પોલીસ ટો કરી ગઈ | free piz…

અમદાવાદમાં ફ્રી પિત્ઝા માટે પડાપડી, લોકોએ આડેધડ પાર્ક કરેલા વાહનો ટ્રાફિક પોલીસ ટો કરી ગઈ | free piz...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરમાં નવરાત્રીના 6 આયોજકે ફાયર એનઓસી મેળવવા અરજી કરી | 6 Navratri organizers in Bhavnagar apply …

ભાવનગરમાં નવરાત્રીના 6 આયોજકે ફાયર એનઓસી મેળવવા અરજી કરી | 6 Navratri organizers in Bhavnagar apply …

8 months ago
અમદાવાદ: નાના ચિલોડા સર્કલ પર ટ્રાફિક જામની સમસ્યાનો અંત, બે કટ બંધ કરાયા | Ahmedabad Traffic Relief…

અમદાવાદ: નાના ચિલોડા સર્કલ પર ટ્રાફિક જામની સમસ્યાનો અંત, બે કટ બંધ કરાયા | Ahmedabad Traffic Relief…

1 week ago
વાઘોડિયા જીઆઇડીસીના ફેક્ટરી માલિકને 6 કરોડની બિઝનેસ લોન અપાવવાના નામે ઠગાઇ | cheating with industria…

વાઘોડિયા જીઆઇડીસીના ફેક્ટરી માલિકને 6 કરોડની બિઝનેસ લોન અપાવવાના નામે ઠગાઇ | cheating with industria…

2 months ago
વાઘોડિયા ચોકડી પર કેમિકલ વેસ્ટના ગોડાઉનમાં ભીષણ આગ,આગનું વિકરાળ રૃપ જોઇ વાહન ચાલકોમાં ગભરાટ | massiv…

વાઘોડિયા ચોકડી પર કેમિકલ વેસ્ટના ગોડાઉનમાં ભીષણ આગ,આગનું વિકરાળ રૃપ જોઇ વાહન ચાલકોમાં ગભરાટ | massiv…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News